Garavi Gujarat USA

સષેવથા અનષે ભવતિનું ધથાર્ - પરબધથાર્

- દુર્ગેશ ઉપાધ્્યા્ય મો. 98243 10679

જૂનાગઢથી લગભગ 40 કિલોમીટર દરૂ આવલે ા સવે ા અને ભક્તિની સવુ ાસ પથરાવતું સ્થાન પરબધામ નામે જાણીતું છે, આ સ્થાન દેવીદાસ ભગતનું સ્થાનિ છે.

18મી સદીમાં જ્્યારે િચ્છ અને સૌરાષ્ટ્રમાં ભ્યિં ર દષ્ુ િાળ પડ્ો હતો, ત્્યારે સૌરાષ્ટ્રમાં અનિે સતં ોએ સવે ા િા્યયો િરી દષ્ુ િાળગ્રસ્તોની સહા્ય િરી હતી એવે સમ્યે સતં દેવીદાસે અહીં સવે ાની ધણૂ ી ધખાવી પીકિત માનવીઓની સવે ા શરૂ િરી હતી. વળી તમે ણે રતિક્પત્તગ્રસ્ત લોિોની પણ સવે ા િરી સાજા િ્યાયા હતા. તમે ના સવે ા્યજ્ઞમાં અમરમા જોિા્યા,ં અને તઓે ગામમાથં ી ઝોળી ફેલાવી અનાજ માગી લાવી લોિોની સવે ા િરતા હતા.

સતં દેવીદાસનું મળૂ નામ દેવા ભગત, એમના ક્પતા પજાૂ ભગત અને માતા સાજનબાઇ. આ પકરવાર રબારી હત.ું પજાૂ ભગત મહાદવે ના ભતિ હતા અને તમે ણે િાળેશ્વર મહાદેવની સ્થાપના િરી હતી. પજાૂ ભગતના પવૂ જોયા મળૂ વકઢ્યાર પ્રદેશના મોટા મજીંુ ્યાસર ગામના હતા. પણ તમે ના ગૌધનને બચાવવા સૌરાષ્ટ્ર આવલે ા પછી અહીં જ વસવાટ િરેલો. આ પજાૂ ભગતના ત્રણ પત્રુ ો થ્યા, ત્રણ્યે સવે ાથથી અને ધમપયા રા્યણ હતા. આ ત્રણે દત્ત ભગવાનનો અવતાર મનાતા.

એમાં આ દવે ાભગત ગીરનારના સતં જરે ામ ભારથીના સપં િમ્ક ાં આવતાં એ સતં ના સાથે રહી સવે ા િરી સતં દેવાભગતને દેવીદાસ નામ આપ્્યું અને

આદેશ િ્યયો િે, સરભગં ઋક્િનો આશ્રમ છે ત્્યાં જાઓ અને એ જગ્્યા સભં ાળી ત્્યાં રહી સવે ા િરો.

એટલે દેવીદાસ સરભંગ ઋક્િના આશ્રમ સ્થળે ગ્યા, ત્્યાં ઋક્િનો ધુણો હતો, તે ધુણો ધખાવી લીમિાના ઝાિ

પર ધજા લગાવી સેવા િા્યયા શરૂ િ્યુું. સરભંગ ઋક્િ હતા ત્્યારે રામ - લક્ષમણ - જાનિી અહીં આવેલા અને સરભંગ ઋક્િને રતિક્પત્ત રોગ હતો, તે મટાિેલો. એમ દેવીદાસે અહીં િૂવામાંથી િાવંિ ભરી પાણી લાવી લીમિાના પાણીથી રતિક્પત્તગ્રસ્તોને નવિાવી સેવા િરી હતી આજે એ િૂવાના સ્થળે િુંિ બનાવેલો છે. આ સ્થળ દાદામેિરણ, માંિણ બાપુ, રૂિા પીર બાપુ એમ સંત પરંપરાના મહાત્માઓનું પુણ્્ય સ્થાનિ છે. જ્્યાં નવ સંતોની સમાધીઓ આવેલી છે. અહીં ગુરુ

પરંપરા મુજબ ગાદીપક્ત મહંત બીરાજે છે. જ્્યાં હાલના મહંત િરસનદાસ બાપુના હસ્તે આ સ્થળે મંકદરનું નવક્નમાયાણ થ્યેલ છે. તો અહીં ગૌશાળા, ભોજનાલ્ય, ઉતારાની વ્્યવસ્થા ક્વગેરે પણ છે. આ સંતોની ગાદી લક્ષમણગાદી તરીિે ઓળખા્ય છે િારણ િે આ સ્થળે રામ, લક્ષમણ આવેલા અને લક્ષમણજીના સંિલ્પથી સરભંગ ઋક્િને રતિક્પત્તથી મુતિ િરેલા તેમ િહેવા્ય છે. ત્્યાર બાદ લક્ષમણજીએ આગળના જન્મમાં અહીં આવી રતિક્પત્તગ્રસ્તોની સેવા િરવાનો સંિલ્પ િરેલો, જેથી આ સ્થળે થ્યેલા સંતો લક્ષમણ ગાદીના સંતો તરીિે ઓળખા્ય છે. અહીં પંચમુખી મહાિાળ મહાદેવનું મંકદર છે. જ્્યાં શ્રાવણ માસમાં, ક્શવરાક્ત્ર પર લોિો ઉમટે છે, તો અહીં પરબધામમાં અિાઢી બીજે ધમયાધ્વજ ચઢાવવાનો ઉત્સવ મોટા પા્યે ઉજવા્ય છે, જે ધ્વજ સનાતન ધમયાનું પ્રતીિ મના્ય છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States