Garavi Gujarat USA

રશ્¢્યયા-્યુĀેન ્યુŬથી ગુજરયાતનયા િીરો jŲોગને ˜ટકો

-

રવશયા યુક્રેન યુદ્ધથી ગુજરાતના હીરા ઉŲયોગના લિા¨ખયો કારીગરયોની આજીવિકા સામે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને પ્રયોસેવસંગ અને પયોવલિવશંગ માટે રવશયાથી સ્મયોલિ સાgઝ રફ ડાયમંડની આયાત કરતાં સȎરાƃના ભાિનગર, રાજકયોટ, અમરેલિી અને જુનાગમાં ઘણા ડાયમંડ યુવનટના કારીગરયો રયોજગારી ગુમાિી રƌાં છે, એમ આ ઉŲયોગના પ્રવતવનવધઓએ જણાવ્યું હતું.

જેમ્સ એન્ડ Şેલિરી એ§સપયોટયા પ્રમયોશન કાઉસ્ન્સલિના પ્રાદેવશક ચેરમેન દદનેશ નાિદડયાએ જણાવ્યું હતું કે રાજ્યનયો હીરા ઉŲયોગ આશરે 1 લિાખ કારીગરયોને રયોજગારી આપે છે. રવશયાથી સ્મયોલિ સાgઝ રફ ડાયમંડના સપ્લિાયની અછતને કારણે ગુજરાતના વબઝનેસમેનયોએ આવĐકાના દેશયો અને બી˩ દેશયોમાંથી કાચા માલિની ખરીદી કરિી પડે છે. તેનાથી નફાને 2 ટકા સુધી અસર થઈ છે. આ સ્સ્થવતમાં ડાયમંડ યુવનટયોએ તેમના કારીગરયો માટેના કામના કલિાકયોમાં ઘટાડયો કયɊ છે, જેનાથી કારીગરયોની આજીવિકાને અસર થઈ છે.

મયોટા કદના ડાયમંડનું પ્રયોસેવસંગ અને પયોવલિવશંગ ખાસ કરીને સુરત

શહેરમાં થાય છે. ભારતમાંથી આશરે

0 ટકા કટ અને પયોવલિÇડ ડાયમંડની વનકાસ અમેદરકામાં કરિામાં આિે છે. અમેદરકાએ રવશયાની કȑપનીઓ પર પ્રવતબંધ લિાŲા છે. અમેદરકાની ઘણી મયોટી કȑપનીઓએ g મેgલિ કરીને માવહતી આપી છે કે તે રવશયામાંથી ઉદભિેલિી િસ્તુઓની ખરીદી કરશે નહȣ.

તેનાથી ગુજરાત અને ખાસ કરીને સȎરાƃના ભાિનગર, રાજકયોટ, અમેલિી અને જુનાગમાં હીરયો ઉŲયોગયોના કારીગરયોની આજીવિકા સામે સિાલિ ઊભા થયા છે. નાિદડયાએ જણાવ્યું હતું કે અમે રવશયામાંથી આશરે 2 ટકા રફ ડાયમંડની આયાત કરીએ છીએ, પરંતુ યુદ્ધને કારણે પૂરતા પ્રમાણમાં સપ્લિાય ગુજરાતના પ્રયોસેવસંગ યુવનટ સુધી પહોંચતયો નથી. ગુજરાતમાં ડાયમંડ પ્રયોસેવસંગમાં જોડાયેલિા કુલિમાંથી આશરે

0 ટકા કારીગરયો સ્મયોલિ સાgઝ ડાયમંડ પર કામ કરે છે. યુદ્ધ પહેલિા ગુજરાતમાંથી આશરે 0 ટકા રફ ડાયમંડની આયાત રવશયાની ડાયમંડ માgવનંગ કȑપની અલિરયોસા પાસેથી થતી હતી. ગુજરાતમાં પ્રયોસેસ થયેલિા કુલિ કટ અને પયોવશલ્ડ ડાયમંડમાંથી 0 ટકા ડાયમંડ રવશયામાંથી આિે છે.

Newspapers in English

Newspapers from United States