Garavi Gujarat USA

અજ્જજુનને ગમે છે પડકારજનક પાત્રો

-

40થી વધ્જ રફલ્મોમાં અશભનય આપનાર અર્્જજુન રામપાલ રફલ્મોમાં પડકારર્નક ભશૂ મકા ભર્વવાન્જં પસંદ કરે છે. તેણે 'લંડન ફાઈલ્સ' નામની વેબશસરીઝ કામ કય્જાં છે. તેમાં તેણે એક શનષ્ક્રિય પોલીસ અને હત્યાકાંડની તપાસ કરનાર જાસૂસની ભૂશમકા ભર્વી છે. અર્્જજુન રામપાલ કહે છે કે તેને આ પાત્ માટે ઘણી પૂવજુ તૈયારી કરવી પડી હતી. આ શસરીઝમાં અર્્જજુન એક એવા જાસૂસની ભશૂ મકા ભર્વે છે, ર્ેને એક ર્ટીલ ક ેસ સોંપવામાં આવે છે અને તેમાં જોડાયા પછી તેની પોતાની માન્યતાઓ સામે રિશ્ો ઊભા થાય છે.

ઓમ શસંઘ નામના આ પાત્ શવશે અર્્જજુન કહે છે, 'મેં અત્યાર સ્જધીમાં કરેલી ભૂશમકાથી આ તદ્દન ર્્જદી ર્ છે. આ પાત્ અત્યંત રસરિદ છે. તે કોઈ સામાન્ય રિકારનો જાસૂસ નથી, પણ એક શનષ્ક્રિય પોલીસ છે. તેને પોતાની સમસ્યાઓ છે અને તેનામાં ઘણી ખામીઓ પણ છે. તેને ર્ે કેસ સોંપવામાં આવ્યો છે તે ર્ તેને ટકાવી રાખે છે. આ કેસ દ્ારા તે માને છે કે તે પોતાને ઓળખી શકશે. આ પાત્ ખૂબ ર્ ર્ટીલ છે અને તેથી ર્ મેં તેમાં ઓતરિોત થવાનો રિયત્ન કયયો છે.'

આ સીરીઝમાં સરકાર અચાનક ઈશમગ્શે ન શવરોધી કાયદો પસાર કરે છે અને કાયદેસર નાગરરકત્વ મળે વનાર વસાહતીઓના અશધકાર છીનવી લે છે. અમક્જ દેશો જ્યારે પોતાની સરહદો અચાનક બધં કરી દે ત્યારે લોકોએ શ્જં કરવ?્જં આવા અનકે રિશ્ો આ શસરીઝમાં રર્ૂ કરાયા છે.

અર્નજુ્જ કહે છે, 'જ્યારે મને કોઈ ષ્સ્રિપ્ટ મળે છે ત્યારે હ્જં હમેંશા તને કેવી રીતે ટ્ીટ કરાશે તને ા શવશે ધ્યાન રાખ્જં છ.્જં શટૂ ીંગ કેવી રીતે થશ,ે પાત્ કેવી રીતે શવકસશ,ે તે કેવ્જં વતનજુ કરશ,ે કેવો દેખાશ.ે .. પાત્ને શવકસાવવામાં ર્ તો ખરી મજા છે.' અર્્જજુને આ વેબ સીરીઝના રિચાર માટે સોશશયલ મીરડયાનો પણ ઉપયોગ કયયો છે. અર્્જજુનના મતે સોશશયલ મીરડયાના અમ્જક સકારાત્મક પાસાં છે, પણ તેની સાથે ઘણી નકારાત્મક બાબતો પણ છે. જો કે અર્્જજુન સોશશયલ મીરડયાનો ઉપયોગ માત્ પોતાના કામ માટે ર્ અથવા પોતાના કોઈ ર્ૂના શમત્નો સંપક્ક કરવા કરે છે.

પરેશ રાવલ, અક્ષયકુમાર અને સ્જનીલ શેટ્ીની શત્પ્જટીએ હેરાફેરી અને રફર હેરા ફેરી રફલ્મમાં કોમેડીની ધમાલ મચાવીને દશજુકોને ભરપૂર મનોરંર્ન કરાવ્ય્જં હત્જં. આર્ે પણ લોકો એ રફલ્મ જોવાન્જં પસંદ કરે છે. હેરાફેરી ૩ બનવા શવશે શનમાજુતાએ જાહેરાત કરી નથી, પરંત્જ પરેશ રાવલ પોતાની ફી અંગે પહેલેથી ચોક્કસ છે. પરેશ રાવલે કહ્યં હત્જં કે હવે એ પાત્ને એ ર્ ગેટઅપમાં એવી ને એવી રીતે રરપીટ કરવાની પોતાને કોઈ ઉત્ેર્ના નથી. જો એ ર્ ધોશતય્જં અને કાળા ચશ્મા સાથે એ રિકારની અદાઓ કરવાની હોય તો તેની ફી વધારે લેશે. હેરાફેરીની શસકવલ બને તો તેની સ્ટોરી અગાઉની રફલ્મો કરતાં વધારે સારી હોવી જોઈએ. એ ર્ ર્ૂની હાસ્ય કથાઓ પરથી રિેક્ષકોને મનોરંર્ન નહીં મળે તેવ્જં તેમન્જં માનવ્જં છે.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States