Garavi Gujarat USA

સરકારે ખરીફ સસઝનના 14 પાકના ટેકાના ભાવિાં વધારયો કર્યો

-

સરકારે 2022-23ના પાક વર્્ષ માટે ડાગં રના ટેકાના લઘતુ મ ભાવ (એમએસપી)ને ક્વિન્ટલ દીઠ રૂ.100 વધારીને રૂ.2,040 કર્ા્ષ છે. ખડે તૂ ો ડાગં રનું વધુ વાવતે ર કરે અને તમે ની આવકમાં વધારો થાર્ તે માટે સરકારે આ મહત્તવનો ક્નર્ર્્ષ કર્યો છે. સરકાર ખરીફ ક્સઝનના 14 પાકના ટેકાના ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂ.92થી 523 સધુ ીનો વધારો કર્યો છે. તલના ટેકાના ભાવમાં સૌથી વધુ ક્વિન્ટલ દીઠ રૂ.523નો વધારો કર્યો છે, જ્ર્ારે મકાઇના ટેકાના ભાવમાં સૌથી ઓછો ક્વિન્ટલ રૂ.92નો વધારો કર્યો છે.

વડાપ્રધાન નરન્ે દ્ર મોદીના વડપર્ હેઠળ આક્થક્ષ બાબતો અગં ને ી કેક્બનટે સક્મક્તએ 2022-23ના પાક વર્્ષ માટે ખરીફ ક્સઝનના તમામ 14 પાકના ટેકાના ભાવમાં વધારાને મજં રૂ ી આપી છે. સત્ાવાર ક્નવદે નમાં જર્ાવાર્ું હતું કે ખડે તૂ ોને પોર્ર્ક્ષમ ભાવ મળે અને ક્વક્વધ પાકનું વાવતે ર કરવાનું પ્રોત્સાહન મળે તે માટે 2022-23ના ખરીફ પાકો માટે સરકારે ટેકાના ભાવમાં વધારો કર્યો છે.

માક્હતી અને પ્રસારર્ પ્રધાન અનરુ ાગ ઠાકુરે જર્ાવ્ર્ું હતું કે ખરીફ પાકના વાવતે ર પહેલા એમએસપીમાં વધારાની જાહેરાતથી ખડે તૂ ોને તમે ના પાક માટે અગાઉથી ભાવનો સકં ેત મળશ.ે તને ાથી કર્ા પાકનું વાવતે ર કરવું તને ો ક્નર્ર્્ષ કરવામાં પર્ ખડે તૂ ોને મદદ મળશ.ે ડાગં ર અને બાજરીના ટકે ાના ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂ.100નો વધારો કર્યો છે, જ્ર્ારે તવુ રે , અડદ અને મગફળીના એમએસપીમાં ક્વિન્ટલ દીઠ રૂ.300નો વધારો કર્યો છે. કોમન ગ્ેડ વેરાઇટીની ડાંગરના ટેકાના ભાવને ગર્ા વર્્ષના ક્વિન્ટલ દીઠ રૂ.1,940થી વધારીને રૂ.2,040 કર્ા્ષ છે. 'એ' ગ્ેડની ડાંગરના ટેકાના ભાવ રૂ.1,960થી વધારી રૂ.2,060 કર્ા્ષ છે. ડાંગર મુખ્ર્ ખરીફ પાક છે. કોમક્શ્ષર્લ પાકમાં મીડડર્મ સ્ટેપલ કપાસના ટેકાના ભાવ ગર્ા વર્્ષના ક્વિન્ટલ રૂ.5,726થી વધારીને રૂ.6,080 કરાર્ા છે, જર્ારે લોંગ સ્ટપે લ કપાસના ટેકાના ભાવ રૂ.6,025થી વધારીને રૂ.6,380 કરાર્ા

છે.

કઠોળ કેટેગરીમાં તુવેરના ટેકાના ભાવ ગર્ા વર્્ષના ક્વિન્ટલ દીઠ રૂ.6,300થી વધારીને રૂ.6,600 કર્ા્ષ છે, જ્ર્ારે મગના ટેકાના ભાવ રૂ.7,275થી વધારીને રૂ.7,755 કર્ા્ષ છે. તેક્લક્બર્ામાં સોર્ાબીનના ટેકાના ભાવ રૂ.3,950થી વધારીને રૂ.4,300, જ્ર્ારે સનફ્લાવર સીડના ટેકાના ભાવ રૂ.6,015થી વધારીને રૂ.6,400 કર્ા્ષ છે. મગફળીના ટેકાના ભાવ રૂ.5,550થી વધારીને રૂ.5,850 કર્ા્ષ છે. તલના ટેકાના ભાવ રૂ.7,307થી વધારીને રૂ.7,830 કર્ા્ષ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States