Garavi Gujarat USA

ટ્રમ્્પ ્પરિવાિની જુલાઇમાં ્કરોટ્ટ દ્ાિા ્પૂછ્પિછ થશે

-

અમેરરકાના ભૂતિૂવ્ષ પ્રેપસડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્િ, તેમના નામધારી િુત્ર અને તેમની િુત્રી ઇવાન્કા આવતા મપહને ન્યૂયોક્કમાું એટનની જનરલ સમક્ષ તેમના પબઝેનસની કામગીરી અુંગેની નાગરરક તિાસમાું િૂછિરછ માટે સુંમત થયા છે. તેમના વકીલો આ અુંગે દેશ સવયોચ્ચ કોટ્ષમાું આ મામલે આગળ નહીં વધે તો તેઓ એ કેસમાું જુબાની આિશે.

મેનહટનના ન્યાયાધીશે બુધવારે એક કરાર િર હસ્તાક્ષર કયા્ષ હતા જેમાું ટ્રમ્િને જુબાની આિવા જુંગી જમાવટથી તેમને આશ્ચય્ષ થયુું હતુું. ટ્રમ્િ સમથ્ષકોની ઘૂસણખોરી અને બેરીકેડ તોડાયા તે વખતે હાજર કેપિટોલ િોલીસ અપધકારી કેરોલીન એડવડષે જણાવ્યુું હતુું કે તેણે યુદ્ધના દૃશ્યની અનુભૂપત કરી હતી અને તેનો તો શ્ાસ જ રુુંધાઇ ગયો હતો. ઘણા િોલીસ અપધકારી પમત્રો લોહી નીંગળતી હાલતમાું જમીન ઉિર િડ્ા હતા.

માટે જણાવાયુું હતુું, કોટ્ષની બહાર પ્રીટ્રાયલ જુબાની 15 જુલાઈથી શરૂ થશે. આ પવશે ભૂતિૂવ્ષ પ્રેપસડેન્ટના વકીલોને ટી્પ્િણી કરવા માટે જણાવવામાું આવ્યુું હતુું. જે રીતે ટ્રમ્િ જુપનયરના એટનની એલન ફુટરફાસે ટી્પ્િણી કરવા ઇન્કાર કયયો હતો તે મુજબ સ્ટેટ એટનની જનરલ લેરટરટયા જેમ્સની ઓરફસે ટી્પ્િણી કરવા ઇનકાર કયયો હતો.

ટ્રમ્િના અન્ય િુત્ર, એરરક ટ્રમ્િે 2020માું પનવેદન આ્પ્યુું હતુું િરંતુ કેટલાક પ્રશ્ોના જવાબ આિવાનો ઇનકાર કયયો હતો.

યએુ સ હાઉસના રીિબ્્લલકન માઇનોરરટી લીડર કેવીન મક્ે ાથનીએ જણાવ્યુું હતુું કે આ એક હળાહળ રાજકીય અને નામની કાયદેસરતા ધરાવતી સપમપત છે.

જેમ્સની ત્રણ વર્્ષ લાુંબી તિાસને અવરોધવાના ડોનાલ્ડ ટ્રમ્િના પ્રયાસો િછી તેમના માટે આ નવો આુંચકો છે. જેમ્સે કહ્યું છે કે, તિાસમાું િુરાવા મળ્યા છે કે ટ્રમ્િની કંિનીએ વીમો અને જમીન દાન માટે ટેક્સ છૂટછાટો અને લોન મેળવવા માટે ગગનચૂુંબી પબબ્લ્ડુંગ્સ, ગોલ્ફ કોસ્ષ અને તેમના મેનહટન િેન્ટહાઉસ જેવી સુંિપત્ની રકંમત ઘણી વધારે દશા્ષવી હતી. તેમની ઓરફસનાું વકીલે ગત મપહને ન્યાયમૂપત્ષને જણાવ્યુું હતુું કે, આ િુરાવા ભૂતિૂવ્ષ પ્રેપસડેન્ટ, તેમની કંિની અથવા બુંને સામે કાયદાકીય િગલાુંને સમથ્ષન આિી શકે છે, જોકે એટનનીએ કહ્યું હતુું કે, તે અુંગે કોઈ પનણ્ષય લેવામાું આવ્યો નથી. ટ્રમ્િે તેમની સામે રાજકીય રીતે પ્રેરરત આ તિાસને ફગાવી છે.

અગાઉ 26 મે ના રોજ ન્યયૂ ોક્ક સ્ટેટ અિીલ કોટટે એવો ચૂકાદો આ્પ્યો હતો કે, ટ્રમ્િે જુબાની તો આિવી જ િડશે એવા નીચલી કોટ્ષના ચુકાદાને સમથ્ષન આ્પ્યુું હતુું. આ ચુકાદા મુજબ એટનની જનરલને ટ્રમ્િ અને તેમની કંિનીના કેટલાક અન્ય વડાઓની િૂછિરછ કરવાનો ‘સ્િષ્ટ અપધકાર’ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States