Garavi Gujarat USA

અમેરિકા આ વર્ષે ભાિતમાં િેકોર્્ડ સંખ્્યામાં સ્્ટર્ટુ ન્્ટ વવઝા જાિી કિશે

-

અમેરિકાને આ વર્ષે ભાિતના વવદ્ાર્થીઓને વવક્રમજનક સંખ્્યામાં વવઝા ઇશ્્યયૂ કિવાની ધાિણા છે. ગ્યા વર્ષે અમેરિકાએ ભાિતના 62,000 વવદ્ાર્થીઓને વવઝા ઇશ્્યયૂ ક્યાયા હતા, જે એક િેકોર્યા હતો. આ વર્ષે અમેરિકાના દુતાવાસે સ્્ટુર્ન્્ટ વવઝા મા્ટે એક લાખ એપોઇન્્ટમેન્્ટ આપી છે.

્યુએસ એમ્્બેસીમાં સ્્ટુર્ન્્ટ વવઝા-ર્ે અંગે સં્બોધન કિતા અમેરિકાના ચાજયા દ-અફેસયા પેવરિવિ્યા લેવસનાએ જણાવ્્યું હતું કે કોિોના મહામાિી હોવા છતાં વમિન ઇન્ન્ર્્યાએ 2021માં અત્્યાિ સુધીના સૌર્ી વધુ સ્્ટુર્ન્્ટ વવઝા જાિી ક્યાયા હતા. આ વર્ષે પણ અમને વધુ એક વવક્રમજનક સ્્ટુર્ન્્ટ વસઝનની ધાિણા છે. તેમણે વધુમાં જણાવ્્યું હતું કે અમેરિકા આંતિિાષ્ટી્ય વવદ્ાર્થીઓ તર્ા તેની વિક્ષણ સંસ્ર્ાઓ અને સમુદા્યોમાં તેમના સમૃદ્ધ ્યોગદાનને મયૂલ્્યવાન ગણે છે. ખાસ કિીને ભાિત મા્ટે આ ્બા્બત સાચી છે. અમેરિકામાં આંતિાષ્ટી્ય વવદ્ાર્થીઓમાં ભાિતી્યો ્બીજા ક્રમે સૌર્ી વધુ છે.

ભાિત ખાતેના અમેરિકાના વમિને મંગળવાિે તેના છઠ્ા વાવર્યાક સ્્ટુર્ન્્ટ વવઝા ર્ેની ઉજવણી કિી હતી. દુતાવાસે એક વનવેદનમાં જણાવ્્યું હતું કે નવી રદલ્હીમાં અમેરિકાની એમ્્બેસી તર્ા ચેન્ાઇ, હૈદિા્બાદ, કોલકતા અને મું્બઈ ખાતેના કોન્સ્્યુલે્ટ જનિલે આિિે 2,500ર્ી વધુ વવદ્ાર્થીઓના ઇન્્ટિવ્્યયૂ ક્યાયા છે. કોન્સ્્યુલિ અફેસયા મા્ટેના પ્રધાનના કાઉન્ન્સલિ ર્ોન હેન્્લલને જણાવ્્યું હતું કે અમે આ સમિ વસઝનમાં વવઝા મા્ટે વધુ વવદ્ાર્થીઓના ઇન્્ટિવ્્યયૂ લઈ િહ્ાં છે. અમે ગ્યા વર્ષેના 62,000 સ્્ટુર્ન્્ટ વવઝાના િેકોર્યાને વ્ટાવી જવાની આિા છે. અમે વવઝા મા્ટે આજે ઘણા વવદ્ાર્થીઓના ઇન્્ટિવ્્યયૂ કિી િહ્ાં છે. અમે જોિદાિ પ્રાિંભ ક્યયો છે. આ વર્ષે એમ્્બેસી સ્્ટુર્ન્્ટ વવઝા મા્ટે 1 લાખ એપાઇન્્ટમેન્્ટ આપી છે.

આ વર્ષે અમેરિકાની વિક્ષણ સંસ્ર્ાઓમાં આિિે 2 લાખ વવદ્ાર્થીઓ અભ્્યાસ કિી િહ્ાં છે, જે હાલમાં અમેરિકામાં કુલ આંતિિાષ્ટી્ય વવદ્ાર્થીઓના આિિે 20 ્ટકા ર્ા્ય છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States