Garavi Gujarat USA

પયગંબર વિિાદ: અલ કાયદાની ગુજરાત સવિતના રાજ્યયોમાં આપઘાતી િુમલાની ધમકી

-

મહંમદ પયગબં ર સાહેબ અગં ભાજપના બે નતે ાઓની વિિાદાસ્પદ ટિપ્પણી બાદ મસ્ુ સ્લિમ દેશોએ ભારત સરકાર સામે સખત સત્ાિાર વિરોધ નોંધાવ્યા બાદ હિે ત્ાસિાદી સગં ઠન અલિ કાયદાએ પણ ગજુ રાત સવહત ભારતના વિવિધ સ્્થળો પર આત્મઘાતી હમુ લિા કરિાની ધમકી આપી છે િવૈ વિક સ્તરે પ્રવતબવં ધત આતકં િાદી સગં ઠન અલિ-કાયદા ઇન ધ ઈસ્્ડડિયન સબ-કોસ્્ડિન્ડે િ (AQIS) એ આ મામલિે ભારતને મગં ળિારે ધમકી આપી હતી કે તે ટદલ્હી, ગજુ રાત, ઉત્ર પ્રદેશ અને મબું ઈમાં હમુ લિા કરશે અને તે તને ા આત્મઘાતી બોમ્બરોનો ઉપયોગ કરશ.ે

વિવિભરના આતંકિાદીઓ પર નજર રાખતી સંસ્્થા ફ્લિેશપોઈ્ડિના સ્્થાપક ઈિાન કોલિમેને તેમના ટ્ીિમાં જણાવ્યું હતું કે અલિ-કાયદાએ ભારતને ધમકી આપતો સંદેશાવ્યિહાર જારી કયયો છે.

કોલિમને પોતાના ટ્ીિમાં અલિકાયદાને િાંકીને કહ્યં કે, 'અમે તે લિોકોને મારી નાખીશું જેમણે અમારા પયગંબરનું અપમાન કયુું છે. અમે અમારા બાળકોના શરીર પર વિસ્્ફોિકો બાંધીશું અને એ લિોકોને ઉડિાિીશું જેઓ અમારા પયગંબરનું અપમાન કરિાની વહંમત કરે છે. તેઓને મા્ફી કે દયા નહીં મળે.

વટ્િ અનસુ ાર, અલિ-કાયદાએ કહ્યં છે કે, 'ભગિા આતકં િાદીઓ હિે ટદલ્હી, મબું ઈ, ઉત્ર પ્રદેશ અને ગજુ રાતમાં તમે ના અતં ની રાહ જએુ . તઓે ન તો તમે ના ઘરોમાં અને ન તો આમમી કેમ્પમાં છપુ ાઈ શકશ.ે જો અમે અમારા વપ્રય પયગબં રનો બદલિો ન લિઈ શકીએ તો અમારી માતાએ અમારા્થી અલિગ ્થઈ જાય.

આતંકિાદીઓ પર નજર રાખતી િેબસાઈિ SITE ઈ્ડિેવલિજ્ડસ ગ્ુપે પણ

આ અંગે માવહતી આપી છે કે, "અલિકાયદાએ પયગંબરના અપમાનનો બદલિો લિેિા ભારતમાં વિનાશ િેરિાની ધમકી આપી છે." 7 જા્ડયયૂઆરી 2015ના રોજ, અલિ-કાયદાએ મોહમ્મદના િાંધાજનક કાિયૂટૂન પ્રકાવશત કરિા બદલિ પેટરસમાં ચાલિમી હેબ્દો મેગેવિનની ઓટ્ફસ પર આતંકિાદી હુમલિો કયયો, જેમાં 12 લિોકો માયાટૂ ગયા. યએુ નના ટરપોિટૂ અનસુ ાર AQIS અ્ફઘાવનસ્તાન્થી આતકં ી પ્રવૃવત્ઓ કરે છે. સગં ઠનમાં બાગ્ં લિાદેશ, ભારત, મ્યાનમાર અને પાટકસ્તાનના 150્થી 200 સભ્યો છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States