Garavi Gujarat USA

કોંગ્રેસે આડદવાસીઓના વવકાસ મેાટે ક્યારેય રસ લીધો નહોતોઃ મેોદી

-

ગુજરાતની મુલાકાતે આિેલા િડાપ્રધાન નરેન્દદ્ર મોદીએ શુક્રિાર (10 જૂન)એ દવષિણ ગુજરાતના નિસારીમાં વિશાળ જનમેદની સંબોધતા જણાવ્ર્ું હતું કે, એક સમર્ે ગુજરાતના આદદિાસી પટ્ામાં પાણી માટે લોકો િલખા મારતા હતા, જ્ર્ારે હિે તેમને નળથી જળ મળી રહ્યું છે. િલસાડના અંતદરર્ાળ પહાડી વિસ્તારોમાં પાણી પૂરું પાડતા એસ્ટોલ પ્રોજેક્ટનો શુભારંભ કરતા જણાવ્ર્ું હતું કે આ પ્રોજેક્ટ એસ્ન્દજવનર્દરંગનો અદ્દભૂત નમૂનો છે.

2001થી આદદિાસી વિસ્તારોની કાર્ાપલટ શરુ થઈ હોિાનો દાિો કરતા કહ્યું હતું કે ભૂતકાળમાં આ વિસ્તારોમાં સાર્ન્દસની સ્કકૂલો નહોતી, જ્ર્ારે આજે અહીં એસ્ન્દજવનર્દરંગ અને મેદડકલ કોલેજો પણ શરુ થઈ ગઈ છે.

વિરોધીઓને વનશાન બનાિતા મોદીએ કહ્યું હતું કે, આઝાદી બાદ જે લોકોએ સૌથી િધુ સમર્ સરકાર ચલાિી તેમણે વિકાસને પોતાની પ્રાથવમકતા ન બનાિી, તેની જે િગ્પને સૌથી િધુ જરુર હતી ત્ર્ાં તેમણે વિકાસ કર્યો જ નહીં કારણકે આિા કામ કરિા િધારે મહેનત કરિી પડે છે. આદદિાસી ષિેત્ના ગામ રસ્તાથી િંવચત હતા, પરંતુ આજે છેલ્ા આઠ િર્્પમાં જે લોકોને રહેિા માટે

મકાન, પીિા માટે સ્િચ્છ પાણી તેમજ અન્દર્ સિલતો મળી તેનો સૌથી િધુ લાભ આદદિાસીઓને મળ્ર્ો છે. એટલું જ નહીં, કોરોનાની િેસ્ક્સન પણ આજે અંતદરર્ાળ વિસ્તારમાં રહેતા લોકોને પણ મળી ચૂકી છે.

મોદીએ જણાવ્ર્ું હતું કે ગુજરાતમાં એક સમર્ે આ જ વિસ્તારના એક એિા મુખ્ર્પ્રધાન હતા કે તેમના પોતાના ગામમાં પાણીની ટાંકી નહોતી, હેન્દડપંપ પણ એક-દોઢ િર્થે પૂરા થઈ જતા હતા. ભૂતકાળની સરકારોની ટીકા કરતાં મોદીએ જણાવ્ર્ું હતું કે ગુજરાતમાં ભૂતકાળમાં એક સીએમે જામનગરમાં પાણીની ટાંકીનું ઉદ્ાટન કર્ુું તેના સમાચાર છાપામાં પહેલા પાને છપાર્ા હતા. તેિા દદિસો જોનારા ગુજરાતમાં આજે ત્ણ હજાર કરોડના કામોનું લોકાપ્પણ કે ખાતમૂહુત્પ થઈ રહ્ા છે. ચૂંટણી ટાણે સરકાર કામો બતાિી રહી છે તેિું કહેનારા લોકોને જિાબ મોદીએ આપતા કહ્યું હતું કે, મારા કાર્્પકાળનું એક અઠિાદડર્ું શોધી લાિે કે જેમાં મેં વિકાસનું એક નિું કામ ના કર્ુું હોર્. અમારે મન સત્તા પર બેસિું સેિા કરિાનો અિસર છે. જે કામના ખાતમૂહુત્પ અમે કર્ા્પ છે, તેના ઉદ્ાટન પણ અમે જ કર્ા્પ છે.

Newspapers in English

Newspapers from United States