Garavi Gujarat USA

રેત પર મહેલ ચણનથારથાઓને

કાળની એક રેત પર મારે મહેલ ચણવો નથી, હું તો સરવા દઇશ એ પળ જે મને તક લાગશે.

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આર્ાકાઇવ્્સ)

- 'બેફામ'

ર્ેટલાર્ને રેતીપર મહેલ ચણવાના વવચારો આવતા હોય છે તો ર્ેટલાર્ હવાઇ કર્લ્ા બાંધે છે અને તેમાં એવા રચ્યાપચ્યા રહે છે ર્ે જાણે ્સાચા મહેલમાં જ ર્ેમ રહેતા ન હોય! અને જ્યારે એ હવાઇ કર્લ્ામાંથી હવા નીર્ળી જાય છે, જ્યારે રેતી પર ચણાયેલા મહેલનો રેતીનો પાયો ખ્સી જાય છે ત્યારે જેઓ ્સમજદાર હોય છે તે ્સાચી પકરસ્્થથવત ્સમજે છે. તો અણ્સમજુઓને બીજાઓની ઇર્યાકા થાય છે. એમને લાગે છે ર્ે પોતે આટલી યોગ્યતા મેળવી, એટલી લાયર્ાત મેળવી છતાંય પોતાને ્સફળતા ર્ેમ મળતી નથી?! અને પોતાની લાયર્ાતની, પોતે મેળવેલી ર્હેવાતી ્સંપવતિની મારેલી મોટી મોટી ડંફાશો હવે પોર્ળ પુરવાર થઇ રહેલી જણાતાં એ ખોટી ખોટી બૂમરાણ શરૂ ર્રે છે. 'વાઘ આવ્યો રે વાઘ આવ્યો'ની જેમ એ ર્હે છે ર્ે એને ર્ોઇ લૂંટી ગયું. હાથમાં આવેલી એની ્સફળતાનો ર્ોવળયો ર્ોઇ ઝૂંટવી ગયું. અને લોર્ોની ્સહાનુભૂવત મેળવવા એ જાહેરમાં ર્રગરે છે. પણ, જાણનારા એમની પોર્ળતા જાણે છે.

રેતીના પાયા પર ચણેલો મહેલ ર્દી ટર્તો નથી, એ ્સનાતન ્સત્ય જાણનારા એની બૂમરાણ અને ધમાચર્ડી, એના ઢોોંગ અને ધતીંગ પર હ્સે છે. તેમને એને જોઇને દેડર્ીનો દાખલો યાદ આવે છે. ર્ુવામાંની એર્ દેડર્ી બહાર નીર્ળી, એની ્સાથે એનું એર્ બચ્ું હતું. બહારની દુવનયા પ્રથમ વાર જોતાં બચ્ાને આશ્ચયકા થવા લાગ્યું. ર્ુવામાં હતું ત્યારે એ બચ્ું એમ જ ્સમજતું ર્ે એની મા વ્સવાય ર્ોઇ મોટું નથી. પ્રથમવાર એણે ગાય જોઇ એટલે એની મા ્સમક્ષ અેણે વણકાન ર્યુું. ર્હ્યં ર્ે એર્ પ્રાણી એવું મોટું, એવું મોટું તારા ર્રતાં તો એનું પેટ ઘણું મોટું. દેડર્ી એમ થોડું જ ર્બૂલે ર્ે પોતાનાથી ર્ોઇ મોટું છે? એણે તો બચ્ા ્સમક્ષ પોતાનું પેટ બતાવીને પૂછ્યું ર્ે એનું પેટ આટલું મોટું હતું.? બચ્ું ના ર્હેતું જાય તેમ તેમ દેડર્ી પોતાનું પેટ ફુલાવતી જ રહી. પેટ ઘણંુ ફૂલ્યું પણ બચ્ું તો ર્હે ર્ે પેલા પ્રાણીનું પેટ ઘણું મોટું છે. પોતે નાની છે એમ ર્બૂલવા દેડર્ી તૈયાર નહોતી. તેણે પેટ વધુ ફૂલાવ્યું. આખરે પેટ ફૂટ્ું, અને દેડર્ી મરી ગઇ. પોતાની લાયર્ાત ન હોય, પોતાનામાં શવતિ ન હોય છતાંય મોટું

બતાવવાની ટેવવાળાના હાલ આ દેડર્ી જેવા થાય છે. એ ્સમજનારા રેતી પર ચણેલો મહેલ તૂટતાં બૂમરાણ ર્રનારાને ્સારી રીતે ઓળખી જાય છે. તેઓ એમને 'ઘાયલ'ના શબ્દોમાં ્સંદેશ પાઠવે તો?

લાક્ષણણક અથ્થ જેનો થાય છે જીવનનું ખમીર, કાંઇ ચળકી નથી શકતું એ ઝવેરાત વગર.

જીવનમાં ખમીર ન હોય તો ચમર્ી શર્ાતું નથી. એ ્સત્ય ર્બૂલ ર્રીને પોતાની ખામી દૂર ર્રી, ્સત્યને પારખીને યોગ્ય માગગે ચાલવા પ્રયત્ન ર્રવો જોઇએ. એમણે ્સમજવું જોઇએ ર્ે પોતાની યોગ્યતા પ્રમાણે ્થથાન ન મળે તો તે મોટી ર્મન્સીબી નથી. ઘણી વાર મોટું ્થથાન બ્સે નારની પોર્ળતા ખુલ્ી ર્રનારું પણ નીવડે છે. મોટી ખુરશીમાં નાનો માણ્સ વામન જેવો પણ લાગે. ત્યારે એ મશ્ર્રીનું પાત્ર પણ બની રહે છે. ત્યારે લોર્ો ર્હેશે ર્ે 'એનામાં ખા્સ લાયર્ાત તો નહોતી પણ ્થથાન મળી ગયું જે એનાથી દીપાવી શર્ાયું નહીં.' હેમંત દે્સાઇના શબ્દોમાં -

અભાવે યોગ્યના સન્માન સાપડતું બીજાઓને અમાસે તારલાઓનું ય કીધેલું જતન જોયું!

યોગ્ય વ્યવતિના અભાવે બીજાઓને ્સન્માન મળે છે. અમા્સની રાત્રે ચંદ્રમાની ગેરહાજરીમાં તારલાઓ માન પામે છે. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન બને છે. એટલે યોગ્યતા મેળવવા પ્રથમ પ્રયા્સ ર્રવો જોઇએ. વનર્ફળતા મળે તો હતાશ થવાની ર્ોઇ જરૂર નથી. વનર્ફળતા જ ્સફળતાના પાયા છે. ્સાચી વનષ્ાથી ર્રેલા પ્રયત્નો ર્દી વ્યથકા જતા નથી. પણ ર્ેટલીર્વાર ્સફળતા ્સામે આવે ત્યારે તેને ઓળખી શર્ાતી નથી. રવતલાલ 'અવનલ'ના શબ્દોમાં -

આવી હતી બહાર કદી ઘરને આંગણે તે હું જ ઘર બહાર હતો - કોણ માનશે?

એટલે હંમેશ ્સારા બનવા પ્રયા્સ ર્રવો જોઇએ. ્સફળતા ક્યારે ચરણ ચૂમતી આવે તેની ખબર પડતી નથી. માટે હંમેશ એર્ વનષ્ાથી પોતાના ધ્યેયમાં અડગ રહીને આગળ વધનાર હંમેશ ્સફળ બને છે. તે ઘણીવાર પાયોવનયર પણ ર્હેવાય છે. પાયોવનયરને જે ્સહન ર્રવું પડે છે તેની ર્લ્પના બીજાઓને ર્દી આવી શર્તી નથી.

Newspapers in English

Newspapers from United States