Garavi Gujarat USA

ખે્ડષામષાં મટોબષાઇલ ગેમ િમિષાની ્તકિષાિમષાં રકશટોિે વપ્તિષાઇ ભષાઇની હત્યષા કિી

-

ખેડા તાલુકાના ગોબલજ ગામની સીમમાં રહેતાં રાજસ્્થાની પરરવારના એક ૧૬ વર્ષીય રકશોરે મોબાઈલમાં ગેમ રમવા મુદ્ે ્થયેલી તકરારમાં પોતાના ૧૨ વર્ષીય પપતરાઈ ભાઈ ઉપર પથ્્થર વડે હુમલો કરી, તેના હા્થ-પગ બાંધી કુવામાં ફેેંકી હત્યા કરી હતી. આ મામલે ખેડા ટાઉન પોલીસે ભાઈની હત્યા કરનાર ૧૬ વર્ષીય રકશોર સામે હત્યાનો ગુનો નોંધી કાય્યવાહી હા્થ ધરી છે.

ખેડા તાલુકાના ગોબલજ ગામની સીમમાંઆવેલ પીક એન્ટરપ્ાઈઝ પ્ા.પલમીટેડ કંપની પાસે બે રાજસ્્થાની ભાઈઓ પોતાના પરરવાર સા્થે સંપીને રહે છે. જે પૈકી જીતમલ જી્થરા દામસા્થનો ૧૨ વર્ષીય પુત્ર પવઝેશ અને ૧૬ વર્ષીય ભત્રીજો ગત તારીખ ૨૨-૫-૨૨ ના રોજ સાંજના સમયે પાણી-પુરી ખાવા જવાનું કહી ઘરે્થી નીકળ્યાં હતાં.

જે બાદ આ બંને પપતરાઈભાઈઓ ગામની સીમમાં આવેલ એન.જી.એમ ૧૧૬ વેલ નજીક મોબાઈલમાં ગેમ રમવા બેઠાં હતાં. બંને વચ્ે એક જ મોબાઈલ હોવા્થી તેઓ વારાફેરતી મોબાઈલમાં ફ્ી-ફેાયર ગેમ રમી રહ્ાં હતાં. દરપમયાન ૧૬ વર્ષીય રકશોરનો ગેમ રમવાનો વારો આવતાં તેણે પવઝેશ પાસે મોબાઈલ માંગ્યો હતો.

જોકે, ગેમ રમવાની લતમાં મગ્ન બનેલો પવઝેશે મોબાઈલ આપતો ન હોવા્થી બંને વચ્ે ચકમક ઝરી હતી. જે દરપમયાન ઉશ્કેરાયેલાં ૧૬ વર્ષીય રકશોરે તેના્થી ચાર વર્્ય નાના પપતરાઈભાઈ

પવઝેશના મા્થામાં પથ્્થર ફેટકારી દીધો હતો. આ્થી બેભાન ્થઇ ગયેલા પવઝેશને હા્થપગ તાર વડે બાંધી દઇને તેને કુવામાં ફેેંકી દીધો હતો. ત્યારબાદ તે રાજસ્્થાન નાસી ગયો હતો.

બીજી બાજુ મોડી સાંજ સુધી પવઝેશ ઘરે પરત ન ફેરતાં તેના પરરવારજનોએ શોધખોળ હા્થ ધરી હતી અને પોલીસમાં ફેરરયાદ નોંધાવી હતી.

પવઝેશ સા્થે પાણી-પુરી ખાવા ગયેલાં તેના પપતરાઈભાઈને રાજસ્્થાન્થી લઈ આવી તેની પુછપરછ હા્થ ધરી હતી. જેમાં તે ભાંગી પડ્ો હતો અને તેણે મોબાઈલમાં ગેમ રમવા મુદ્ે પવઝેશની હત્યા કરી હોવાની સમગ્ર હકીકત જણાવી હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States