Garavi Gujarat USA

ન્યયૂ યો્ક્ક મેદિ્કિ સોસાયટીના પ્ેલસિેન્ટપિે િો. પરાગ મહેતા ચયૂંટાયા

-

મેદડકિ સોસાય્ટી ઓફ ધ

્થ્ટે્ટ ઓફ ન્યૂ યોક્ક (MSSNY) ના પ્રેલસડેન્્ટપદે ઇસ્ન્ડયન અમેદરકન ફીલઝલશયન ડો. પરાગ મહેતા ચૂં્ટાયા છે. MSSNY એ રાજ્યના ફીલઝલશયન્સનું પ્રોફેશનિ સંગઠન છે.

ડો. મહેતા ન્યયૂ ોક્ક પ્રસે બેી્ટેરીઅન બ્કૂ િીન મથિે ોદડ્થ્ટ હોસ્્થપ્ટિના ચીફ મદે ડકિ ઇન્ફમમેશન ઓદફસર અને મદે ડસીન ડીપા્ટમમા ન્ે ્ટના સીલનયર િાઇસ પ્રલે સડન્ે ્ટ પણ છે. આ ઉપરાતં તઓે િઇે િ કોનમેિ મદે ડસીન ખાતે સ્ક્લનકિ મદે ડસીનના એસોલસએ્ટ પ્રોફેસર પણ છે.

ડો. મહેતાએ અમદાિાદની એનએચએિ મેદડકિ કોિેજમાંથિી ગાયનેકોિોજી અભ્યાસ પૂણમા કરીને ન્યૂયોક્ક આવ્યા હતા.,તેઓ ઇન્્ટરનિ મેદડસીન, હોસપીસ અને પેલિએ્ટીિ કેર એન્ડ ઇન્્ટીગ્ેદ્ટિ એન્ડ હોલિસ્્થ્ટક મેદડસીનમાં બેોડમા

દ્ારા અલધકૃત તબેીબે છે. તેઓ કોનિમે યુલનિલસમા્ટીમાં હેલ્થિ ઇન્ફમમેશન ્ટેકનોિોજીના અને એમઆઇ્ટી ્થિોઅન ્થકકૂિ ઓફ મેનેજમેન્્ટમાં આદ્ટમાદફલશયિ ઇન્્ટેલિજન્સના લિષય સાથિે સંકળાયેિા છે.

તેઓ બ્ૂકિીન, ક્ીન્સ અને ્થ્ટે્ટન આઇિેન્ડના ન્યૂયોક્ક ચેપ્્ટર ઓફ ધ અમેદરકન કોિેજ ઓફ ફીલઝલશયન્સ (NYACP)ના ગિનમાર છે. િધુમાં તેઓ એએમએ, દકંગ્સ કાઉન્્ટી મદે ડકિ સોસાય્ટી અને અમેદરકન એસોલસએશન ઓફ ફીલઝલશયન્સ ઓફ ઇસ્ન્ડયન ઓદરલજન અને ઇસ્ન્ડયન મેદડકિ એસોલસએશનના સભ્ય પણ છે. 2011માં NYACP દ્ારા શાસન, ગણુ િત્ા, જાહેર નીલત અને લશક્ષણના ક્ષત્રે માં તમે ના અસાધારણ યોગદાનને ધ્યાનમાં રાખીને સ્થં થિાના સિવોચ્ચ પરુ ્થકાર-િોરીએ્ટ એિોડથિમા ી તમે નું સન્માન કયુંુ હત.ું ડો. મહેતા અત્યારે દકંગ્સ અને રીચમન્ડ કાઉન્્ટીના કાઉસ્ન્સિર તરીકે સિે ારત છે અને અમેદરકન મેદડકિ એસોલસએશનના ન્યૂ યોક્ક ઓલ્્ટરને્ટ ડેલિગે્ટ તરીકે પણ કાયમારત છે.

ડો. મહેતા તેમનાં પત્ી ડો. ઇશા મહેતા સાથિે મેનહે્થસે્ટ લહલ્સ ખાતે રહે છે. ઇશા મહેતા એલ્મહ્થ્ટમા હોસ્્થપ્ટિમાં ગાયનેકોિોજી લિભાગનાં િડા છે, અને તેઓ ‘અ સ્્થ્ટચ ઇન ્ટાઇમ’ સં્થથિાનાં ્થથિાપક છે, જે લિશ્વભરમાં ્થત્રી રોગ સંબેંલધત બેીમારીઓની લનશૂલ્ક સારિાર કરે છે. તેમની બેે પત્રુ ીઓમાં રુજુ એન્િાયમામેન્્ટ એસ્ન્જનીયર છે અને સેતુ હાિમાડમા કોિેજમાં મેદડકિની લિદ્ાથિદીલન છે.

1807માં ્થથિાલપત મદે ડકિ સોસાય્ટી ઓફ ધ ્થ્ટે્ટ ઓફ ન્યૂ યોક્કનો હેતુ તમામ િોકોને ગુણિત્ાયુક્ત આરોગ્ય સેિાઓ મળી રહે તે મા્ટે દદદીઓ અને ફીલઝલશયન્સના લહતોનું પ્રલતલનલધત્િ કરિાનો છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States