Garavi Gujarat USA

વડા ેપ્રધાન મોદી ભૂપેન્દદ્ર પટેલ અને સી.આર. પાટીલ પર ખુશ

- - લલલત દેસાઈ

આ વર્્ષના અંતે ગુજરાત વવધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એની તૈયારી પૂરજોશમાં ચાલુ છે. ભાજપ તો દરરોજ કંઈ ને કંઈ કાય્ષક્રમ યોજે છે. વડાપ્રધાન નરેન્દદ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે આવતા રહે છે. લગભગ દર મવહને તેઓ ગુજરાત વવવવધ ઉદઘાટન માટે આવે છે. ગત સપ્ાહે નવસારી, અમદાવાદ આવ્યા હતા. નવસારીમાં આદદવાસી સંમેલનને સંબોધન કયા્ષ પછી નવસારીમાં જ એ.એમ નાયક ટ્રસ્ટ સંચાવલત વનરાલી કેન્દસર અને વનરાલી મલ્્ટટસ્પેશ્યાવલટી હોલ્સ્પટલનું ઉદઘાટન કરી અમદાવાદમાં ઈસરોના નવા વબ્ટડીંગનું ઉદઘાટન કયુું. આ દરવમયાન તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દદ્ર પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના બહુ વખાણ કયા્ષ. તેમણે કહ્યં કે આ બન્ે ખૂબ સારું કામ કરે છે અને તેના કારણે જ ગુજરાત ગવતશીલ બન્દયું છે. આમ તો વડાપ્રધાનને કોઈના વખાણ કરવાની આદત નથી પણ આ વખાણથી રાજકીય વતુ્ષળમાં આશ્ચય્ષ ફેલાયું છે. 2022ની વવધાનસભા ચૂંટણી પછી વત્ષમાન મુખ્ય પ્રધાન ભૂપેન્દદ્ર પટેલ ચાલુ રહેશે કે કેમ એ અંગે કોઈ સ્પષ્ટતા નથી . ઘણાં ચૂંટણી પછી સી.આર. પાટીલ મુખ્ય પ્રધાન બનશે તેવી અટકળ રજૂ કરી રહ્ા છે તેવામાં આ પ્રકારે બન્ેના વખાણથી એક વાત નક્ી થઈ ગઈ કે આ બેમાંથી એક જ મુખ્ય પ્રધાન બનશે.

આમ આદમી પાટટી કોોંગ્ેસને હંફાવશે

આમ આદમી પાટટીએ ગયા સપ્ાહે તેના પ્રદેશ માળખામાં ધરમૂળથી ફેરફાર જાહેર કયાું. જૂના બધાને હાંકી કાઢ્ા અને કોંગ્ેસમાંથી આવેલાને નથી જવાબદારીઓ સોંપી છે. આથી આ ચૂંટણી રસપ્રદ બનશે કારણ કે કોંગ્ેસમાંથી આવેલા નેતાઓ પોતાનો દેસારો રહે એ માટે જ પ્રયાસ કરશે. એમાં નુકસાન કોંગ્ેસને જ વધુ જવાનું છે. આમ આદમી પાટટી મત પણ કોંગ્ેસના જ વધુ લઈ જશે. કોંગ્ેસ હજી તેના આંતદરક વવખવાદમાંથી બહાર આવી નથી ત્યાં આ પ્રકારે આમ આદમી પાટટી સવક્રય બની છે તેનાથી સૌથી વધુ અસર કોંગ્ેસને જ થશે. પણ કોંગ્ેસ આ બધી વાત ગંભીરતાથી લેતી હોય તેમ લાગતું નથી. હજી પણ એ ભાજપના દાવમાં આવી જાય છે અને પોતાના પગ પર કુહાડો મારે છે. રાહુલ ગાંધીને ઈડીએ બોલાવ્યા તેને લઈ દેશવ્થાપી આંદોલન કરી રહ્ા છે. પરંતુ લોકો એવી દલીલ કરે છે કે હાલના વડાપ્રધાન અને જે તે સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દદ્ર મોદી પણ 2002ના રમખાણોના કેસમાં એસઆઈટી સમક્ષ ઉપલ્સ્થત થયા હતા. ત્યારે તેઓ બધાંને નમસ્તે કલી ગયા હતા. તો રાહુલ ગાંધીને કેમ વાંધો છે ?!!!

Newspapers in English

Newspapers from United States