Garavi Gujarat USA

એિ ઇન્્ડડયા બ્્લાસ્્ટકેિના આિોપી શીખ નેતા રિપુદમનસિંહની કેનેડામાં હત્યા

-

1985માં એર ઇન્્ડડિયાના વિમાનને બોમ્બે િડિે ઉડિાિી દેિાના ત્ાસિાદી કાિતરામાં સંડિોિાયેલા શીખ નેતા શીખ નેતા રરપુદમન વસંહ મવલકની કેનેડિામાં ગુરૂિારે સિારના સમયે ગોળી મારીને હત્યા કરિામાં આિી હતી. આ ઘટનાના સાક્ીઓના કહેિા પ્રમાણે 3 િખત ગોળીબાર થયો હોિાનો અિાજ સંભળાયો હતો અને મવલકના ગળામાં પણ ગોળી િાગી હતી. પોલીસે ગોળીબારની આ ઘટના ટાગગેટ રકવલંગ હોિાની આશંકા વ્યક્ત કરી છે.

રરપુદમન વસંહ મવલકની હત્યાની સાથે જ 1985ની એર ઈન્્ડડિયા ફ્લાઈટ બ્લાસ્ટની ઘટના ફરી એક િખત ચચાચામાં આિી છે. રરપુદમન મવલક પર એર ઈન્્ડડિયાની ફ્લાઈટને હિામાં જ બોમ્બ િડિે ઉડિાિી દેિાનો આરોપ મુકાયો હતો. તે મામલે 20 િર્ચા સુધી કેસ પણ ચાલ્યો હતો અને મવલક 4 િર્ચા સુધી જેલમાં રહ્ા હતા. મવલક ઉપરાંત અ્ડય શીખ નેતાઓ અજાયબ વસંહ બાગરી, ઈ્ડદ્રજીત વસંહ રેયાતનું નામ પણ મુખ્ય 3 આરોપીઓમાં સામેલ હતું. તે ત્ણેય

પર એર ઈન્્ડડિયા ફ્લાઈટ 182, ઈમ્પેરર કવનષ્ક (બોઈંગ-747 એરક્ાફ્ટ)ને વિસ્ફોટમાં ઉડિાિી દેિાનો આરોપ લાગ્યો હતો. 23 જૂન 1985ના રોજ બનેલી તે ઘટનામાં મો્ડટ્ીયલથી રદલ્હી જઈ રહલે ી ફ્લાઈટને રસ્તામાં અને હિામાં જ બોમ્બ િડિે ઉડિાિી દેિામાં આિી હતી. તેમાં ફ્લાઈટમાં સિાર તમામ 329 લોકોના મોત થયા હતા. ઈ્ડદ્રજીત વસંહ રેયાતને આ કેસમાં દોર્ી ઠેરિિામાં આવ્યો હતો અને સજા સંભળાિિામાં આિી હતી.

તપાસ દરવમયાન જાણિા મળ્યું હતું કે, એર ઈન્્ડડિયાની ફ્લાઈટમાં કેનેડિાના િેનકુિર શહેર ખાતેથી બોમ્બ એક સૂટકેસમાં ભરીને કાગગોમાં મુકી દેિામાં આવ્યો હતો. ત્યાર બાદ આયરરશ હિાઈ ક્ેત્માં એટલાન્્ડટક મહાસાગર ઉપર 31,000 ફૂટની ઉંચાઈએ વિમાનમાં વિસ્ફોટ થયો હતો.

રરપદુ મન વસહં મવલકે આ િર્નચા ી શરૂઆતમાં ફેબ્આુ રી મવહનામાં પજાં બની ચટૂં ણી પહેલા િડિાપ્રધાન મોદીને પત્ લખીને શીખોના કલ્યાણ માટે લિે ામાં આિલે ા પગલાઓ અગં આભાર વ્યક્ત કયગો હતો.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States