Garavi Gujarat USA

યુકકેની કકેક્મસ્ટ ર્ેઈન બૂટ્સ માટે ફરલાયન્સ-એપોલો કોન્સોફટ્ચયમની ક્બ્ડ

-

શબશલયોનેર મુકરેિ અંબાણીની કંપની ટરલાયન્સ ઈન્ર્સ્ટ્ીઝ અને અમેટરકાના પ્રાઈિેટ ઈશવિટી(PE) ફંર્ એપોલો ગ્લોબલ મેનેજમેન્ટે યુકરેની કરેશમસ્ટ ર્ેઈન કંપની બ્ટ્ૂ સને ખરીદિા માટે 5 શબશલયન પાઉન્ર્ (અંદાજે રૂ.500 અબજ)ની બંધનકતા્ડ શબર્ કરી હોોિાનું ર્ણિા મળ્યું છે. બૂ્ટ્સની પેરેન્ટ કંપની અમેટરકા સ્સ્થત િોલગ્ીન્સ બ્ટ્ૂ સ એલાયન્સ (WBA) લઘુમતી શહોસ્સો ર્ળિી રાખિે. જોકરે આ અહોેિાલ અંગે ટરલાયન્સ કરે બૂ્ટ્સ તરફ કોઇ ટીપ્પણી થઈ ન હોતી.

સૂત્રોએ કહ્યં હોતું કરે ટરલાયન્સ અને એપોલો સંયુક્ રીતે મળીને કરેટલો શહોસ્સો ખરીદી રહ્ા છે તે સ્પષ્ટ થયું ન હોતું. ટરલાયન્સ આ એશવિશઝિન મારફતે ફામ્ડસી અને

પ્રિક્ા શસમોન શિશલયમ્સે જણાવ્યું હોતું કરે ઇંધણના ભાિ દરરોજ નિા રેકોર્્ડ બનાિી રહ્ાં છ.ે પરંતુ દેિના પટરિારોને એિી ક્યારેય ધારણા ન હોતી કરે ફરેશમલી સાઇઝની એક સરેરાિ કારની ટાંકી ફૂલ કરિાનો ખર્્ડ ત્રણ આંકર્ાને સ્પિશી જિે. યુક્રેન પર

બ્યૂટી ટરટેશલંગમાં ઉમેરો કરિે અને તેના ટરટેલ શબઝનેસને આગળ ધપાિિે. તે ભારતમાં બૂ્ટ્સનો વ્યાપ િધારિે. ટરલાયન્સે આ અંગે મોકલાયેલા ઈ-મેલનો તાત્કાશલક કોઈ પ્રશતસાદ આપ્યો ન હોતો.

બૂ્ટ્સ હોાલમાં યુનાઈટર્ે ટકંગર્મ (યુકરે), આયલડેન્ર્, ઈટાલી, નોિડે, ધ નેધરલેન્્ડ્સ, થાઈલેન્ર્, ઈન્ર્ોનેશિયામાં તેનો શબઝનેસ ધરાિે છે. યુકરેમાં તેના કુલ 2200થી િધુ સ્ટોસ્ડ છે જેના માટે તેને ફંર્ની જરૂર છે કારણ કરે ટરટેશલંગ ઓનલાઈન તરફ શિફ્ટ થઈ રહ્યં છે. બૂ્ટ્સની યુએસ સ્સ્થત પેરેન્ટ કંપનીએ ગયા ટર્સેમ્બરમાં શબઝનેસ િેર્િા કાઢ્ો હોતો જેથી તે ત્યાં સ્થાશનક માકકેટમાં હોેર્થકરેર પર ફોકસ કરી િકરે.

બૂ્ટ્સની સ્થાપના િર્્ડ 1849માં

વિેકર જ્હોોન બૂટ દ્ારા કરિામાં આિી હોતી. તેણે ઈટાલીયન શબશલયોનેર સ્ટેફાનો પેશસનાના એલાયન્સ યુશનકરેમ સાથે હોાથ શમલાવ્યા બાદ 2007થી તે ખાનગી કંપની બની છે. 2017માં WBA બ્ટ્ૂ સનો મેન્યુફરેક્ચટરંગ શબઝનેસ ફ્ાન્સની ફરેરેિાને િેર્ી દીધો હોતો, જેમાં નોટટંગહોામની ફરેક્ટરીનો પણ સમાિેિ છે. સૂત્રોએ કહ્યં હોતું કરે પ્રાઈિેટ ઈશવિટી ગ્ુપ્સ બૈન કરેશપટલ અને સીિીસી કરેશપટલ પાટ્ડનસડે અગાઉ શબર્ની િરૂઆતની પ્રશક્યામાં ભાગ લીધા બાદ શિર્ાર પર્તો મૂક્યો હોતો. યુકરેના અન્ય સુપરમાકકેટ ગ્ુપ અસદાના મોહોશસન અને ઝુબેર ઈસા અને પ્રાઈિેટ ઈશવિટી ગ્ુપ ટીર્ીઆર કરેશપટલે શબર્ કરી છે કરે કરેમ તે સ્પષ્ટ થયું ન હોતું.

Newspapers in English

Newspapers from United States