Garavi Gujarat USA

િરાચીિાં શ્ી િારીિા્તા િંકદર પર હુિલો, િૂવ્તતિઓ ખંકડ્ત િરાઇ

-

પાકર્સ્તાન્માં ્લઘુ્મતી ર્હન્દુઓ પર અત્યાચારલો થતાં જ રહે છે. ર્ટ્ટરપંથી તત્વલો ર્હન્દુ ્મંકદરલો પર હુ્મ્લા ર્રતા રહે છે. ર્રાચી શહેર્માં ગત સપ્ાહે એર્ ર્હન્દુ ્મંકદર્માં દેવી-દેવતાઓની ્મૂર્તમિઓની તલોડફલોડ ર્રાઈ હતી. ર્રાચીના ર્લોરંગી ર્વસ્તાર્માં આવે્લા રિી ્મારી ્માતા ્મંકદર્માં ગત બુધવારે દેવીદેવતાઓની ્મૂર્તમિઓ પર હૂ્મ્લલો ર્રાયલો હતલો. આ ્લલોર્લોએ પૂજારીના ઘર્માં પણ તલોડફલોડ ર્રી હતી.

ધ એક્સપ્રેસ ર્ટ્બ્યુન અખબારના અહવે ા્લ ્મુજબ આ ઘટનાથી ર્રાચી્માં રહેતા ર્હન્દુ સ્માજ્માં ભય ફે્લાયલો છે. જોર્ે, ર્લોરંગી ર્વસ્તાર્માં ર્લોઈપણ અર્પ્રય ઘટના ર્નવારવા ્માટે ્મલોટી સંખ્યા્માં પલો્લીસ ફલોસમિ ગલોઠવી દેવાયલો છે. આ ઘટનાની ્માર્હતી ્મળતા જ

પલો્લીસે સ્થળ પર પહોંચીને ્મંકદરનું ર્નરીક્ષણ ર્યુું હતું. આ ર્વસ્તારના ર્હન્દુ રહવે ાસી સંજીવે જણાવ્યું હતું ર્ે છથી આઠ ્લલોર્લો ્મલોટરસાયર્્લ પર આવ્યા હતા અને તે્મણે ્મંકદર પર હુ્મ્લલો ર્યયો હતલો. આ ્લલોર્લોએ ્મંકદર પર શા ્માટે હુ્મ્લલો ર્યયો તે જાણી શર્ાયું નથી.

પલો્લીસે આ ઘટના્માં અજાણ્યા ્લલોર્લો સા્મે ર્ેસ નોંધ્યલો છે. પલો્લીસે પણ જણાવ્યું હતું ર્ે પાંચથી છ અજ્ાાત ્લલોર્લોએ ્મંકદર્માં ઘૂસીને તલોડફલોડ ર્રી હતી અને પછી ત્યાંથી ભાગી ગયા હતા. તે્મની શલોધખલોળ ચા્લુ છે. ્મંકદર્માં તલોડફલોડનું ર્ારણ જાણવા ્માટે પણ તપાસ ચા્લી રહી છે. આ અસા્માર્જર્ તત્વલોએ ્મંકદર્માં ર્ા્મ ર્રતા ્મજૂરલોને ઘટના સ્થળેથી ભાગી

જવા ધ્મર્ી આપી હતી. ર્લોરંગીના પલો્લીસ ર્સર્નયર સુપકરટેન્ડેન્ટ ફૈસ્લ બર્શર ્મેનને ર્હ્યં ર્ે, ્મંકદર આ ર્વસ્તાર્માં એર્ ઘરના હલો્લની અંદર બને્લું હતું અને ત્યાં પુન: ર્ન્મામિણનું ર્ા્મ ચા્લતું હતું.

ર્સંધ સરર્ારના પ્રવતિા અને ્મુખ્ય્મંત્ીના સ્લાહર્ાર ્મુતમિઝા વહાબ ર્સકદ્ર્ીએ ટ્ીટ ર્રીને જણાવ્યું ર્ે, ગૂનેગારલોને છલોડવા્માં નહીં આવે. ્મંકદરનું સ્મારર્ા્મ ર્રાવાશે.

જોર્ે, પાકર્સ્તાન્માં ્લઘુ્મતી ર્હન્દુઓના ્મંકદર અનેર્ વખત ભીડની ર્હંસાનલો ભલોગ બનતા રહે છે. ગયા વ્ષષે ઓક્ટલોબર્માં પણ ર્લોટરી્માં ર્સંધુ નદીના તટ પર સ્સ્થત એર્ ઐર્તહાર્સર્ ્મંકદર અજ્ાાત ્લલોર્લો દ્ારા ર્ર્થત રીતે અપર્વત્ ર્રાયું હતું.

Newspapers in English

Newspapers from United States