Garavi Gujarat USA

આલેખનઃ રાજુલ કૌશિક

- ભીષ્મ સાહનીની ‘चीफ આધાફરત ્વાતાતા પર

“તું કહીિ એ પહેરીિ બેટા.” ઘરમાં િાલતી ધમાલ પરથી િમજી ગયેલી મા પાિે િરણાગશત શિિાય બીજો રસ્તો નહોતો.

આજની બધી વ્યિસ્થા િામનાથે પોતાને હસ્તક રાખી હતી. િું રિોઈ બનાિિી, ક્યાં િું ગોઠિિું, બારી પર કયા રંગના પરદા લગાિિાનાથી માંડીને પત્ીએ િું પહેરિાનું, એ બધી િીિટ એમણે રાખી હતી. માને પણ જરા ઢંગના િિેદ ક્કુરતા-પાયજામાની િાથે િૂડીઓ પહેરિાનું કહી દીધું. મા પાિે િું હતું એની િામનાથને ક્યાં ખબર હતી? બિ કહી દીધું.

“િૂડી ક્યાંથી લાિું? તને ખબર તો છે કે બધા દાગીના તો તારા ભણતર પાછળ િેિાઈ ગયા છે.”

િામનાથને તીરની જેમ આ િબ્દો િાગ્યા પણ ઉપરથી કડકાઈ બતાિતા બોલ્યા, “િળી પાછો ક્યાં આ નિો રાગ છડ્ે ો? દાગીના નથી એમ િીધે િીધું કહી દેિાનું અને એ િેચ્યાં તો નકામા તો નથી ગયાં ને? કંઈક બનીને આવ્યો છું.”

મા લાિાર હતી. પણ બધું િમજતી હતી. અંતે તો દીકરાના પ્રમોિનની િાત હતી ને?

“અને હા, જો િાહેબ આિે ત્યારે િાંશતથી, િરખી રીતે િમજીને જિાબ આપજે. પૂતળું બનીને બેિી ના રહેતી.”

“એના કરતાં પહેલેથી તારા િાહેબને કહી દેજે ને કે મા અભણ છે, એ કંઈ િમજતી કે જાણતી નથી એટલે કિું પૂછે જ નહીં.” ગરીબડી મા િધુ ગભરાઈ. ઑફિિરને જોઈને તો અમસ્તોય એને િંકોિ થતો અને આ તો પાછો અમેફરકન ઑફિિર. ભૂલથીય ભૂલ થઈ જાય તો દીકરાનું પ્રમોિન રોકાય.

ઢગલાબંધ િૂિનાઓ આપીને િામનાથ તૈયાર થિા િાલ્યા અને મા મ્હોં િકાિીને જોઈ રહી. *******

એક પછી એક મહેમાનો આિિા લાગ્યાં. પાટટીનો દોર િરૂ થયો. જામ પર જામ ખાલી થતાં રહ્ાં. અંતે જમિાનો િમય થયો અને િામનાથે મહેમાનોને પાછળ ઓિરી તરિ દોયા્ચ. એ તરિ જતા એમનું હ્રદય એક ધબકારો િૂકી ગયું.

િૂિના આપ્યા પછીય મા કોઠરીમાં જિાના બદલે પગ ખુરિીની ઉપર િઢાિીને બેઠી હતી. આછી ઊંઘમાં િરી ગયેલી માનું માથું ડાબે-જમણે ઝૂલતું હતું. અધ ખુલ્ા મ્હોંમાંથી નિકોરાંનો અિાજ આિી રહ્ો હતો. થોડા ઘણાં રહી ગયેલા િાળને બાંધ્યા પછી પણ છૂટીને શિખેરાઈ ગયા હતા.

એ જોઈને રિ્કુધ્ધ થયેલા િામનાથને થયું કે માને એક ધક્કે ઊઠાડી દે પણ મહેમાનોની હાજરીમાં એમ કરિાથી એમની િોભા ઓછી થતી હતી.

માને આિી ન્સ્થશતમાં જોઈને અ્ટય ઑફિિરની પત્ીઓ હિી પડી. ત્યાંથી પિાર થતાં િીિથી બોલાઈ ગયું, “Poor dear.” િામનાથ ક્ષોભથી િંકોિાઇ ગયા. અિાજથી હડબડાઈને જાગી ગયેલી મા દીકરા કરતાંય િધુ ભોંઠપ અનુભિી રહી. જાતને માંડ િંભાળતી એ ઊભી થઈ પણ પગ ડગમગી ગયાં. હાથ ધ્ુજિા માંડ્ા. િીિના નમસ્તેનો જિાબ ના આપી િકી. બોલિાના િાકા પડિા માંડ્ા.

“હાઉ ડૂ યુ ડૂ.” િીિે િલૂકાઈથી પૂછ્યું.

િામનાથે િીખિાડ્ું એમ બોલિા ગઈ, “હો ડૂ યુ ડૂ.” . િળી હિાહિ અને િામનાથન કાપો તો લોહી ના નીકળે એિી દિામાં આિી ગયા.

“મારી મા ગામડાની છે. ઉંમરભર ગામમાં રહી છે એટલે તમારાથી િરમાય છે.” િામનાથે ગળાની નીિે માંડ થૂંક ઉતારતા બોલ્યા.

િાંભળીને િીિ ખુિ ખુિ.

“અરે, મને ગામડાના લોકો બહુ ગમે, તમારી મા ગીતો ગાતી હિે, નાિતી પણ હિે ને?”

ભોંઠપ અનુભિતા િામનાથ માટે આ તો એક પછી એક આંિકા હતાં. િીિની ઇચ્છા, િરમાઈિને કેમ ટાળી િકાય? િીિની ખિુ ી પર પ્રમોિનનો આધાર હતો. કિિાતા મને માને ગીત ગાિા કહ્યં.

માએ જે આિડ્ું એ, જેિું આિડ્ું એ ગીત ગાયું. ઑફિિરની પત્ીઓ ખુિ. િીિ તો તાળીઓ પાડતા અટકતા નહોતા. માનો તો ભારે િટ પડી ગયો. એ જોઈને િામનાથની િીઢ પ્રિન્નતામાં પલટાિા માંડી. ખુિીથી િહેરો ખીલી ઊઠ્ો.

હિે િીિને પંજાબની હસ્તકલા શિિે જાણિાની ઇચ્છા થઈ. બહુ રાજીખુિીથી િામનાથે પંજાબી હસ્તકલાના શિશિધ િેટ િીિને ભેટ આપિાની તૈયારી દિા્ચિી પણ િીિને ઘરની સ્ત્રીઓએ સ્િહસ્તે બનાિેલી િીજોમાં રિ હતો. માએ સ્િહસ્તે િૂલોનું ભરત ભરેલી જૂનું થઈ ગયેલું િ્કુલકારી કામ બતાવ્યું. િીિને એ િ્કુલકારી કામ બહુ ગમ્યું.

િામનાથે મા તરિથી િ્કુલકારી કામ કરેલી ભેટ િીિને આપિાની રાજીખુિીથી િંમશત આપી પછી, ભલેને માને આંખે ઓછું દેખાય કે કોઈ તકલીિ પડે એની િામનાથને ક્યાં શિંતા હતી? અત્યારે તો મહત્િનું હતું એમનું પ્રમોિન. િામનાથે માની લીધું કે મા દીકરા માટે આટલું તો કરે જ ને!

હિે મહેમાનો જમિાના ટેબલ તરિ ગયાં. મા આસ્તેથી પાછળની કોઠરીમાં િરી ગઈ. દરિાજો બંધ કરીને રડી પડી. રખેને એની કોઈ ભૂલથી દીકરાની નોકરી, પ્રમોિનમાં કોઈ બાધ ન આિે એના માટે ઈવિરને પ્રાથટી રહી. મોડી રાત્રે િૌ િેરાયા. અડધી રાત્રે એના રૂમનો દરિાજો ખખડ્ો. નિામાં ઝૂલતા િામનાથ આિીને માને િળગી પડ્ા.

આજ િુધી જે મા દીઠી િહન નહોતી થતી એ મા આજે અશત મહત્િની બની ગઈ. આજ િુધી હરદ્ાર જિા માંગતી માને હિે તો કોઈ કાળે હરદ્ાર જિા દેિાય એમ હતી નહીં કારણકે મા િીિ માટે જે િ્કુલકારી કામ કરિાની હતી એ જોિા િીિ આિતા રહેિાના હતા.

પ્રમોિનનો આધાર િીિના રાજીપા પર હતો ને!

Newspapers in English

Newspapers from United States