Garavi Gujarat USA

‘ધાકડ’ની બનષ્્ફળતા માટે કંગનાએ મૌન તોડ્રું

-

કાર્્તતિક આર્તિન અને કકર્ારા અડવાણી સ્્‍ટારર ‘ભૂલ ભુલૈર્ા ૨’ ગ્લલોબલ બલોક્‍સઓકિ‍સ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. અની‍સ બાઝમીના કદગ્દર્તિનમાં બનેલી આ હલોરર કલોમેડી કિલ્મમાં રાજપાલ ર્ાદવ, ‍સંજર્ ર્મશ્ા અને ્તબ્બૂ જેવા કલાકારલો છે. આ કિલ્મને દર્તિકલોનલો ‍સારલો કરસ્પલોન્‍સ મળ્ર્લો છે. માત્ર ભાર્તમાં જ નહીં પરં્તુ ર્વદેર્માં પણ આ કિલ્મ દર્તિકલોનું ભરપૂર મનલોરંજન કરી રહી છે. આ કિલ્મ ર્વશ્વના ઘણા દેર્લોમાં દર્ાવતિ વામાં આવી રહી છે અને ્તેનલો ર્બઝને‍સ રૂ. 200 કરલોડને પાર થઇ ગર્લો છે. આ કિલ્મ અક્ષર્ કુમાર અને ર્વદ્ા બાલનની 2007ની ર્હ્‍ટ કિલ્મ ભૂલ ભૂલૈર્ાની ર્‍સક્વલ છે. ્તે ‍સમર્ે આ કિલ્મને મલો્‍ટી ‍સિળ્તા મળી હ્તી અને વર્ષોથી ્તેને વિાદાર દર્તિકલો મળ્ર્ા છે. આ કિલ્મે ભૂલ ભૂલૈર્ા ૨ એ ભાર્તમાં 175 કરલોડથી વધુ અને અને ર્વદેર્લોમાં 30 કરલોડથી વધુની કમાણી કરી છે. વૈર્શ્વક સ્્તરે 200 કરલોડનલો આંકડલો પાર કરનારી આ 63મી ર્હન્દી કિલ્મ બની છે અને ્તેની એન્ટ્ી પર જ આ કિલ્મે અક્ષર્કુમારની ર્લસ્્‍ટની ત્રણ મલો્‍ટી કિલ્મલોને વ્‍ટાવી દીધી છે.

ભૂલ ભુલૈર્ા-2 એ અક્ષર્કુમારની જોલી એલએલબી 2 (200.64 કરલોડ), પેડમેન (203 કરલોડ) અને કે‍સરી (205.54 કરલોડ)ને પાછળ છલોડી દીધી છે. આ કિલ્મનું કલેક્ર્ન 200 કરલોડથી વધવાની પ્રબળ ‍સંભાવના છે.

કંગના રનલો્તનું કહેવું છે કે ્તેણે બલોલીવૂડમાં ઘણી નકારાત્મક્તા જોઈ છે, પરં્તુ 2022નું વર્તિ ્તેના મા્‍ટે બ્લલૉકબસ્્‍ટર છે. ૨૦ મેએ કરલીઝ થર્ેલી ્તેની ‘ધાકડ’ બલોક્‍સ-ઓકિ‍સ પર ‍સુપર ફ્લલોપ ગઇ હ્તી. કરલીઝના થલોડા કદવ‍સલોમાં જ કિલ્મના ર્લો બંધ થઈ ગર્ા છે. કિલ્મ લલોકલોને પ‍સંદ નથી આવી. ્તેની પા‍સે ‘્તેજ‍સ’, ‘‍સી્તા: ધ ઇન્કાનષેર્ન’ અને ‘મર્ણકર્ણતિકા : ધ લેજન્ડ ઓિ દીદ્ા’ જેવી કિલ્મલો છે. ‘ધાકડ’ની ર્નષ્િળ્તા અંગે ્તેણે મૌન ્તલોડ્ું છે. ્તેણે ઇન્સ્્‍ટાગ્ામ પર એક સ્્‍ટલોરી પલોસ્્‍ટ કરીને જણાવ્ર્ું હ્તું કે ‘2019માં

મારી ‘મર્ણકર્ણતિકા : ધ ક્વીન ઑિ ઝા‍સં ી’એ 160 કરલોડનલો ર્બઝને‍સ કર્ષો હ્તલો. એ ‍સુપરર્હ્‍ટ કિલ્મ હ્તી. 2020 ્તલો કલોર્વડનું વર્તિ હ્તું, 2021માં મારી કરીઅરની ‍સૌથી મલો્‍ટી કિલ્મ ‘થલાઇવી’ કડર્જ્‍ટલ પ્લલૅ્‍ટિલૉમતિ પર આવી હ્તી અને એ પણ ખૂબ ‍સિળ થઈ હ્તી. મેં ઘણીબધી ક્ર્ુરે્‍ટેડ નેગેક્‍ટર્વ્‍ટી જોઈ છે, પરં્તુ 2022નું વર્તિ બ્લલૉકબસ્્‍ટર છે, કેમ કે ‘લલૉક અપ’ને હલોસ્્‍ટ કર્ષો હ્તલો અને હજી વર્તિ પૂરું નથી થર્ું. મને ખૂબ આર્ાઓ છે. ‍સુપરસ્્‍ટાર કંગના રનલો્ત ભાર્તની બલોક્‍સ-ઓકિ‍સની ક્વીન છે.’

Newspapers in English

Newspapers from United States