Garavi Gujarat USA

વવશ્વનો સૌથી વધુ ટેક્્સટરાઇલ વે્સટ વચલીન લેન્ડડિલમરાં ઠલવરાય છે

-

છવશ્વમાં પ્લાન્સ્ટક સછહતના કચરાનો છનકાલ એક મોટી સમસ્યા બની ગયો છે. તેના કારણે પયા્મવરમ સામે પણ જોખમ ઉભું થયું છે. હવે ફેશન ઉદ્ોગના કારણે પણ પયા્મવરણ સામે જોખમ ઉભું થયું હોવાના અહેવાલો છે.

યુનાઇટેિ નેશ્સસના તાજેતરના એક અહેવાલ મુજબ દુછનયામાં કાબ્મન ઉત્સજ્મનમાં ફેશન ઉધોગનો ૧૦ ટકા ફાળો છે. જે છશછપંગ અને એછવએશન ઉધોગમાં વપરાતી ઉજા્મ કરતા પણ વધારે છે.દુછનયામાં દર સેક્સિે એક ટ્રક કપિાનો કચરો છચલીના લે્સિડફલમાં ઠલવાય છે. ચીન અને બાંગ્લાદેશમાં ઉનના કપિાનું ખૂબ ઉત્પાદન થાય છે. જે કપિાનો ઉપયોગ થયો ન હોય કે વેચાયા છવના નકામા થઇ ગયા છે કે એવા કપિા યૂરોપ, એછશયા અને અમેડરકા થઇને છચલી દેશમાં આવે છે.

આ કપિાને ડરસાઇકલ કરીને લેડટન અમેડરકામાં ફરી વેચવામાં આવે છે. એક અંદાજ મુજબ દર વર્ષે ૯.૨ કરોિ ટન ટેકસટાઇલ કચરો પેદા થાય છે. ૨૦૧૯માં આવેલા એક ડરપોટ્મ મુજબ છેલ્ા ૧૫ વર્્મમાં દુછનયામાં કપિાનું ઉત્પાદન િબલ થયું છે. ડરપોટ્મમાં જણાવ્યા અનુસાર દુછનયામાં વપરાતા કુલ પાણીનો ૨૦ ટકા વપરાશ ટેક્ટાઇલ માટે થાય છે. કપિાનો વધતો જતો ઢગલો હવા અને જમીન સ્તરનું પ્રદૂર્ણ ફેલાવે છે. કેટલાક કપિા એવા પણ હોય છે જેમાં રાસાયછણક તત્વ હોવાથી કુદરતી રીતે સિતા નથી.

આથી જ તો લે્સિડફલમાં પણ કપિાના િૂચા હોય ત્યારે કચરોનો ઢગલો ઝિપથી વધતો જાય છે. કપિાનો ઇકોલોછજકલ રીતે યોગ્ય છનકાલ કરવો જરુરી બની ગયો છે. કયારેક તો કપિાને સિવામાં ૧૦૦ વર્્મ જેટલો સમય લાગી શકે છે.છચલીના ઇડકવક પ્રાંતના હોન્સ્પછસયોબંદર જુના કપિાની ગાંસિીઓ ઉતરે છે. આ બંદર દુછનયા ભરના વેસ્ટ કપિા માટેનું બજાર બની ગયું છે. વેપારીઓ ૧૮૦૦થી ૨૦૦૦ ડકમીનું અંતર કાપીને હોલેસલ કપિા ખરીદવા આવે છે.

દર વર્ષે છચલીમાં ૫૯૦૦૦ ટન કપિા આવે છે જેમાંથી ૪૦ હજાર ટન અટાકામાના રણમાં કચરો બની જાય છે. આથી આ સ્થળે દુછનયાનો સૌથી મોટો જુના કપિાનો ઢગલો થયો છે.

ટવીટર પર વાઇરલ થયલે ા આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક સ્કકૂટર પર એક સાથે છ યવુ ાનો સવાર થયા છે. જમે ાથં ી એક યવુ ાન તો સૌથી છેલ્ે બઠે ેલા યવુ ાનના ખભા પર બઠે ો છે. આ વીડિયો મબું ઇનો હોવાનું કહેવાય છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States