Garavi Gujarat USA

એક અઠવાડિયુ બતાવો કે મેેં વવકાસનું કોઈ કામે ન કયુયુ હોયઃ નવસારીમેાં મેોદી

-

ગજુ રાત વિધાનસભાની ચટૂં ણી પહેલા િડાપ્રધાન નરન્દે દ્ર મોદીએ દવષિણ ગજુ રાતને વિકાસ કાર્યોની ભટે આપી છે. મોદીએ નિસારીના ખડુ િલે માં આદદિાસીઓની જાહેરસભાને સબં ોધી હતી. તમે ણે દવષિણ ગજુ રાત માટે રૂ.૩૦૫૦ કરોડનાં વિકાસકામોનું લોકાપણ્પ અને ખાતમહુ તૂ કર્ુંુ હત.ું મોદીએ જણાવ્ર્ું હતું કે ચટૂં ણી આિી એટલે કામ થાર્ એિું નથી, મને સરકારમાં ૨૨ થી િધુ િર્્પ થર્ા, પણ એક અઠિાદડર્ુ બતાિો કે મેં વિકાસનુ કોઈ કામ ન કર્્પુ હોર્.

લાખોની સખ્ં ર્ામાં હાજર રહેલા લોકોને સબં ોધતા િડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે, હું મખ્ુ ર્પ્રધાન હતો ત્ર્ારે આટલી વિશાળ સખ્ં ર્ામાં જનમદે ની ક્ર્ારેર્ ઉમટી ન હતી. ભપુ ન્દે દ્ર પટેલ અને સી.આર. પાટીલની જોડીએ લોકોમાં નિો વિશ્ાસ પદે ા કર્યો છે. મને ગિ્પ થાર્ છે કે જે હું મારા કાર્ખ્પ ડં માં ન કરી શક્ર્ો એ મારા સાથી કરી રહ્ાં છે. આ વિકાસની ગૌરિશાળી પરંપરાને સરકાર ઈમાનદારીથી આગળ િધારી રહી છે. આજે રૂ.3000 કરોડના પ્રોજક્ે ટનુ ભવૂ મકરણ કરિાનો મને અિસર મળ્ર્ો છે. આ તમામ પ્રોજક્ે ટ દવષિણ ગજુ રાતના કરોડો લોકોનુ જીિન સરળ બનાિશ.ે

મોદીએ કહ્યું હતું કે ભતૂ કાળમાં આ જ વિસ્તારના એક એિા મખ્ુ ર્પ્રધાન હતા, જમે ના પોતાના ગામમાં પાણીની ટાકં ી ન હતી. હન્દે ડપપં લગાિે તો બાર મવહને બગડી જાર્. હું આવ્ર્ો અને તમે ના ગામમાં મેં ટાકં ી બનાિી. એ દદિસો ગજુ રાતે જોર્ા છે. આજે મને ગિ્પ થાર્ છે કે હંુ આદદિાસી વિસ્તારમાં 3000 કરોડના કામનંુ ઉદઘાટન કરુ છ.ું મને સરકારમાં ૨૨ થી િધુ િર્્પ થર્ા, હું પડકાર ફેકેં છું એક એિું અઠિાદડર્ુ બતાિો કે મેં વિકાસનુ કોઈ કામ ન કર્્પુ હોર્. અમે ચટૂં ણી માટે નવહ પણ લોકોનું ભલુ કરિા માટે નીકળ્ર્ા છે. ચટૂં ણી તો અમને લોકો જીતાડતા હોર્ છે.

આદદિાસી વિસ્તારના લોકો સાથે તેમની જૂની ર્ાદો િાગોળતા િડાપ્રધાને કહ્યુ કે, લાંબા સમર્ બાદ આજે ફેરી ચીખલી આવ્ર્ો છું. જૂની ર્ાદો તાજી થઈ છે. અહી અનેક િર્યો રહ્ો, બસમાંથી ઉતરીને ખભે એક થેલો લટકાિીને આિતો પણ મને ક્ર્ારર્ે ભૂખ્ર્ા રહેિાની નોબત નથી આિી. તમારા પ્રેમ અને આશીિા્પદ મળ્ર્ા, આદદિાસી વિસ્તારમાં કામ કરિાનો મોકો મળ્ર્ો, એનાથી િધુ તેમની પાસેથી શીખિા મળ્ર્ું, આ પર્ા્પિરણની રષિા કરનારો સમાજ છે. દૂરના જંગલોની વચંતા એ આપણા સંસ્કારોમાં છે. કોઈ આદદિાસી અને ગરીબ ર્ોજનાના લાભથી છૂટે નવહ તે દદશામાં અમારી સરકાર તેજ ગવતથી કામ કરી રહી છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States