Garavi Gujarat USA

ગુજરાત ઉદ્યોગસાહસસકયો અને સાહસયોની ભૂસિ છેઃ સનિ્મલા સીતારાિન

-

ભારતના નાર્ા મંત્ાલર્ દ્ારા આઝાદીના અમૃત મહોત્સવ અંતગ્ષત આર્ોજીત ‘રાષ્ટ્ર ક્નમાર્્ષ માં કન્ે દ્રીર્ જાહેર સાહસોના ર્ોગદાન’ અંગેના પ્રદશ્ષન અને પડરર્દનો ગાંધીનગરમાં મહાત્મા મંડદર ખાતે કેન્દ્રીર્ નાર્ાપ્રધાન ક્નમ્ષલા સીતારામનની ઉપસ્સ્થક્તમાં મુખ્ર્પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્ર્ો હતો.

ક્નમ્ષલા સીતારામન અને ભૂપેન્દ્ર પટેલે મહારાષ્ટ્રના સોલાપુર સ્સ્થત એનટીપીસી તથા કર્ા્ષટકના બેંગલુરુ સ્સ્થત ભારત ઇલેક્ટ્ોક્નક્સ ક્લક્મટેડની વસાહતોનું ‘ક્મક્ન સ્માટ્ષ ક્સટી’ તરીકે વર્ર્ુ્ષઅલી લોકાપ્ષર્ કર્ુું હતું. આ ક્મક્ન સ્માટ્ષ ક્સટીમાં સ્થાક્પત ૭૫૦ ડકલોવૉટના સોલર પ્લાન્ટમાંથી કુલ જરૂડરર્ાતના ૩૪ ટકા ક્વજળી મેળવવામાં આવે છે. વીજળી બચત માટે એલઈડી લાઈટ્સ તેમજ એલઈડી સ્ટ્ીટ લાઈટ્સનો ઉપર્ોગ થર્ો છે. અન્ર્ સુક્વધાઓમાં અત્ર્ાધુક્નક વાહન સ્કેક્નંગ ક્સસ્ટમ, સ્પીડ ક્નર્ંત્ર્ પોઈન્ટ, સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, વગેરેનો સમાવેશ થાર્ છે.

સીતારામને વધુમાં કહ્યં હતુ કે, જાહેર સાહસોની શરૂઆત ખૂબ જ સ્પષ્ટ સમજર્ સાથે કરવામાં આવી હતી કે લાંબાગાળાના રોકાર્ો સાથે માળખાકીર્ ક્વકાસમાં ર્ોગદાન આપે. પરંતુ એ સમર્ે માત્ વસાહતી શાસનમાંથી બહાર આવેલા દેશ માટે જ્ર્ાં સુધી સરકાર પોતે રોકાર્ અને ક્ષમતાઓનું ક્નમા્ષર્ ન કરે ત્ર્ાં સુધી લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ શક્ર્ ન હતા. ૧૯૪૭થી જાહેર સાહસોની સફર શરૂ થઈ અને આજ સુધી ભારતીર્ અથ્ષતંત્ને ઊંચુ લાવવામાં અક્વરત પોતાનું ર્ોગદાન આપતા રહ્ાં છે. વૈક્વિકરર્, ઉદારીકરર્ અને ખાનગીકરર્ને પડરર્ામે દેશના ઉદ્ોગ સાહક્સકોને રાષ્ટ્રક્નમા્ષર્માં પોતાનું ર્ોગદાન આપવાની ઉત્મ તક મળી હતી, ગુજરાત એ ઉદ્ોગસાહક્સકો અને સાહસોની ભૂક્મ છે જે ભારતની ક્વશેર્તા હતી. વર્્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં જાહેર સાહસોને મુખ્ર્ ક્ષેત્ોમાં ક્વસ્તાર કરવા, સ્કેલીંગ અપ, વૈક્વધ્ર્ીકરર્ રોકાર્ અંગે પૂરતી તક આપવામાં આવી છે. આથી આજે જાહેર સાહસોની સંસ્થાઓ ખાનગી ક્ષેત્ સાથે સ્પધા્ષ કરી રહી છે અને વૈક્વિક નામના મેળવી રહી છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States