Garavi Gujarat USA

મયોિમ્મદ પયગમ્બરના મુદ્ે દેખાિયો કરનારા વિદેશીઓને કુિૈતમાંથી િાંકી કઢાશે

-

કુિૈત સરકારે જણાવ્યું છે કે, મોહમ્મદ પયગમ્બર વિશે ભારતમાં ભાજપનાં પ્રિક્ાએ કરેલિી િીપ્પણીના વિરોધમાં ભાગ લિેનારા વિદેશીઓને દેશમા્થં ી હાંકી કાઢિામાં આિશે. સમાચાર એજ્ડસી ANIએ સ્્થાવનક મીટડિયાને િાંકીને આ માવહતી આપી છે. મીટડિયા રીપોિટૂમાં જણાિિામાં આવ્યું છે કે, કુિૈતમાં વિદેશી લિોકોએ દેખાિોમાં ભાગ લિઈ દેશના કાયદા અને વનયમોનું ઉલ્ંઘન કયુું હોિા્થી આ વનણટૂય લિેિાયો છે.

અરબ િાઈમ્સે આપલિે ા અહેિાલિ મુજબ કિુ ૈતના સત્ાિાળાઓ ‘બીજા દેશોના લિોકોની ધરપકડિ કરી તેમને તેમના દેશોમાં મોકલિી આપિા ડિીપોિટેશન સે્ડિરમાં મોકલિિાની કાયટૂિાહી કરી રહ્ા છે’. આિા લિોકો સામે કુિૈતમાં ્ફરી્થી પ્રિેશિા પર પ્રવતબંધ મુકાશે.

કુિતૈ માં રહેતા તમામ વિદેશીઓએ કિુ તૈ ના કાયદાનું સ્ડમાન કરિું જોઈએ અને કોઈપણ પ્રકારના દેખાિોમાં ભાગ લિિે ો જોઈએ નહીં.’ જોકે, મીટડિયા રીપોિમટૂ ાં વિરોધ કરી રહેલિા વિદેશીઓની રાષ્ટીયતાનો ઉલ્ખે કરાયો ન્થી.

ભારતમાં સસ્પે્ડડિે કરાયેલિા ભાજપના નેતા નયૂપુર શમાટૂએ તાજેતરમાં મોહમ્મદ પયગમ્બર પર કરેલિી

િીપ્પણી્થી અખાતના દેશોમાં ભારે વિરોધ ્થયો હતો. વિવિધ દેશોએ ભાજપના નેતાના વનિેદન સામે િાંધો ઉઠાિી ભારતીય રાજદયૂતોને બોલિાવ્યા હતા અને સમગ્ મામલિે કાયટૂિાહી કરિાની માંગણી કરી હતી. જોકે, ભારતે ‘વરિ્ડજ એવલિમે્ડ્ટ્સ’ (છેિાડિાના તત્િો) દ્ારા કરાયેલિી િીપ્પણીને ્ફગાિતા જણાવ્યું હતું કે, તેમણે લિઘુમતીઓ વિરુદ્ધ વટ્િર પર વિિાદાસ્પદ ટિપ્પણી કરનારાઓ સામે કડિક કાયટૂિાહી કરી છે.

કુિતૈ ના વિદેશ મત્ં ાલિયે ભારતમાં િાધં ાજનક ટ્ી્ટ્સ પર અપાયલિે ા વનિદે ન અગં મીટડિયાના પ્રશ્નના જિાબમા,ં કુિતૈ માં ઇસ્્ડડિયન એમ્બસે ીના પ્રિક્ાએ કહ્યં હતું કે, ‘એમ્બસે ડિે ર વસબી જ્યોજસે ્ફોરેન ઓટ્ફસમાં એક મીટિંગ કરી હતી, જમે ાં ભારતના લિોકો દ્ારા ્થયલિે ી કિે લિીક િાધં ાજનક ટ્ી્ટ્સ અગં વચતં ા વ્યક્ કરિામાં આિી હતી.’

અત્ે ઉલ્ેખનીય છે કે, ભારતીય જનતા પાિમીએ તેનાં પ્રિક્ા નયૂપુર શમાટૂને પાિમીના પ્રા્થવમક સભ્યપદે્થી સસ્પે્ડડિ કયાટૂ છે અને તેના ટદલ્હી ભાજપ મીટડિયાના િડિા નિીન કુમાર વજંદલિને ઉશ્કેરણીજનક િીપ્પણી કરિા બદલિ પષિમાં્થી હાંકી કાઢિામાં આવ્યા છે.

Newspapers in English

Newspapers from United States