Garavi Gujarat USA

ઈંગ્્લન્ે ડ અને નોઘન્ઘ આય્લલેન્ડમાં કોવવડ કે્સોમાં વધારો

-

ઈંગ્લેન્ડ અને નોઘવાનવા આયલષેન્ડમાં કોવવડ કરેસોમાં વધાિો થવા સાથે યકુ આ વિષે ત્ીજા કોવવડ તિંગમાં પ્રવેશી શકરે છે. પિંતુ આ વલણ પોઝીટીવ ટેસ્ટમાં 'નાનો વધાિો' દશાવાવે છે જે િાહતના સમાર્ાિ છે.

ઓરફસ ફોિ નેશનલ સ્ટેલ્સ્ટક્સ (ONS)ના જણાવ્યા મુજબ, સ્વેબ્સના નવીનતમ વવશ્ેિણમાં ઈંગ્લેન્ડમાં 2 જૂને પૂિા થતા સપ્ાહમાં કોવવડ માટે પોઝીટીવ ટેસ્ટ કિનાિ લોકોની સંખ્યા 797,500 અને નોધવાનવા આયલ્લવાન્ડમાં 27,700 નોંધાઇ હતી. જે અગાઉના સપ્ાહમાં અનુક્મે 784,100 અને 24,300 હતી. જ્યાિે વેલ્સ અને સ્કોટલેન્ડમાં વલણ અસ્પષ્ટ િહ્યં છે. તાજેતિના મવહનાઓમાં ર્ેપમાં સતત ઘટાડો થયો હોય તેમ બની શકરે છે. પિંતુ આ વધાિો વધુ સંક્વમત BA.4 અને BA.5 ઓવમક્ોન દ્ાિા થયો હોય તેમ બની શકરે છે.

પ્રથમ ઓવમક્ોન વેરિઅન્ટ, BA.1નો ગયા વિષે નવેમ્બિમાં ઉદભવ થોય હતો. જેણે વવશ્ભિમાં કોવવડના મોજાને વેગ આપ્યો હતો. આ લ્સ્પ્રંગમાં, BA.2 તિંગને વેગ મળ્યો હતો. જ્યાિે BA.2નો ર્ેપનો દિ ઘટી િહ્ો છે, પિંતુ તેના બે વધુ ટ્ાન્સવમવસબલ વંશજો BA.4 અને BA.5ના ર્ેપનો દિ વધી િહ્ો છે.

પલ્બ્લક હેલ્થ ઓરફસસવા ખાસ કિીને BA.5 વવશે વર્ંવતત છે જે BA.4 કિતા વધુ ઝડપથી ફરેલાય છે અને યુિોપમાં, ખાસ કિીને પોટુવાગલ અને જમવાનીમાં કરેસોમાં તાજા સ્પાઇક્સ માટે જવાબદાિ છે.

લંડન, સાઉથ-ઇસ્ટ અને નોથવા વેસ્ટ ઇંગ્લેન્ડમાં કોિોનાવાઇિસ માટે પોઝીટીવ ટેસ્ટ કિનાિા

લોકોની ટકાવાિી વધી છે, પિંતુ ઇસ્ટ વમડલેન્્ડ્સ, યોક્કશાયિ અને હમ્બિમાં ઘટાડો થયો છે. 35 થી 49 વિવાની વયના લોકોમાં સ્પષ્ટ વધાિો જોવા મળે છે. 85 વિવા અને તેથી વધુ ઉંમિના લોકોમાં હોલ્સ્પટલમાં પ્રવેશ સૌથી વધુ છે.

ઇંગ્લેન્ડમાં 9 જૂનના િોજ 4,082 દદદીઓને કોવવડ હતો - જે પાછલા સપ્ાહની સિખામણીએ 6% વધાિે છે. સ્કોટલેન્ડમાં, 5 જૂનના િોજ 637 કરેસ નોંધાયા હતા, જે સપ્ાહ-દિ-સપ્ાહ 8% નો વધાિો દશાવાવે છે.

ઇંગ્લેન્ડમાં અંદાવજત 70 લોકોમાંથી એકને કોવવડનો ર્ેપ હતો. સ્કોટલેન્ડમાં 40 માંથી એક અને વેલ્સમાં 75 માંથી એક વ્યવક્તને કોવવડ

પોઝીટીવ હતો. 50થી 69 અને 70થી વધુ વયના લોકોમાં કોવવડ ર્ેપની ટકાવાિી ઘટી છે.

લી્ડ્ઝ યુવનવવસવાટીના વાઇિોલોવજસ્ટ ડૉ. સ્ટીફન વગ્રફને જણાવ્યું હતું કરે, "કોવવડ હોલ્સ્પટલમાં દાખલ થવામાં તાજેતિમાં વધાિો એ એક ખાસ વર્ંતા છે. આ ફક્ત મોટી સંખ્યામાં ર્ેપ દ્ાિા સંર્ાવલત થઈ શકરે છે, પિંતુ નવા ઓવમક્ોન પ્રકાિોમાં પરિવતવાન પણ ભૂવમકા ભજવી શકરે છે. શાળાઓમાં પરિલ્સ્થવત અંગે વર્ંતા િહે છે. કાિણ કરે 12 વિવાથી ઓછી ઉંમિના 10% થી ઓછા બાળકોને િસી આપવામાં આવી છે. શાળાઓમાં િષિણની અછતને જોતાં, બાળકો અને સ્ટાફમાં વધુ ર્ેપ થવાની સંભાવના છે"

 ?? ??

Newspapers in English

Newspapers from United States