Garavi Gujarat USA

યુએસ બસક્રેટ સબવવિસે જાન્યુઆિીની ઘટનાની ચચાવિના મેસેજ કાઢી નાખ્યાનો વોચડોગનો આક્ેપ

-

અમેરરકન પ્ેબસડેન્ટની સુરક્ષા જવાિદારી જેમના બશરે છે તે, યુએસ બસક્ેટ સબવ્ટસે 6 જાન્યુઆરીના રોજ કેબપટોલ બહલની બહંસક ઘટનાઓ દરબમયાન મોકલવામાં આવેલા એજન્ટોની ચચા્ટના ટેક્સ્ટ મેસેજીસ કાઢી નાખ્યા હોવાનું સરકારી વોચડોગે ગયા સપ્ાહે ગુરુવારે જાહેર કરેલા એક પત્રમાં જણાવ્યું હતું.

ડીપાટ્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીક્યુરરટીના ઇન્સ્પેક્ટર જનરલ જોસેફ કફરીએ, ગત િુધવારે કોંગ્ેસને પાઠવેલા એક પત્રમાં જણાવ્યું હતું કે, તેમની ઓરફસને ગત વર્ષે 5 અને 6 જાન્યુઆરીના રોજના બસક્ેટ સબવ્ટસ રેકોડ્ટ મેળવવામાં મુશ્કેલીઓ થઇ રહી છે.

ડોનાલ્ડ ટ્મ્પ અને તેમના નજીકના સલાહકારોએ યુએસ કેબપટોલમાં ભૂતપૂવ્ટ પ્ેબસડેન્ટના સમથ્ટકો દ્ારા જીવલેણ િળવાને પ્ોત્સાહન આપ્યું હતું કે કેમ તે અગં ેના હાઉસ ઓફ રીપ્ેઝન્ટટેટીવ્ઝ અને જન્સ્ટસ ડીપાટ્ટમેન્ટની તપાસમાં આ સંદેશાઓ મહત્તવના િની શકે છે, જેનો હેતુ નવેમ્િર 2020ની ચૂંટણીમાં ડેમોક્ેરટક હરરફ જો િાઇડેનને બવજેતા જાહેર કરતા અટકાવવાનો હતો. તે ઘટના વખતે બસક્ેટ સબવ્ટસ એન્જટ્સ ટ્મ્પ અને વાઇસ પ્ેબસડેન્ટ માઇક પેન્સ સાથે હતા. વ્હાઇટ હાઉસના ભૂતપૂવ્ટ કમ્ટચારીએ 6 જાન્યુઆરીની ઘટનાની હાઉસની તપાસમાં 29 જૂનના રોજ જણાવ્યું હતું કે, ટ્મ્પે તે રદવસે તેમના સમથ્ટકો સાથે જોડાવા માટે તેમને કેબપટોલમાં લઈ જવા માટે બસક્ેટ સબવ્ટસ પર દિાણ ઊભું કરવાનો પ્યત્ન કયપો હતો.

કફરીએ તેમના પત્રમાં જણાવ્યું હતું કે, ‘ડીપાટ્ટમેન્ટે અમને જણાવ્યું હતું કે, યુએસ બસક્ેટ સબવ્ટસ (યુએસએસએસ)ના 5 અને 6 જાન્યુઆરી, 2021ના ઘણા ટેક્સ્ટ મેસેજીસ, ડીવાઇસ રીપ્લેસમેન્ટ પ્ોગ્ામના ભાગરૂપે કાઢી નાખવામાં આવ્યા હતા. આ અંગેનો પ્થમ રીપોટ્ટ ધ ઇન્ટરસેપ્ટ દ્ારા અને પછી પોબલરટકો દ્ારા દ્ારા પ્કાબશત કરવામાં આવ્યો હતો.

કફરીએ ઈન્સ્પેક્ટર જનરલ ઓરફસનો ઉલ્ેખ કરીને જણાવ્યું હતું કે, 6 જાન્યુઆરીની ઘટનાની સમીક્ષા માટે OIGએ ઈલેક્ટ્ોબનક કમ્યુબનકેશનના રેકોડ્ટ માટે બવનંતી કયા્ટ પછી બસક્ેટ સબવ્ટસે તે મેસેજીસ કાઢી નાખ્યા હતા.

બસક્ેટ સબવ્ટસના પ્વક્તા એન્થની ગુગલીએલ્મીએ આ એક બનવેદનમાં ઈન્સ્પેક્ટર જનરલનો આક્ષેપ ફગાવ્યો હતો.

Newspapers in English

Newspapers from United States