Garavi Gujarat USA

અમેરર્કન સેનામાાં સૈનન્કકોની અછત, ભરતી માટે વૈનવધ્્યપૂર્્ણ પ્ર્યાસકો નનષ્્ફળ

-

માટે. બાઇડને િેબ ટેલીસ્કોપ દ્ારા લેિાયેલી પ્રથમ તસિીરો પૈકી એક જાહેર કરી જેમાાં બ્રહ્ાાંડનુાં અત્યાર સુધીનુાં સૌથી ઘેરુાં દ્રશ્ય જોિા મળે છે. નેસ્લને પણ પૂિાવાિલોકન કાયવાક્રમમાાં તસિીરને ટાાંકીને જણાવ્યુાં ક,ે આ બ્રહ્ાાંડની અત્યાર સુધીની ઊાંડી તસિીર છે. હાઈ રરઝોલ્યુશન ધરાિતી અન્ય તસિીરો 12 જુલાઈના જાહેર કરાશે અને તે નાસાની િેબસાઈટ ઉપર પણ જોઈ શકાશે.

જેમ્સ િેબ ટેલીસ્કોપ અિકાશમાાં પ્રક્ેવપત સૌથી શવતિશાળી દૂરબીન પૈકી એક છે. નાસાના નાયબ સાંચાલક પામ મેલરોયે એક વનિેદનમાાં જણાવ્યુાં કે, આ વમશનને 20 િર્વા સુધી ચલાિિા માટે પયાવાપ્ત િધારાની ઈંધણ ક્મતા છે.

અમેરરકન સેના અત્યારે સૈવનકોની અછત સામે ઝઝુમી રહી છે, બીજી તરફ નાિરરકો પાસે નોકરીના અન્ય વિકલ્પો ઉપલબ્ધ હોિાથી અને તેમાાં સારા િેતન તેમ જ લાભો મળી રહ્ા હોિાથી વમવલટરી સવિવાસ પ્રત્યેનુાં આકર્વાણ ઓછુાં છે.

સ્થાવનક આમમી ભરતી સ્ટેશનો ખાલી જોિા મળી રહ્ા છે. આમમીની તેની જરૂરીયાત સામે હજ્જારો સૈવનકોની ઘટ છે. એક સ્ટેશનના કમાન્ડર સાજવાન્ટ ફસ્ટવા ક્ાસ જેમ્સ પુવલયમને એક મોલના પારકિંિ પાસે તેમના લક્યાાંક વસદ્ધ કરિા સેલ્સમેનની જેમ કામિીરી કરિી પડે છે. તેઓ એક કારમાાંથી બહાર નીકળી રહેલી યુિાન મવહલા પાસે જઇને એક સેલ્સમેનની જેમ સ્સ્મત િેરે છે અને કહે છે કે, હુાં તમને આમમીમાાં જિા માટે મદદ કરી શકું છુાં. વમવલટરીમાાં ભરતી માટે અત્યારે કપરો સમય છે. આ િર્ષે સશસ્ત્ર દળો મોટી અછતનો અનુભિ કરી રહ્ા છે. વિયેતનામ યુદ્ધ પછીના સમયથી પ્રાથવમક કક્ાના હજ્જારો સૈવનકોની ઘટ છે. કોવિડ-19 પણ આ સમસ્યા માટે જિાબદાર મનાય છે. વમવલટરીના ફરવજયાત રસીના આદેશના કારણે પણ કેટલાક સૈવનકો તેનાથી દૂર રહે છે.

પરંતુ લાાંબાિાળાના િસ્તી વિર્યક િલણોને કારણે પણ લોકો સેનામાાં ભરતી થિાનુાં ઓછુાં પસાંદ કરે છે. 25 ટકા કરતા ઓછા અમેરરકન પુખ્ત લોકો ભરતી થિા માટે શારીરરક યોગ્યતા ધરાિે છે અને તેમનો કોઇ િુનાઇત રેકોડવા પણ નથી. વમવલટરીએ યુિાનોને ભરતી માટે આકર્વાિા માટે 50 હજાર ડોલર જેિુાં ઉંચુાં બોનસ અને 30 રદિસની તાલીમ સાથે તાત્કાવલક ભરતીમાાં 35 હજાર ડોલર રોકડા આપી રહી છે.

યુિાનોને સેનામાાં જોડિા માટે િળા પર ટેટૂ કરિા જેિા વનયમોમાાં પણ છૂટછાટો આપિામાાં આિી રહી છે. જૂન મવહનામાાં આમમીએ હાઈસ્કકૂલ રડપ્લોમા માટેની તેની જરૂરરયાત થોડા સમય માટે ઓછી કરી હતી.

દેશના સશસ્ત્ર દળોમાાં આમમી સૌથી મોટી છે, અને સૈવનકોની અછત તેને સૌથી િધુ અસર કરી રહી છે. જૂનના અાંત સુધીમાાં અાંદાજે 57,000 નિા સૈવનકોમાાંથી માત્ર 40 ટકા સૈવનકોની જ ભરતી થઇ શકી હતી.

સેનાની અન્ય શાખાઓ - નેિી અને મરરન કોપ્સવા માટે પણ સારો સમય નથી. પ્રિતિાએ જણાવ્યુાં હતુાં કે, નેિી અને મરરન કોપ્સવા નાણાકીય િર્વાના અાંત અિાઉ ભરતીના આાંકડા જાહેર નહીં કરે, પરંતુ તેમણે સ્િીકાયુું હતુાં કે, આ િર્ષે વનવચિત સાંખ્યામાાં ભરતી કરિામાાં તકલીફ પડશે. ભૂતકાળમાાં એરફોસવાને પણ યુિાનોને ભરતી કરિામાાં ખૂબ જ ઓછી તકલીફ પડી છે, તેને મધ્ય ઉનાળા સુધીમાાં ચાર હજાર લોકોની ભરતી કરિામાાં અછત ઊભી થશે.

તાજેતરના િર્ષોમાાં પેન્ટાિોનને 17થી 24 િર્વાના 76 ટકા એિા યુિાનો મળ્યા હતા, જેઓ ભરતી થિા માટે ખૂબ જ મેદસ્િીતા ધરાિતા હતા, અથિા તેમને શારીરરક તકલીફ હતી અથિા તેમનો િુનાઇત ઇવતહાસ હતો.

જાણકારો કહે છે કે, જે યુિાન િયસ્કોનો સેનામાાં કામ કરિાનુાં વિચારશે તેમાાં ઘણા િર્ષોથી સતત ઘટાડો નોંધાયો છે. મહામારી શરૂ થઇ તે અિાઉ આ વહસ્સો 13 ટકા હતો જે હિે નિ ટકા જ છે. ‘આ આાંકડા અમેરરકન એડવમવનસ્ટ્ેશન અને સૈનામાાં વિશ્વાસના ઓછા સ્તરના છે’, તેિુાં જાણકારો કહે છે.

જોકે, સ્િયાંસેિકો સાથે વિશ્વની સૌથી મોટી સેનાની જાળિણી ક્યારેય સરળ ન હતી. જોકે, 49 િર્વામાાં આ પ્રથમિાર નથી બન્યુાં કે ભરતીમાાં ઘટાડો થયો છે.

જ્યારે દેશમાાં સામાન્ય નાિરરકોને રોજિારી મોટા પ્રમાણમાાં ઉપલબ્ધ હોય છે ત્યારે, વમવલટરી બે યુવતિ અજમાિીને સ્પધાવા કરિાનો પ્રયાસ કરે છે, એક બોનસ પર હસ્તાક્ર કરિા, િધુ સારા પિાર અને અન્ય પ્રલોભનો સાથે ભરતી કરિી, અને યોગ્યતા ન ધરાિતા લોકોની ભરતી કરિા માટે વનયમો હળિા બનાિિા જેિા પિલા લેિામાાં આિી રહ્ા છે. સેનાએ પણ કદ ઘટાડિાનો પ્રયાસ કયષો છે. સવક્રય-ડ્ુટી સવિવાસ સભ્યોની સાંખ્યા 1980ના દસકામાાં જેટલી હતી તેના કરતાાં હિે અડધી છે અને તેમાાં ઘટાડો થતો રહેિાનો અાંદાજ છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States