Garavi Gujarat USA

ર્ેરળના મુખ્્ય પ્રધાનને બિરર્યાનસીના ડબ્િામાં ્સોનું મોર્લ્્યાનો આરોપસીનો દાવો

-

ગ્યા વષ્ય વવધાનસભા િૂંર્ણી પહેલા કેરળમાં સોનાની દાણિોરીનો કેસે િિા્ય જગાવી હતી. આ કેસમાં હવે નવો ખુલાસો િ્યો છે. કેસની મુખ્્ય આરોપી સ્વપ્ા સુરેશે કેરળના મુખ્્યપ્રધાન વપનરાઇ વવજ્યન, તેમના પરરવારના સભ્્યો અને કેર્લાક બ્્યુરોક્રર્ેસ સામે ગંભીર આરોપ મૂક્યા છે.

સ્વપ્ા સુરેશનું કહેવું છે કે ૨૦૧૬માં વવજ્યને દુિઇની મુલાકાત લીધી હતી ત્્યારે વિરર્યાનીના મોર્ા ડબ્િામાં સોનાના વિન્સ્કર્ ભરીને મુખ્્યપ્રધાનના આવાસ સુધી મોકલવામાં આવ્્યા હતા.

વપનરાઇ વવજ્યને આરોપો ફગાવતા કહ્યું છે કે તેમાં લેશ માત્ સચ્ાઇ નિી. મારી સરકાર સામે રાજકી્ય એજન્ડાના ભાગરૂપે આક્ેપો કરવામાં આવી રહ્યા છે. સ્વપ્ાને સોનાની

દાણિોરીના કેસમાં ૧૬ મવહના સુધી જેલમાં રહ્યા િાદ જામીન મળ્્યા છે. તેનું કહેવું છેકે, એન્ફોસ્યમેન્ર્ ડા્યરેક્ર્ોરેર્ે મને વવજ્યનનું નામ લવે ાની ફરજ પાડી નિી. માત્ વવજ્યન જ નહી. પણ તેમની પત્ી કમલા, પુત્ી વીણા, પૂવ્ય સવિવ રવવન્દ્રન, પૂવ્ય મંત્ી કે. ર્ી જલીલ અને પૂવ્ય આઇએએસ અવધકારી નવલની નેટ્ો પણ રાજકી્ય િેનલ િકી સોનાની દાણિોરીમાં સંડોવા્યેલા હતા. સ્વપ્ાએ જણાવ્્યું કે વવજ્યન ૨૦૧૬માં દુિઇ ગ્યા ત્્યારે મને બ્્યુરેક્રેર્સ વશવશંકરે સંપક્ક ક્યયો હતો.

શરૂઆતમાં તેમણે પ્રોર્ોકોલની વાત કરી હતી. અને પછી કહ્યું હતુંકે મુખ્્યપ્રધાન પોતાની સાિે એક િેગ લઇ જવાનું ભૂલી ગ્યા છે અને તે તરત દુિઇ મોકલવાની છે. તે સમ્યે ્યુએઇના વાવણજ્ય દૂતાવાસિી એક રડપ્લોમેર્ને દુિઇ મોકલવામાં આવી હતી. તે વખતે વાવણજ્ય દૂતાવાસમાં િેગનું સ્કેવનંગ કરા્યું ત્્યારે ખિર પડી હતી કે તેમાં વવદેશી િલણી નાણું હતુ. અને તે વસવા્ય વશવશંકરના વનદદેશો પ્રમાણે કેર્લી્ય વખત વિરર્યાનીના મોર્ા ડબ્િામાં સોનાના વિન્સ્કર્ વાવણજ્ય દૂતાવાસના વાહનો િકી મુખ્્યપ્રધાનના ઘરે મોકલવામાં આવ્્યા હતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States