Garavi Gujarat USA

ગુજુજરાત ટાઈટન્્સ ચેમ્ેમ્્પપિયન IPL

-

આઈપીએલ 2022નો શાનદાર આરંભ કર્ાયા પછી લગભગ ટુંકાગાળાને બાદ કરતાં સમગ્ર સ્પર્ાયા દરમમર્ાન પ્રથમ ક્રમ જાળવી રાખનારી લીગની બે નવોદદત ટીમોમાંની એક, ગુજરાત ટાઈટન્સ રમવવારે (29 મે) ફાઈનલમાં રાજસ્થાન સામે ભવ્ર્ મવજર્ સાથે ચેમ્્પપર્ન બની હતી. ગુજરાતની ટીમના ગુજરાતી સુકાની હાદદકયા પંડ્ાએ ઉમદા દેખાવ અને કાબેલ નેતૃત્તવ દાખવી પહેલા જ વર્ષે ટીમને ટાઈટલ મવજેતાનો તાજ પહેરાવ્ર્ો હતો અને ભારતીર્ ટીમમાં સ્થાન માટેનો પોતાનો દાવો મજબૂત બનાવ્ર્ો હતો.

ચેમ્્પપર્ન બનેલી ગુજરાત ટાઈટન્સની ટીમને રૂ. 20 કરોડનું ઈનામ મળે છે, તો રનસયા અપ તરીકે રાજસ્થાન રોર્લ્સને રૂ. 12.50 કરોડ મળે છે. ત્ીજા ક્રમે રહેલી બેંગલોરને સાત કરોડ તથા ચોથા ક્રમે રહેલી લખનૌને રૂ. 6.5 કરોડ મળે છે.

રાજસ્થાન રોર્લ્સના સુકાની સંજુ સેમસને ટોસ જીતી પહેલા બેદટંગ કરવાનો મનર્યાર્ લીર્ો હતો, પર્ ગુજરાતની વેર્ક બોમલંગ સામે રાજસ્થાનની ટીમ 9 મવકેટે ફક્ત 130 રન કરી શકી હતી. ઓપનસયા ર્શસ્વી જર્સ્વાલ અને જોસ બટલરને બાદ કરતાં કોઈ બેટ્સમેન ટકી શક્ર્ો નહોતો. જર્સ્વાલે અમત ઝડપી – 16 બોલમાં 22 રન કર્ાયા હતા અને તે પહેલો મવદાર્ થર્ો હતો. બટલર થોડું ટકી રહ્ો હતો અને તે રમતો હતો ત્ર્ાં સુર્ી ટીમને સારા સ્કોરની આશા હતી, પર્ તે ચોથી મવકેટરૂપે મવદાર્ થર્ો એ પછી બાકીના બેટ્સમેન 7.9 ઓવસયામાં ફક્ત 51 રન ઉમેરી શક્ર્ા હતા. બટલરે 35 બોલમાં 39 રન કર્ાયા હતા અને સુકાની હાદદયાક પંડ્ાએ તેને મવકેટકીપરના હાથમાં સપડાવી દીર્ો હતો.

પંડ્ાએ ચાર ઓવસયામાં 17 રન આપી ત્ર્ મવકેટ લીર્ી હતી, તો સાઈ દકશોરે તો ફક્ત બે ઓવસયામાં 20 રન આપી બે મવકેટ લીર્ી હતી. રશીદ ખાને ચાર ઓવરમાં ફક્ત 18 રન આપ્ર્ા હતા અને એક મવકેટ લીર્ી હતી. ર્શ દર્ાલે પર્ ત્ર્ ઓવરમાં ફક્ત 18 રન આપી એક મવકેટ લીર્ી હતી. મોહ્પમદ શામી મોંઘો સામબત થર્ો હતો અને ફક્ત એક મવકેટ લઈ શક્ર્ો હતો.

જવાબમાં રાજસ્થાનના બોલસષે પર્ ર્ારદાર બોમલંગ કરતાં ગુજરાતના બેટ્સમેન માટે મવજર્ સાવ આસાન તો નહોતો જ રહ્ો. ટાગષેટ હાંસલ કરવામાં ગુજરાતે પર્ 18.1 ઓવર રમવું પડ્ું હતું, જો કે ગુજરાત ફક્ત ત્ર્ મવકેટ ગુમાવી હતી. શુભમન મગલના અર્નમ 45 અને ડમે વડ મમલરના અર્નમ 32 મહત્તવના હતા, તો સુકાની હાદદયાક પંડ્ાએ 34 રન કર્ાયા હતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States