Garavi Gujarat USA

લગ્નસરામાં પરંપરાગત અલંકારોનરી ફેશન

-

લગ્નસરા આવી લાગી છે. સ્વાભાવવક રીતે જ મવિલાઓ તમે ની વતજોરીઓ અને લૉકરોમાથં ી પરંપરાગત ઘરેણાં બિાર કાઢી રિી છે. ખરેખર તો માનનુ ીઓ આ અલકં ારો પિેરવાની કાગડોળરાિ જોતી િોય છે.ઘરમાં કોઇ શભુ પ્રસગં િોય ત્યારે જ પિરે વા મળતાં પરંપરાગત આભષૂ ણો જોઇને આખં ોમાં અનરે ી ચમક આવી જાય.તને ી ઘડામણ, તને ી ચમક, તને ા રંગો જોઇને એમ થાય કે આ પિેરું કે પલે .ું

વાસ્તવમાં આપણા દેશમાં ઘરેણાં પિેરવાની પરંપરા લગભગ ૫૦૦૦ વષ્ષ પરુ ાણી છ.ે તે વખતથી લઇને અત્યાર સધુ ી ભારતના પ્રત્યકે પ્રાતં માં અલગ અલગ પ્રકારની જ્લે રી બનાવવામાં આવે છે. અને જે તે અલકં ારો સબં વં ધત પ્રાતં ની ઓળખ બની જાય છે. આજે આપણે આવા ઘરેણાનં ી વાત કરીએ.વનષ્ણાતો તને ા વવશે જાણકારી આપતાં કિે છે .... ,

મીનાકારીની જ વાત કરીએ તો આજે ભલે તે ભાારતભરમાં બનાવવામાં આવે છે. પરંતુ તને ો આરંભ રાજસ્થાનમાં થયો િતો. આમરે ના રાજા માનવસિં સૌપ્રથમ વખત સોનાના ઘરેણામં ાં મીનાકારી કામ શરૂ કરાવ્યું િત.ંુ મીનાકારી કામ સોના અને ચાદં ીના ઘરેણામં ાં રંગબરે ંગી મીનો ભરીને કરવામાં આવે છે. મીનાકારી અલકં ારોે જોયા પછી આપણને કલ્પના પણ ન આવે કે તે બનાવવાં કેટલાં મશ્ુ કેલ છે. તને માટે બે રંગોનું વમશ્રણ કરીને ત્ીજા રંગનો મીનો તયૈ ાર કરવામાં આવે છે.મીનાકારી વકમ્ક ાં કુંદન-મીનાનું કામ સૌથી લોકવપ્રય છ.ે તમે ાં મોર,વલે , ફૂલ,પાન જવે ી ડડઝાઇનો અત્યતં સદંુ ર લાગે છે.સોના-ચાદં ી

પર મીનાકારી વક્ક કરાવવાથી તને ી સદું રતા અનકે ગણી વધી જાય છે. વળી પામલે ાઓ તને પોતાના વસ્ત્ો સાથે વમક્સ એન્ડ મચે કરીને પિેરી શકે છ.ે મઝાની વાત એ છે કે મીનાકારી અલકં ારો વવદેશીઓમાં પણ વપ્રય થઇ પડયાંે છે.

િવે જડાઉની વાત કરીએ તો તને ી શોભા જ વનરાળી િોય છે. એક વખત તને ા ઉપર નજર પડયાે પછી તમારી આખં ો ખરેખર તને ા ઉપર જડાઇ જ જાય. આવા અલકં ારો બનાવવાની પરંપરા મોગલ કાળમાં શરૂ થઇ િતી. મોગલ શિેનશાિોએ રાજસ્થાન અને ગજુ રાતના કારીગરો પાસથં ી સૌથી વધુ જડાઉના દાગીના બનાવડાવલે ા. આ ઘરણે ામં ાં સોનામાં ડકંમતી નગ જડવામાં આવે છે.સામાન્ય રીતે સોનાના નખથી જ વવવવધરંગી નગ જડવામાં આવે છે.પણ િવે આધવુ નક સમયમાં નગ જડવા માટે ઘણી નવી રીતો વવકસાવાઇ છે.

જડાઉના અલકં ારોમાં નાના-મોટા િાર, બડુ ટયા, નથ, દામડી (માગં ટીકો), વીંટી, બગં ડીઓ કે પાટલાં ખબૂ જચે છે. આજની તારીખમાં નવોઢાઓ તમે ના ચવણયા-ચોળી સાથે જડાઉના સટે પિેરવાનું પસદં કરે છે.

પરંપરાગત દાગીનાઓમાં કુંદનનું પણ આગવું સ્થાન છે. કુંદનના આભષૂ ણોની વવશષે તા એ છે કે તે જટે લા પરંપરાગત છે એટલાં જ આધવુ નક પણ છે. કુંદન વક્ક માટે શધ્ુ ધ સોનાને ગાળી લવે ામાં આવે છે. ત્યાર પછી તમે ાં જે નગ જડવાના િોય તને લાખના ખાચં ામાં સટે કયા્ષ પછી તને ી ચારે તરફ ગાળેલું સોનું ઢાળવામાં આવે છે. સોનું જ્યારે ઠડં થઇ જાય ત્યારે નગ ચારે તરફથી સટે થઇ જાય છે.

મોટાભાગે નવવધઓૂ માટે કુંદનના ભારે સટે બનાવવામાં આવે છે. બાકી તમે ાં િળવી જ્લે રી બનાવવાનો ટ્ન્ે ડ પણ વખલ્યો છે. નાના-મોટા તિેવારો દરવમયાન કુંદનની િળવી જ્લે રી પિેરવાનું ચલણ િવે સામાન્ય થઇ ગયું છે. તમે ાં િવે અલકં ારો ઉપરાતં બ્ોચ અને િેરપીન જવે ી એક્સસે રીઝ પણ બનાવવામાં આવે છે.

જોકે સોનાના વધતાં જતાં દામને કારણે લોકોને સોનામાં બનાવલે ા કુંદનના અલકં ારો ખરીદવાનું નથી પોસાત.ું પરંતુ તને ા વવકલ્પરૂપે િવે વન ગ્ામ ગોલ્ડનો ઉપયોગ થઇ રહ્ો છે. તમે ાં બ્ાસ અને તાબં ા જવે ી પ્રમાણમાં સોંઘી ધાતઓુ નો ઉપયોગ કયા્ષ પછી તને ા ઉપર સોનાનો ઢોળ ચડાવી દેવામાં આવે છે. આમ માનનુ ીઓ કુંદનના દાગીના પિેરવાનો શોખ પરૂ ો કરવા વન ગ્ામ ગોલ્ડનો વવકલ્પ પણ અપનાવવા લાગી છે.

છેલ્ા ઘણાં વષથ્ષ ી ટેમ્પલ જ્લે રી પણ ખબૂ પસદં કરવામાં આવી રિી છ.ે આ દાગીનાને વાડાસરે ી કે પછી કમ્ે પ જ્લે રી પણ કિેવામાં આવે છે.વાસ્તવમાં અસલના વખતમાં આ ઘરેણાં દેવી-દેવતાઓને પિેરાવવામાં આવતા.ં ધીમે ધીમે મડં દરની દેવદાસીઓ તે ધારણ કરવા લાગી.આ પ્રકારના પરંપરાગત અલકં ારોમાં પ્રકૃવત સાથે સકં ળાયલે ી કે પછી ધાવમક્ષ પ્રવતકો સમાન ડડઝાઇન જોવા મળે છ.ે તમે ાં સવુ ણ્ષ સાથે મોતી, રૂબી અને પન્ા જડવામાં આવે છે.ટેમ્પલ જ્લે રી દવષિણ ભારતીય દલ્ુ િનોમાં અત્યતં માનીતી ગણાય છે. દવષિણ ભારતની મવિલાઓ અન્ય શભુ પ્રસગં ોએ પણ ટમ્ે પલ જ્લે રી િોંશે િોંશે પિેરે છ.ે અલબત્ત, ઘરેણાનં ી આ ડડઝાઇન િવે મિાનગરો સવિત સવત્્ષ વપ્રય બની ગઇ છે.

Newspapers in English

Newspapers from United States