Garavi Gujarat USA

રાજ્્યસભાની ચટૂં ણીના પરરણામ જાહીેરઃ ભા્જપ-્કોંગ્સે ને ્કણાટણા ્ક, રા્જસ્થાનમાં 3-3 બઠે ્કો

-

ભારતના 15 રાજ્યોમાં રાજ્યસભાની 57 બચેઠકો મા્ટેની દવિવાસષયુક ચૂં્ટણી સંપન્ન થઈ ગઈ છે. આંધ્ર પ્રર્ેશ, છત્ીસગઢ, સબહાર, ઝારખંડ, મધ્ય પ્રર્ેશ, ઓદડશા, તસમલનાડ્ય, તચેલંગાણા, ઉત્ર પ્રર્ેશ, ઉત્રાખંડ અનચે પંજાબમાં સવસવધ પક્ના 41 ઉમચેર્વારો સનસવયુરોધ ચૂં્ટાઈ આવ્યા હતા. જ્યારે હદરયાણા, રા્જસ્થાન, કણાયુ્ટક અનચે મહારાષ્ટ્રની 16 રાજ્યસભા બચેઠકો મા્ટે યોજાયચેલી ચૂં્ટણીમાં ભા્જપનચે 9, કોંગ્ચેસનચે 5 તથા સશવસચેના-NCPનચે 1-1 બચેઠકો પર સવ્જય મળ્યો છે.

આ 4 રાજ્યોમાં રાજ્યસભાની 16 ખાલી પડચેલી બચેઠકો મા્ટે ચૂં્ટણી યો્જવી અસનવાયયુ બની ગઈ હતી. હદરયાણા અનચે રા્જસ્થાનમાં અપક્ ઉમચેર્વારો તરીકે 2 મીદડયા દર્ગ્ગજોએ અચાનક ્જ એન્ટ્ી મારી હતી. ઉપરાંત કણાયુ્ટકમાં સંખ્યા ન હોવા છતાં પણ સત્ારૂઢ ભા્જપ, કોંગ્ચેસ અનચે JD (S) વિારા ચોથી બચેઠક મા્ટે પોતાન્યં નસીબ અ્જમાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં ભા્જપ અનચે સશવસચેનાએ એક વધારાનો ઉમચેર્વાર ઊભો કરવાનો સનણયુય લીધો હતો. આ બધા વચ્ચે હોસયુ ટ્ચેદડંગના આરોપો, ધારાસભ્યોનચે દરસો્ટયુમાં ખસચેડવા, અસવરત બચેઠકોનો

સોનિયા ગાંધીિી તનિયત લથડિી, હોન્્પપિટલમાં દાખલ કરાયા

સ્યર્જચેવાલા અનચે પ્રમોર્ સતવારીએ જીત મચેળવી છે. રા્જસ્થાનમાં મીદડયા દર્ગ્ગ્જ સ્યભાષ ચંદ્ા અપક્ના ઉમચેર્વાર તરીકે મચેર્ાનમાં હતા. તચેમનચે ભા્જપનચે ્ટેકો હતો પરંત્ય 30 મત સાથચે તચેમની હાર થઇ હતી. ભા્જપના એક ધારાસભ્ય શોભારાની કુશવાહાએ રિોસ વો્ટીંગ કરતા પક્ચે તચેમનચે સસ્પચેન્ડ કયાયુ છે. ભા્જપના સત્ાવાર ઉમચેર્વાર ઘનશ્યામ સતવારીનચે પણ બચે વધારાના મત મળ્યા હતા. ઘનશ્યામ સતવારીએ પણ જીત હાંસલ કરી હતી.

કણા્ટયુ કમાં સત્ારૂઢ ભા્જપચે ત્ણ સી્ટો મચેળવી હતી, કોંગ્ચેસના ફાળે એક ્જ સી્ટ ગઇ હતી. ્જચેડી-એસન્યં ખાત્યં પણ ખ્યલી શક્ય્યં નથી. ભા્જપના ઉમચેર્વાર સનમયુલા સીતારામન, ્જગચેશ અનચે સસ્ટી રસવએ જીત હાંસલ કરી છે, ત્યાં ્જ કોંગ્ચેસના ખાતામાં આવચેલી એકમાત્ સી્ટ પર ્જયરામ રમચેશનચે મળી ગઇ છે. હદરયાણા રાજ્યસભાની બચેઠક મા્ટેની ચૂં્ટણીમાં મતર્ાનના સનયમોના ઉલ્ંઘનના આક્ચેપો વચ્ચે મતગણતરીમાં સાત કલાકથી વધ્યનો સવલંબ થયો હતો. જો કે ત્યારબાર્ ્જચે પદરણામ જાહેર થયા તચે કોંગ્ચેસ મા્ટે આંચકારૂપ હતા. હદરયાણાની રાજ્યસભાની બચે બચેઠક પરથી ભા્જપના કૃષ્ણ લાલ પનવર તથા ભા્જપન્યં પીઠબળ ધરાવતા અપક્ ઉમચેર્વારનો સવ્જય થયો હતો જ્યારે કોંગ્ચેસના ઉમચેર્વાર અ્જય માકનનો પરા્જય થયો હતો.

બચેલચે્ટ પચેપર બતાવવા અનચે ચૂં્ટણીના ગરબડના આક્ચેપો-પ્રસતઆક્ચેપો વચ્ચે મહારાષ્ટ્ર અનચે હદરયાણામાં મોડીરાસત્ સ્યધી મતર્ાન અ્ટકી ગય્યં હત્યં. રા્જસ્થાનના તમામ ૨૦૦ ધારાસભ્યોએ શ્યરિવારે રાજ્યસભાની ચૂં્ટણી મા્ટે મતર્ાન કય્યું હત્યં.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States