Garavi Gujarat USA

કેન્્સરનથા દદદીઓ મથાટે એક નવરી આશથા

-

વવશ્વમાં ર્ોરોના મહામારીએ છેલ્ાં ત્રણર્ે વર્કાથી જે રીતે આતંર્ મચાવ્યો છે એમાં ર્ેન્્સર જેવી ઘાતર્ બીમારી તરફથી લોર્ોનું ધ્યાન હટી ગયું હતું. આનું ર્ારણ એ છે ર્ે ર્ેન્્સર એ ઘણો જૂનો રોગ હોવાથી વવજ્ાનીઓએ તેને ્સમજવામાં અને તેનો ઇલાજ શોધવાની કદશામાં ઘણી પ્રગવત ્સાધી છે. ર્ેટલાંર્ પ્રર્ારનાં ર્ેન્્સર આજે ્સાધ્ય બન્યા છે. તો ર્ેટલાર્ કર્્થ્સામાં દદદીની જીવાદોરી પણ યથાશક્ય લંબાવી શર્ાય છે. ર્ોરોનાના કર્્થ્સામાં એવું નહોતું. ર્ોરોના ભયજનર્ ્થવરૂપ પર્ડે તો ક્યારે દદદીનું ઓસ્ક્્સજનનું લેવલ નીચું જતું રહે અને તે ક્યારે દદદીનાં પ્રાણ હરી લે તેનો જ ખ્યાલ આવતો નથી. આ ર્ારણે ર્ેન્્સર જેવા દદદો ર્રતાં પણ ર્ોરોનાનો આતંર્ લોર્ોનાં મનમાં વધારે ઘર ર્રી ગયો હતો.

આનંદની વાત એ છે ર્ે ર્ોરોનાના વવર્ટ ર્ાળમાં પણ વવજ્ાનીઓએ ર્ેન્્સર જેવા દદદો પર તેમનું ્સંશોધન ચાલુ રાખ્યું હતું. આનું પકરણામ એ આવ્યું છે ર્ે તાજેતરમાં જ અમેકરર્ામાં રેર્ટલ ર્ેન્્સર (ગુદા માગકાના ર્ેન્્સર)ને એર્ જ દવા વડે માત્ર છ મવહનામાં ્સદંતર નાબૂદ ર્રી દેવામાં વવજ્ાનીઓને પ્રાયોવગર્ ્થતરે ્સફળતા મળી છે. તબીબી ક્ષેત્રે આ તો જાણે ર્ે એર્ ચમત્ર્ાર થઇ ગયો છે.

અલબતિ, આ હજી પ્રાથવમર્ તબક્ાના પકરણામો છે. વનર્ણાતો પણ ર્હે છે ર્ે દવા ર્ારગત નીવડી છે એ વાત ્સાચી પણ તેમાં હજીય વધુ ્સંશોધનની આવશ્યર્તા છે. જે 18 દદદીઓ પર ડો્થટરવલમાબ નામની દવાનો પ્રયોગ ર્રવામાં આવ્યો હતો એ બધાં રેક્ટલ ર્ેન્્સરથી પીડાતા હતા.

આ પ્રયોગનો એર્ અહેવાલ ધ ન્યૂ ઇંગ્લેન્ડ જનકાલ ઓફ મેકડવ્સનમાં છપાયો છે. અહેવાલો પ્રમાણે ડો્થટરવલમાબ દવા લેબોરેટરીમાં વવર્્સાવાયેલા અણુઓથી બની છે જે માનવ શરીરમાં ્સબ્ટીટ્ૂટ એન્ટીબોડી તરીર્ે ર્ામ ર્રે છે. જે દદદીઓને આ દવા

આપવામાં આવી હતી તેમના ટ્ૂમર ધીમે ધીમે ગાયબ થઈ ગયા હતા. આ બધા દદદીઓમાં ર્ેન્્સરનું હવે નામોવનશાન જોવા મળ્યું નથી. તેમની ફીવઝર્લ એક્ઝામ, એન્ડો્થર્ોપી, પોઝીટ્ોન એવમશન ટોમોગ્ાફી અને પીઈટી ્થર્ેનની ્સાથે ઈએમઆઈ પણ ર્રવામાં આવી હતી. ન્યૂયોર્્કના મમે ોકરયલ ્થલોન ર્ટે રીંગ ્સેન્ટરના ડૉ. લુઈ્સ એ કડયાઝના ર્હેવા પ્રમાણે આટલા કદવ્સોના ઈવતહા્સમાં આ એર્ જ દવાના ઈલાજથી જ બધા દદદીઓ ્સંપૂણકા રીતે ્સાજા થઈ ગયા હોય એવું પ્રથમ વાર જ બન્યું છે.

આ દવાની વવશેર્તા એ છે ર્ે તે જે તે ર્ેન્્સરના ્સેલનું ્થવરૂપ પ્રગટ ર્રી દે છે ત્યાર બાદ શરીરની ઇમ્યુન વ્સ્થટમ ત્યાં ્સુધી પહોંચીને તેનો નાશ ર્રે છે. આ તમામ દદદીઓને આ દવા છ મવહના ્સુધી પ્રત્યેર્ ત્રીજા ્સપ્ાહે આપવામાં આવી હતી. છ મવહના પછી તેમની તપા્સ ર્રવામાં આવી તો ર્ેન્્સર એર્દમ ગાયબ થઇ ગયેલું જોવા મળ્યું હતું. દદદીઓ પર આ દવાનો પ્રયોગ ચાલુ ર્રવામાં આવ્યો ત્યારે તેમને એટલી જ આશા હતી ર્ે આ દવાથી તેમને થોડી રાહત મળશે. ્સંપૂણકાપણે ્સારું થઇ જશે એવી તો તેમને આશા જ નહોતી. તેમને તો એવું જ મનમાં હતું ર્ે ર્ીમોથરે ાપી વગરે તો લેવું જ પડશ.ે એવંુ ર્ંઇ બન્યંુ નહીં. ર્ીમોથેરાપી, ્સજકારી અને રકે ડએશન વગેરે બહુ ડરામણી પ્રવરિયાઓ હોય છે અને તેના ર્ારણે અન્ય ઘણી ગંભીર બીમારીઓ પણ થાય છે.

માત્ર એર્ દવાથી જ ર્ેન્્સર આમ ્સાવ નાબૂદ થઇ જાય એ વાત જ આશ્ચયકાજનર્ છે. વનર્ણાતો એવું ર્હે છે ર્ે ર્ેન્્સરની ્સારવારના અત્યાર ્સુધીના ઇવતહા્સમાં આવું પહેલી જ વાર બન્યું છે. ્સૌથી મહત્વની વાત એ છે ર્ે આ દદદીઓમાં દવાની ર્ોઇ ગંભીર ્સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી નથી. પ્રત્યેર્ પાંચ પેશન્ટમાંથી એર્માં થોડીર્ પ્રવતર્ૂળ અ્સર જોવા મળી હતી પણ તેને ઘણી ્સરળતાથી દૂર ર્રી શર્ાઇ હતી. ત્રણથી પાંચ દદદીઓને

માં્સપેશીઓની નબળાઇ, ચાવવા અને ગળવામાં થોડી તર્લીફ પડવી જેવાં લક્ષણો જોવા મળ્યાં હતાં. તે પણ દૂર ર્રી શર્ાયાં હતાં. ર્ેન્્સરની પરંપરાગત ્સારવારમાં દદદીની જે રીબામણી થતી હોય છે તને ી ્સામે આ લક્ષણો ર્શું જ ન ર્હેવાય.

આ પ્રયોગના પકરણામોએ વવજ્ાનીઓને દવુ વધામાં નાખી દીધાં છે. ર્ોઇ દવાથી ર્ેન્્સર ્સંપૂણકાપણે નાબૂદ થઇ જાય અને તેની ર્ોઇ ્સાઇડ ઇફેક્ટ પણ ન હોય એ વાત વનર્ણાતોના ગળે ઉતરતી નથી. એટલે તેઓ આ પકરણામોને બહુ ્સાવચેતીથી લઇ રહ્ા છે. તેમના મતે હજી ઉતાવળ ર્રીને ર્ેન્્સર પર વવજય મેળવવાનો આનંદ માણવાની જરૂર નથી.

પહેલી વાત તો એ છે ર્ે ર્ેન્્સર જેવા દરદ પર ર્ોઇ દવાનો પ્રયોગ ્સફળ નીવડ્ો છે ર્ે નહીં એ નક્ી ર્રવા માટે માત્ર 18 દદદીઓ પરનો પ્રયોગ ઘણો મયાકાકદત ર્ક્ષાનો ર્હેવાય. હજુ આ દવાનો પ્રયોગ મોટા પાયે થાય, વધારે દદદીઓ પર થાય અને તેમાં ્સફળતા મળે તો જ આ દવાની અ્સરર્ારર્તા વવશે ર્શાર્ યોગ્ય તારણ પર આવી શર્ાય. જોર્ે, પ્રથમ ટ્ાયલમાં જ રોગ નાબૂદ થઇ ગયો એ ર્ઇં નાની્સનૂ ી વાત નથી.

વવશ્વમાં ર્ન્ે ્સરના ર્ારણે દર વર્ગે એર્ ર્રોડ જટે લાં લોર્ો મૃત્યુ પામે છે. વળી તેનો ઇલાજ અત્યંત મોંઘો અને દદદી માટે ઘણો યાતનાપૂણકા છે. માત્ર દદદી જ નહીં તેનો આખો પકરવાર રીબાય છે. તેઓ પૈ્સેટર્ે ખુવાર થઇ જાય છે. ્સારવારના ખચકાનાે મુદ્ો જોવા જઇએ તો આ દવા પણ અત્યંર્ મોંઘી છે. તે માત્ર ધનવાન લોર્ોને જ પરવડે તેમ છે. જોર્ે, ્સમયાંતરે દવાની માંગ વધવાની ્સાથે તેની કર્ંમતમાં પણ ઘટાડો થવાની પૂરી શક્યતા છે.

ગમે તેમ હોય પણ આ ્સમાચારના ર્ારણે ર્ેન્્સર જેવા ઘાતર્ી રોગ પર વવજય મેળવવાની એર્ નવી આશા ચોક્્સપણે જાગી છે.

Newspapers in English

Newspapers from United States