Garavi Gujarat USA

બ્લેક એન્્ડ બ્લુ: િન િુમન સ્્ટટોિી ઓફ પટોલીવસંગ એન્્ડ પ્ેજ્યુ્ડષાઇસ - પિમ સંધુ

- પસ્ુ ્તક સમીક્ષા

2019માં મરિે ોપોપલટન પોલીસ સપવસ્ય મા્થં ી પનવૃપતિ ્થયા ત્યારે સશ્ુ ી પરમ જીત કૌર સધં રાજધાની લડં નના મટે પોલીસ દળમાં સૌ્થી વરરષ્ઠ સ્્થાને સવે ા આપતા ટોચના BAME મપહલા હતા. મટે પોલીસના સમગ્ર ઈપતહાસમાં કોન્સ્ટેબલ્થી લઈને ચીફે સપુ રરન્ટેન્ડન્ે ટ સધુ ીના રેન્ક પર પ્મોશન મળે વનાર તઓે એકમાત્ર અશ્વતે મપહલા પણ હતા.ં

આ પુસ્તકમાં રજૂ કરાયલે ા રોમાંચક સંસ્મરણોમાં, પરમ સંધુ બપમુંગહામના પરગણામાં રહેતા પંજાબના વસાહતી પરરવારના ચો્થા સંતાન્થી લઇને મેટ પોલીસના ઉચ્ વગ્ય સુધીની તેમની સફેરનો ઉલ્ેખ કરે છે. માત્ર 16 વર્્યની વયે અપમાનજનક એરેન્જ્ડ મેરેજ બાદ પરમે તેમના નવજાત પુત્ર સા્થે લંડન ભાગી જવાનો પનણ્યય લીધો હતો અને બાદમાં કોન્સ્ટેબલ તરીકે પોલીસમાં જોડાયા હતાં.

તેમની પોલીસ દળની ત્રીસ વર્્યની કારરકદષી દરપમયાન, પરમે ગુના પનવારણ્થી લઈને આતંકવાદનો સામનો કરવા, કરપ્શન યુપનટ, લંડન ઓપલસ્મ્પ્ક્સમાં વરરષ્ઠ આયોજન સુધીની દરેક બાબતોમાં કામ કયુું હતું. જ્યારે સોલ્જર લી રરગ્બીનો ગ્રીનીચની શેરીમાં પશરચ્છેદ કરવામાં આવ્યો ત્યારે તેઓ ફેરજ પરના સુપપ્ન્ટેન્ડન્ટ હતા.

જો કે, પરમ સંધુને ફેરજ દરપમયાન રેપસયલ અને જેન્ડર રડસ્સ્ક્મીનેશન સા્થે પનારો પડ્ો હતો અને તે અંગે સ્ટન્ે ડ લેવાનું નક્ી કયા્ય પછી, તેમને ગ્રોસ મીસકન્ડ્ક્ટના ખોટા આરોપોનો સામનો પણ કરવો પડ્ો હતો. તે આરોપોમાં પનદયોર્ ઠયા્ય બાદ તેમને મોટી રકમનું કોમ્પેન્સેશન મળ્યંુ હતું. આ પુસ્તક તેમની પોલીસની ડ્ુટી અને પોતાના માટે ન્યાય મેળવવાના તેમના પ્યાસો પવશે જણાવે છે.

•જમે ણે પોતાની પ્પતકૂળતા માટે સઘં ર્્ય કયયો છે તે તમામ લોકો માટે પરમ સધં નુ ી વાતા્ય પ્રે ણારૂપ છે. તે એક પજે -ટનર્ય પણ છે. પસ્ુ તક પરિટનમાં પોલીપસગં અને ન્યાયની કાળજી રાખનાર દરેક વ્યપતિએ વાચં વું જોઈએ. - મીરા સ્યાલ

• પહંમત અને પ્તીપતનું મનમોહક પ્દશન્ય , સધં નુ ી વાતા્ય પવૂ ગ્ર્ય હનો સામનો કરનારાઓ માટે પ્રે ણા અને અધં કારમાં રહેલા લોકો માટે સાક્ાત્કાર છે. - ડપે વડ લમે ી, સાસં દ

• આ પસ્ુ તક વરરષ્ઠ પોલીસ અપધકારી તરીકેના તમે ના જીવનનો ગહન ગપતશીલ પહસાબ છે. પોલીસ સવે ાને સમજવા માગં તા સૌ કોઇ માટે આવશ્યક વાચં ન છે. - રોબ રરન્ડર

લખે ક વિશે

1989માં પોલીસમાં જોડાયલે ા પરમ સધં નુ ઘણા સન્માનો પકૈ ી, પરમને એપશયન વમુ ન ઓફે ધ યર, વશૈ ાખી એવોડ્ય (લડં નના મયે ર) અને શીખ વમુ ન ઓફે રડસ્સ્ટં્ક્શન (શીખ પવમન્ે સ એલાયન્સ) દ્ારા નવાજવામાં આવ્યા હતા. સહ લખે ક સ્ટઅુ ટ્ય પ્ીબલ ઘણા વર્યો સધુ ી અગ્રણી ટપે લપવઝન પત્રકાર હતા, ખાસ કરીને ITV ના વલ્ડ્ય ઇન એ્ક્શન પ્ોગ્રામમા,ં અને બાદમાં ITV ના CEO બન્યા હતા. હવે તઓે એક સફેળ પનમાત્ય ા અને લખે ક છે.

આ પસ્ુ તકને 5 મા્થં ી 4.5 સ્ટાસ્ય મળ્યા છે. Book: Black and Blue: One Woman's Story of Policing and Prejudice Publisher : Atlantic Books Author: Parm Sandhu and Stuart Prebble Price: £20.00

 ?? ??

Newspapers in English

Newspapers from United States