Garavi Gujarat USA

ઇટાલીના વવગાનેલ્ા ગામ પાસે તેનો પોતાનો સૂરજ છે

ઇ્ટાલીમાં આવેલું એક નાનું ગામ સૂય્ષપ્કાિ બાબતે આત્મશનભ્ષર છે. તેને તેનો

-

પોતાનો એક અલાયદો સૂરજ છે. શમલાન પાસે આવેલા શવગાનેલ્ા ગામ પહાિો અને જંગલોની વચ્ે આવેલું છે. શિયાળાના ત્રણ મશહના ત્યાં સૂરજના ડકરણો પહોંચી િકતા નથી. આથી ત્યાં ભરબપોરે પણ અંધારું હોય છે. આ પડરન્સ્થશતના ઇલાજ તરીકે ગામ લોકો મૂળ સૂરજ નહી પરંતુ લોકોએ અડરસામાંથી તૈયાર કરેલા સૂય્ષ પ્કાિથી ચલાવે છે. શવગાનેલ્ા ગામ શમલાનના ઉત્તર ભાગમાં ૧૩૦ ડકમી નીચે વસેલું છે. ગામની ફરતે આવેલા પહાિો સૂય્ષને એવી રીતે કવર કરી લે છે કે આખો ડદવસ સૂરજના ડકરણોથી વંશચત રહેવું પિે છે. જો કે શવંગલ્ેમાં રહેતા ૨૦૦ લોકોએ એવું માની લીધું હતું કે અજવાળુંએ તેમના નસીબમાં જ નથી પરંતુ ગામના એક એન્ન્જશનયર અને એક આડકકિ્ટેક્ટે ભેગા મળી આ સમસ્યાનો ઉકેલ લાવવા કમર કસી. સરકારમાં આ અંગે રજૂઆત કરીને તેમણે ૧ લાખ યુરો ખચ્ષની મદદ મેળવી હતી. આ રકમ વિે ૮ મી્ટર પહોળો અને ૫ મી્ટર ઉંચો એક શવિાળ અડરસો અને ઓ્ટોમેડ્ટક ઓપરે્ટ થાય તેવી સોફ્ટવેર શસસ્્ટમ તેમણે ખરીદી હતી. પહાિો પર ૧૧૦૦ મી્ટરની ઉંચાઇએ સે્ટ કરેલા અડરસાનો એંગલ સૂય્ષના ડકરણોનું ડરફલેકિન ગામ પર પિે એ રીતે સે્ટ કયયો.આ ઉપરાંત સે્ટ કરેલા કમ્્પયૂ્ટર પ્ોગામની મદદથી અડરસો પણ સૂરજની ડદિા મુજબ સ્થાન બદલતો રહે છે.ગામ લોકો સૂય્ષપ્કાિની જરુર ના હોય ત્યારે બંધ પણ કરી િકે છે. લોકો ડદવસ દરશમયાન દૂર પહાિ પરથી આવતું અડરસાનું ડરફલેકિન જોઇને અંજાઇ જાય છે. જાણે કે સાક્ાત સૂરજ હોય તેવો અનુભવ થતો હોવાથી લોકોએ આપણો પોતાનો સૂરજ એવું નામ આ્પયું છે. શમલાન જતા સહેલાણીઓ આ ગામની મુલાકાત લેવાનું ચૂકતા નથી. આથી સ્થાશનક લોકોની આવકમાં પણ વધારો થયો છે.એક માશહતી મુજબ પૃથ્વી પર સૂરજ ૧૪૯.૬ શમશલયન ડકમીની ઉંચાઇએ ઉગે છે.તેના ડકરણોને પૃથ્વી પર આવતા ૮.૧૯ મીશન્ટ જે્ટલો સમય લાગે છે.જયારે શવંગાનેલ્ા ગામના લોકો મા્ટે સૂરજ બાજુની પહાિી પરથી જ ઉગે છે. તેઓને પ્કાિની જરુર હોય ત્યારે મેળવી િકે છે અને જરુર ના હોય ત્યારે બંધ પણ કરી િકે છે.

Newspapers in English

Newspapers from United States