Garavi Gujarat USA

ટ્રમ્્પે ટોળું ભેગું કિી કેપ્પટોલ હુમલાનો માહોલ ઉભો કર્યો હતોઃ ્પેનલ ટ્રમ્્પની ્પુત્ી ઈવાન્્કાએ ્પણ ચૂંટણી ફ્રોડના દાવા ફગાવી દીધા

-

યુએસ કેપિટોલ ઉિર ગત વર્ષે થયેલા ટોળાના હુમલાની તિાસ ચલાવતી કોંગ્ેસનલ િેનલે એક વર્્ષ િછી હંગામી તારણ આિતા જણાવ્યુું હતુું કે ટ્રમ્િે સત્ા ઉિર ચાલુ રહેવાના પ્રયાસમાું ચૂુંટણી ગેરરીપતના દાવા કરી સમથ્ષકોને ભેગા કરી ઉશ્કેરણીની આગ ચાુંિી બળવાનો તખતો તૈયાર કરતાું તેના િરરણામે કેપિટોલ હુમલો થયો હતો.

બાઇડેન પવજયી થયા હતા તે 2020ની ચૂુંટણીના િરરણામો નકારી કાઢવા તે સમયના પ્રેપસડેન્ટ ટ્રમ્િે ટોળાને ભેગુું કરી ઉશ્કેરણી જનક સુંબોધન કરતાું હુમલા માટેની આગની પચનગારી ચાુંિી હોવાનુું િેનલના રીિબ્્લલકન નાયબ અધ્યક્ષ લીઝ ચેનીએ ઉનાળુ સુનાવણી વખતે િોતાના અપભપ્રાયમાું જણાવ્યુું હતુું. ડેમોક્ેટીક કપમટીના વડા બેની થોમ્્પ્સને સમગ્ કાવતરાના કેન્દ્ર સ્થાને ટ્રમ્િ હોવાનો આક્ષેિ મૂક્યો હતો. તેમણે ઉમેયુું હતુું કે અમેરરકાના તત્કાપલન પ્રેપસડેન્ટના ઇશારે તોફાનીઓ કોંગ્ેસ તરફ કૂચ કરી ગયા હતા અને આ રીતે બાઇડેનને સત્ાની તબદીલી અવરોધવા ઉશ્કેરણી થઇ હતી.

િેનલની રજૂઆતમાું ટ્રમ્િના પવશ્ાસુ સલાહકારો - ભૂતિૂવ્ષ એટનની જનરલ પબલ બાર, ટ્રમ્િના જમાઇ જારેડ કુશનર તથા અન્યોની બુંધ-બારણાની જુબાનીનો ઉિયોગ કરાયો હતો. ટ્રમ્િે જોકે, િેનલની તિાસને િાયાપવહોણી ગણાવી હતી. ટ્રમ્િે તેમના સોપશયલ મીરડયા ્પ્લેટફોમ્ષ ઉિર િોતાનો મહદ અુંશે ખોટો ગુસ્સો અને તુંત્ર સામે ઝેર ઓક્યુું હતુું. તિાસ િેનલના પ્રાથપમક તારણો મુજબ ટ્રમ્િ દ્ારા મપહનાઓના જુઠ્ાણા અને યેનકને પ્રકારે સત્ા ઉિર ટકી રહેવાના હવાપતયા મારતા હતા. એમી પવજેતા પરિરટશ દસ્તાવેજી રફલ્મ પનમા્ષતા પનક ક્ેસ્ટેડે જણાવ્યુું હતુું કે કેપિટોલ પહલ ખાતે ટોળાની

કેપિટોલ હુમલા અુંગે કોંગ્ેસની સુનાવણી કરતી તિાસ િેનલે ટ્રમ્િની િુત્રી ઇવાન્કાએ િણ ચૂુંટણીમાું ફ્ોડ થયાના ડોનાલ્ડ ટ્રમ્િના દાવાઓને ફગાવી દીધા હોવાનો વીરડયો રજૂ કયયો હતો. ભૂતિૂવ્ષ એટનની જનરલ પબલ બારે િણ કેપિટોલ હુમલાની બ્સ્થપતને નકા્ષગાર જેવી ગણાવી હતી. ઇવાન્કાએ વીરડયોટે્પ્ડ જુબાનીમાું એટનની જનરલ માટે માનની ભાવના તથા તેઓ જે કહે છે તેને િોતે (ઇવાન્કા) સ્વીકારતી હોવાનુું જણાવ્યુું હતુું.

ટ્રમ્િના સમથક્ષ ો જોકે, બાઇડને ના પવજયનુું કોંગ્સે નુું સટનીફીકેશન અટકાવી શક્યા નહોતા. કેપિટોલ હમુ લામાું િાચું લોકોના મોત અને 100ને ઇજા થવા ઉિરાતું એ િછી ચાર ઓરફસરોએ આિઘાત કયયો હતો.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States