Garavi Gujarat USA

એ્મંગ ધ ્મોસ્્ક્સ: એ જનની એક્ોસ ્મદુસ્સ્લ્મ બ્રિટન: એડ હદુસૈન

- પસ્ુ ્તક સમીક્ષા

ઇસ્લામ એ પરિટનમાં સૌ્થી ઝડપ્થી પવકસતો ધમ્ય છે. તેના ગુંબજ અને પમનારાઓ દેશના નગરો અને શહેરોની સ્કાયલાઇનને રીડીફેાઇનીંગ કરી રહ્ા છે. મસ્સ્જદો વધુને વધુ અગ્રણી પવશેર્તા બની રહી છે. તેમ છતાં જ્યારે પરિટને પવશ્વવ્યાપી અને આધુપનક સભ્યતાનું વૈપશ્વક ઘર હોવા અંગે ગવ્ય અનુભવ્યો છે, ત્યારે ઈસ્લામ સા્થે તેનો ઊંડો મૂળ સંબંધ - ઇપતહાસમાં અનોખા અને જરટલ બન્યા છે, જે વધતી દુશ્મનાવટ અને નફેરત, અસપહષ્ણુતા અને અજ્ાનતા દ્ારા જોખમી બને છે.

આપણા સમદુ ાયોમાં પવપવધતાને સ્વીકારવા પવશે ઘણી મીરડયા ચચાઓ્ય જોવા મળે છે, પરંતુ ડ્ઝૂ બરી, ગ્લાસગો, બલે ફેાસ્ટ અને લડં ન જવે ા સ્્થળોએ ગ્રાઉન્ડ પર તે કેવું દેખાય છે? જન્ે ડર ઇક્ાલીટી, વ્યપતિવાદ, કાયદાનું શાસન અને વાણી સ્વતત્રં તા - તમે ના ધમન્ય ા શાસ્બ્દક અ્થઘ્ય ટન સા્થે મસ્ુ સ્લમો, યવુ ાન અને વૃદ્ધ, પ્ગપતશીલ મલ્ૂ યોનું સમાધાન કેવી રીતે કરી રહ્ાં છે? અને આ તણાવ, લોકોની નજર્થી દરૂ , આજે મસ્સ્જદોની અદં ર કેવી રીતે પ્ગટ ્થાય છે?

પુસ્તકના લેખક એડ હુસૈન પરિટનના મુસ્સ્લમ સમુદાયોના હૃદયમાં જવાબોની શોધ કરે છે. આ માટે દેશના એક છેડે્થી લઇને બીજા છેડે તેઓ પુરુર્ો અને સ્ત્રીઓને તેમની પ્ા્થ્યના, વાતા્યલાપ, ભોજન, પીડા, આનંદ, પવજય અને પ્પતકૂળતાઓમાં સા્થે રહીને શોધ ચલાવે છે. લેખકે તેમની વાતો અહીં એક ખુલ્ા અને પ્ામાપણકતા સા્થે કહી છે જે પરિરટશ મુસ્સ્લમના જીવનની દૈપનક વાસ્તપવકતાને તીવ્રપણે કેસ્ન્દ્રત કરે છે.

એમંગ ધ મોસ્્ક્સ: ઓ જનષી એક્ોસ મુસ્સ્લમ પરિટન પુસ્તકને 5 મા્થં ી 4.3 સ્ટારનું રટે ીંગ મળેલું છે.

•સમયસર અને મહત્વપણૂ .્ય .. એક આકર્ક્ય એકાઉન્ટ - જવાદ ઇકબાલ - ધ ટાઇમ્સ

•આધપુ નક પરિટનના પ્શસં નીય મસ્ુ સ્લમ સમદુ ાયો પવશે વધુ જાણવા માગં તા કોઈપણે આ પસ્ુ તક વાચં વું જ જોઈએ' - સાજીદ જાપવદ, એમપી અને હેલ્્થ સક્ે ેટરી

•'કમ્પપેલગં એન્ડ મપૂવગં ', હસુ નૈ મસ્ુ સ્લમ પરિટનની આસપાસ રોડ પરિપ પર લઇ જાય છે, જે દેશના ભપવષ્યની સફેર પણ કરાવે છે. ટોમ હોલન્ે ડ, ડોપમપનયનના લખે ક

• આકર્ક્ય . પમસ્ટર હસુ નૈ એક આકર્ક્ય કેસ બનાવે છે – ઇકોનોપમસ્્ટ્સ

લખે ક વિશે

પવશ્વભરના નતે ાઓ અને સરકારો સા્થે કામ કરનાર એડ હસુ નૈ પરિરટશ લખે ક અને રાજકીય સલાહકાર છે. વોપશગ્ં ટન ડીસીમાં જ્યોજટ્ય ાઉન યપુ નવપસટ્ય ીના આસીસ્ટન્ટ પ્ોફેેસર હસુ નૈ કાઉસ્ન્સલ ઓન ફેોરેન રરલશે ન્સ (CFR) સપહત લડં ન અને ન્યયૂ ોકમ્ક ાં પ્થકં ટેન્્ક્સમાં વરરષ્ઠ ફેેલોપશપ ધરાવે છે. ધ ઈસ્લાપમસ્ટ (2007) અને ધ હાઉસ ઓફે ઈસ્લામ: અ ગ્લોબલ પહસ્રિી (2008) પસ્ુ તકના લખે ક છે. તમે ના લખાણને જ્યોજ્ય ઓરવલે પ્ાઈઝ માટે શોટપ્ય લસ્ટ કરવામાં આવ્યું છે. તમે ણે ટેપલગ્રાફે, ધ ટાઇમ્સ, ધ ન્યૂ યોક્ક ટાઇમ્સ, ધ ગારડય્ય ન અને અન્ય પ્કાશનો માટે લખે લખ્યા છે. Book: Among the Mosques: A Journey Across Muslim Britain Author: by Ed Husain Publisher: Bloomsbury Publishing Price: £19.99

 ?? ??

Newspapers in English

Newspapers from United States