Garavi Gujarat USA

ગ્લલોબલ વલોર્્મિિંગની અસર છેક બેડરૂ્મિ સુધી પહોોંચીઃ સરેરાશ ઊંઘ્મિાં ઘ્ટાડલો

-

ગ્્લલોબ્લ વલોર્્મમિગની આપણાં જીવન પર ર્વર્વધ રીતે પડી રહી છે. ઋતુચક્લો બદ્લાઇ રહ્ા છે. વાતાવરણ્માં ગર્મી્માં સતત વધારલો થઇ રહ્લો છે. હવે ડેન્્માર્્કની ર્લોપનહેગન યુર્નવર્સમિટીના સંશલોધર્લોએ એવું તારણ ર્ાઢ્ું છે ર્ે ્મનુષ્યની ઉંઘ પર પણ તેની અસર પડી રહી છે. આ સંશલોધર્લોના અભ્યાસ પ્ર્માણે ગર્મના સ્તર્માં વધારલો થયલો હલોવાથી ્મનુષ્યની સરેરાશ વાર્્ષમિર્ ઊંઘ ૪૪ ર્્લાર્ ઘટી ગઈ છે. સંશલોધર્લોએ સ્્લીપ ટ્ેકર્ંગ કડવાઈસના આધારે આ તારણ ર્ાઢ્ું છે.

સંશલોધર્લોના જણાવ્યા અનુસાર, ૨૧્મી સદીના ્માણસની સરેરાશ વાર્્ષમિર્ ઊંઘ ૨૯૨૦ ર્્લાર્ની છે. એટ્લે ર્ે આજનલો ્માણસ એર્ કદવસ્માં આઠ ર્્લાર્ની સરેરાશ ઊંઘ ્લે છે, પરંતુ હવે ધી્મે ધી્મે ઊંઘની વાર્્ષમિર્ સરેરાશ્માં ઘટાડલો થવા ્માંડયલો છે. સ્્લીપ ટ્ેકર્ંગ કડવાઈસના ડેટાનલો અભ્યાસ ર્રીને આ સંશલોધર્લોએ તારણ રજૂ ર્યુું હતું ર્ે આજે ્માણસની સરેરાશ વાર્્ષમિર્ ઊંઘ ૪૪ ર્્લાર્ ઓછી થઈ ગઈ છે. આ ઊંઘની ્માત્ા્માં ઘટાડા ્માટે ગ્્લલોબ્લ વલોર્્મુંગ જવાબદાર છએ.

આ્મ ્માણસ એ્મ ્માનતલો હલોય ર્ે ગ્્લલોબ્લ વલોર્્મુંગની સીધી અસર તેના ઘર્માં થવાની નથી તલો એ હવે ભૂ્લ ગણાશે. ગ્્લલોબ્લ વલોર્્મુંગની અસર બેડરૃ્મ સુધી પહોંચી ગઈ છે. અહેવા્લ પ્ર્માણે રાતનું સરેરાશ ઉષ્ણતા્માન ગત સદીની તુ્લનાએ એર્ કડગ્ી વધારે રહે છે. બીજા શબ્દલો્માં ર્હીએ તલો રાતે બે દશર્ા પહે્લાં જેટ્લી ઠંડર્ રહેતી હતી એની સરખા્મણીએ ગર્મી અનુભવાય છે. તેની અસર ત્મા્મ ્લલોર્લોની ઊંઘ ઉપર

પડવા ્માંડી છે. સૌથી વધુ અસર બાળર્લો અને વૃદ્લોની ઊંઘ પર પડી છે. પહે્લાં ્લલોર્લોની રાત વહે્લી પડી જતી હતી. તેની તુ્લનાએ ગર્મીના ર્ારણે ઊંઘની શરૃઆત ્મલોડી થાય છે. સવારે સૂયયોદય પછી ગાઢ ઊંઘ આવતી નથી. સરવાળે ઊંઘના ર્્લાર્લો ઘટતા જાય છે.

સશં લોધર્લોએ તલો ત્યાં સધુ ી ર્હ્યં હતું ર્ે આગા્મી એર્-બે દશર્ા્માં ઊઘં ની વાર્્ષર્મિ સરેરાશ હજયુ ઘટશ.ે એટ્લે ર્ે વ્ષષે ૪૪ ર્્લાર્ ઊઘં ઓછી થાય છે તને ા બદ્લે ૫૦ ર્્લાર્ ઊઘં ઘટી જશ.ે ઊઘં ની સીધી અસર આખા સ્વાસ્્થ્ય પર પડતી હલોવાથી ્લાબં ાગં ાળે ઘટતી જતી ઊઘં ્માનવશરીર્માં ગભં ીર પકરણા્મલો ્લાવશે એવી પણ ચતે વણી અહેવા્લ્માં આપવા્માં આવી હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States