Garavi Gujarat USA

એક જ જીવનસમાથીની પ્રથમા શું પ્રમાચીન થઇ ગઈ છે?

-

પ્રશ્ - સદગુરુ, એક જીવિ એક સાથીિી પ્રથામાં િું માિું છું અથવા િે સમસ્તિ તવચારિે માિવાિી મિે ફરજ પડી િયોઇ શકે પરિં િું જોઉં છું કે એક જ જીવિસાથીિા (મયોિયોગેમસ) સંબંધયો અષ્સ્તિત્વમાં િયો્ય િેમ લાગિું િથી, શું િે જરીપુરાણા થઈ ગ્યા છે? િમે િે તવષે શું માિયો છયો?

સદગુરુ - આવી પ્રથા કદાચ જેએિ્યુમાંથી િીકળી ગઇ િયોઇ શકે પરિં બાકીિા જગિમાં એક જ જીવિસાથીિી પ્રથા ખરા અથ્યમાં િજુ ગઇ િથી. િમે અમેટરકા જશયો િયો ત્્યાં પણ િેળસેતળ્યા કે સિવાસિી મ્યા્યદા તવિાિા લૈંતગક સંબંધયો પ્રવિતે છે. લયોકયો લગ્ન કરે ત્્યારે િેિે જીવિપ્યુંિ માટે ગણે છે. બે વષ્ય પછી િેમિું જીવિ િલેિે પૂરૂં થઇ ગ્યું િયો્ય િે જુદી વાિ છે અિે એટલે જ કદાચ િેઓ િીરામાં રયોકાણ કરિા િયો્ય છે અિે માિે છે કે િે આજીવિ મૂડીરયોકાણ છે. કમિસીબે આજકાલ સંબંધયો ઘણા બધા કારણયોસર ખયોટી ટદશામાં જઇ રહ્ા છે. િે પૈકીિું એક કારણ એ છે કે લયોકયો િેમિા જીવિમાં મયોટી વ્યે કે ઘણા મયોડેથી એકબીજાિે મળિા િયો્ય છે. આવું તમલિ 17 કે 18 વષતે થા્ય િયો િેમિા સંબંધયો એક સંબંધ બિી રિે છે કારણ કે આવી કુમળી વ્યે િેમિું વ્્યતતિત્તવ િક્ર િથી બન્્યા િયોિા, બે અલગ અલગ વ્્યતતિમાં એકાત્મિા સરળિાથી શક્્ય િયો્ય છે.

આજકાલ મયોટાિાગિા લગ્ન ત્રીસેક વષ્યિી વ્યે થિાં િયો્ય છે આ િબક્ે બિં પ્રતિિાવંિ અિે અિંમવાદી પણ બિી ચૂક્્યા િયો્ય છે. બીજા શબ્દયોમાં કિીએ િયો બંિે પાત્રયો િક્ર કોંક્રીટ બ્લયોક બિી

િમારી બુતદ્ધ અિે સમ્યિા ઉપ્યયોગથી બીજું જ કાંઇ કરવા માંગયો છયો િે િમારે પયોિે તવચારવાિું છે. િમારૂં કામ કે બીજું કાંઇ પણ િમે કરિા િયો િેિી સાથે જો િમારી લાગણી અિે શરીર સંકળા્યેલા િયો િયો િમારી બુતદ્ધિયો ઉપ્યયોગ કરવાિી િમારી ક્ષમિા, રયોજેરયોજ જો કયોઇિે શયોધિાિા િમારા આંટાફેરા કરિાં, ઘણી વધારે સારી િશે.

િું આવી ષ્સ્તથતિિી મજાક િથી ઉડાવિયો પરંિુ અમેટરકામાં મેં 40થી 45 વષ્યિી ઘણી મતિલાઓિે બારમાં જઇ બેસીિે રાિ જોિી િયો્ય અિે કયોઇ આવીિે િેમિે લઇ જા્ય િેવી ષ્સ્તિતિ સામાન્્ય છે. (આજકાલ આ બધું ઓિલાઇિ થઇ ગ્યું છે.) િું માિું છું કે આ િ્યપ્રદ છે. 40-45 વષ્યિી મતિલાિે ્યયોગ્્ય વાિાવરણમાં પ્રેમ અિે માિ આપવાિું િયો્ય િેિા બદલે કયોઇ અજાણ્્યયો આવે, મળે અિે ડ્રીંક, ડીિર કે બીજા કશાિી પણ ઓફર કરે િેિી દસ પંદર તમતિટમાં તિણ્ય્ય લેવાિી ષ્સ્તથતિ કરૂણ છે. આવું બધા સાથે થિું િથી પરંિુ િમે સામાતજક માળખું િયોડિા િયો ત્્યારે વ્્યાપક કલ્્યાણ માટે તવચારવું રહ્યં. જીવિિા કયોઇ પણ િબક્ે સામાતજક, રાજકી્ય કે માિતસક માળખાિે િયોડિા પિેલા િમારે વૈકષ્લ્પક વ્્યવસ્તથા છે કે િેમ િે તવચારવું રહ્યં. કયોઇ પણ પ્રકારિી વૈકષ્લ્પક વ્્યવસ્તથા તવિા િમે િ્યાિ માળખા કે પ્રથાિે િયોડશયો િયો કદાચ િે સારું થિું પણ લાગે, પરંિુ અંિમાં િયો િે મિામુખા્યમીપણાવાળું ગાંડપણ જ બિી રિેશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States