Garavi Gujarat USA

અમેરિકામાં ગન કંટ્ોલના કાયદો ઘડવાની માગણી ્સાથે ઠેિઠેિ દેખાવો

-

અમેરિકામાં ગન તહં્સાને અંકુશમાં લેવા માટેનો કાયદો ઘડવાની માગણી ્સાથે શતનવાિ (11 જૂન)એ વોતશગ્ં ટનમાં હજાિો લોકોએ દખે ાવો કયા્ષ હતા. ્સમગ્ર દેશમાં લોકોએ ગન કંટ્ોલ કાયદાની તિફેણ કિીને િેલીઓ કાઢી હતી.

દેશની િાજધાનીમાં ‘માચ્ષ ફોિ અવિ લાઇવ્્સ’ ના આયોજકોના અદં ાજ મજુ બ વોતશગ્ં ટન મોન્યમુ ન્ે ટ નજીક નશે નલ મોલ ખાતે 40,000 લોકો એકઠા થયા હતા. પાકલ્ક ન્ે ડમાં 2018ના હત્યાકાડં ના બચી ગયલે ા તવદ્ાથટીઓએ દ્ાિા ગન ્સફ્ે ટી ગ્રપૂ ની િચના કિવામાં આવી ્છે.

અમરે િકામાં ફાયરિગં ની વધતી જતી ઘટનાઓ પ્છી ગન કંટ્ોલના કાયદાની માગણી ઉઠી ્છે. હજાિો લોકોએ દેશભિમાં ગન કંટ્ોલની માગણી ્સાથે દેખાવો કયા્ષ હતા. વોતશગ્ં ટનમાં લોકોએ ્સત્રૂ ોચ્ાિ કિીને કડક કાયદો બનાવવાની િજઆૂ ત કિી હતી. ગન રિફોમ્ષ નામના ્સત્રૂ ્સાથે અમરે િકાના ૩૦૦ જટે લા સ્તથળોએ દેખાવો શરૂ થયા હતા. િેલી યોજતા ્સંગઠન માચ્ષ બોડ્ષના ચેિમેને કહ્યં હતું કે વોતશંગ્ટન ઉપિાતં પણ દેશભિમાં ૩૦૦ સ્તથળોએ િેલી યોજાશે. ગન કંટ્ોલ કિવાની માગણી ફિીથી ઉઠી ્છે અને એ માટે હવે ્સાં્સદોએ લોકોના મતને ધ્યાનમાં િાખવો પડશે. દેખાવકાિોએ આક્ોશ ્સાથે િજૂઆત કિી હતી કે ડેમોક્ેરટક અને રિપબ્્લલકન પાટટીના નેતાઓ લોકતહતમાં એકમત થાય. નહીંતિ હવે પ્છીની ચૂંટણીમાં ગન રિફોમ્ષનો તવિોધ કિનાિા નેતાઓ ન

ચૂંટાય તે માટે પણ કેમ્પેઈન ચલાવીશું. શૂરટંગમાં જે અમેરિકનોએ સ્તવજનો ગુમાવ્યા ્છે તેમણે કહ્યં હતું કે હવે ્સમય આવી ગયો ્છે કે અમેરિકાના નેતાઓ ગન લોબીને બદલે લોકોની માગણીને ધ્યાનમાં િાખીને તનણ્ષયો કિે.

અમેરિકાના પ્રતતતનતધ ગૃહમાં ગન કંટ્ોલ તબલ પ્સાિ થઈ ગયું ્છે, પિંતુ રિપબ્્લલન પાટટીની બહુમતી ધિાવતા ઉપલા ગૃહમાં તબલ પા્સ થાય એવી શક્યતા નથી.તેથી તેમના પિ દબાણ ઉભુ કિવા અમેરિકાના નાગરિકોએ પ્રદશ્ષનો શરૂ કયા્ષ ્છે.૨૦૧૮થી આ ્સંગઠન ગન કંટ્ોલના કાયદા માટે પ્રદશ્ષનો કિે ્છે. અગાઉ થયેલા પ્રદશ્ષનો વખતે પોલી્સે બળપ્રયોગ અને ફાયરિંગ પણ કયુું હતું.

પગલાનં બહાલી આપી ્છે પિંતુ ્સને ટે માં ડમે ોક્ેટ્્સ પા્સે પયાપ્ત્ષ 60 મત નહીં હોવાથી રદ્પક્ી ્સમજતૂ ત અતં ગત્ષ પગલાં ્સચૂ વાયાનું જણાવાયું હત.ું

 ?? ??
 ?? ?? ઘિેલું તહં્સાના ગુનાઓમાં ્સજા માટે પણ ્સેનેટિો દ્ાિા ્સૂતચત પગલાંની જાહેિાતને આવકાિી આવા પગલાને ત્વરિત મંજૂિી માટે લો-મેક્સ્ષને અનુિોધ કયયો હતો. પ્રમુખ બાઇડેને એ્સોલ્ટ િાઇફલો ઉપિ પ્રતતબંધ ્સતહતના જે ઘિખમ ફેિફાિો ્સૂચવ્યા તેની ્સામે ્સેનેટિોના ્સૂતચત પગલાં હળવા ્છતાં આવકાય્ષ ગણાવાયા હતા.
ટેક્્સા્સમાં 19 બાળકો, બે તશક્કો તથા ન્યૂ યોકમ્ક ાં 10 અશ્તે ોને ઠાિ માિવાની ઘટનાઓએ િાજકાિણીઓ ઉપિ નક્કિ
ઘિેલું તહં્સાના ગુનાઓમાં ્સજા માટે પણ ્સેનેટિો દ્ાિા ્સૂતચત પગલાંની જાહેિાતને આવકાિી આવા પગલાને ત્વરિત મંજૂિી માટે લો-મેક્સ્ષને અનુિોધ કયયો હતો. પ્રમુખ બાઇડેને એ્સોલ્ટ િાઇફલો ઉપિ પ્રતતબંધ ્સતહતના જે ઘિખમ ફેિફાિો ્સૂચવ્યા તેની ્સામે ્સેનેટિોના ્સૂતચત પગલાં હળવા ્છતાં આવકાય્ષ ગણાવાયા હતા. ટેક્્સા્સમાં 19 બાળકો, બે તશક્કો તથા ન્યૂ યોકમ્ક ાં 10 અશ્તે ોને ઠાિ માિવાની ઘટનાઓએ િાજકાિણીઓ ઉપિ નક્કિ

Newspapers in English

Newspapers from United States