Garavi Gujarat USA

Đાºસ અને સ્પેનિાં …રિી f…થી kંˆા તાપિાનને કાર‘ે િોતિાં પ‘ ¡ધારો

-

્યુરોપમાં પડી રિેલી અસાધારણ કાળઝાળ ગરમીને કારણે જંગલોમાં આગ પ્રસરી છે. રક્વવારે ફ્ાંસ અને સ્પેનમાં તીવ્ર ગરમીના કારણે જંગલોમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફા્યરફાઇટસજાને સંઘર્જા કરવો પડ્ો િતો. મેક્રિડમાં વધી રિેલા મૃત્્યુ માટે સત્ાક્ધશો આ ગરમીને જવાબદાર ઠેરવી રહ્ા છે. સાઉથ ઇસ્ટ ફ્ાન્દસના બોડડે્કસ શિેરની દક્ષિણે છ દદવસથી પાઈનના જંગલોનો નાશ કરનારી બે ક્વકરાળ આગને કારણે અંદાજે 14 િર્ર લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી િતી, જ્્યાં ઘણા લોકો કેમ્પસાઈટ પર વેકેશન માણવાનું આ્યોજન કરી રહ્ા િતા. સ્પેનમાં સેનાની મદદથી ફા્યરફાઇટસડે દેશભરમાં ફેલા્યેલા જંગલોમાં લાગેલી 30થી વધુ આગને કાબૂમાં લેવા માટે ્યુદ્ધના ધોરણે પ્ર્યાસ ક્યયો છે. સ્પેનના નેશનલ ડીફેન્દસ ડીપાટજામેન્દટે જણાવ્્યું િતું કે, તેના મોટાભાગના અસ્નિશામક ક્વમાનોને આ કામગીરીમાં કામે લગાડા્યા છે. ઘણા ક્વસ્તારો પથરાળ અને ઉંચા ડુંગરાળ િોવાથી ત્્યાં કામગીરીમાં મુશ્કેલી પડી રિી છે. આઇબેદર્યામાં દુષ્કાળની પદરસ્સ્થક્તમાં જંગલની આગથી સંકટ ક્વકટ બન્દ્યું છે. ગત અઠવાદડ્યે આક્ફ્કાથી ગરમ િવાના ફકૂંકાવાને કારણે વીજળી અને અકસ્માતની ઘટનાઓ બની િતી. પોટુજાગલમાં ગત શુક્રવારે એક અસ્નિશામક ક્વમાન દુઘજાટનાગ્રસ્ત થતાં પાઇલટનું મૃત્્યુ થ્યું િતું. આ ક્વસ્તારોમાં અસાધારણ ગરમી પડી રિી િોવાથી મૃત્્યુ વધી રહ્ા છે. આથી ્યુરોક્પ્યન ્યુક્ન્યન ક્ાઇમેટ ચેન્દજ મુદ્ે ક્વશેર્ ધ્્યાન આપી રહ્યં છે.

સ્પેનમાં ઉનાળાના બીર્ િીટવેવથી તાપમાન 40 દડગ્રી સેસ્્સસ્યસથી વધુ નોંધાઇ રહ્યં છે, જે ઘણા ક્વસ્તારોમાં 43

દડગ્રી સેસ્્સસ્યસ સુધી પિોંચી ગ્યંુ છે. ગરમી સંબંક્ધત મૃત્્યુની નોંધ રાખનારસ્પેનની કાલયોસ ઇસ્ન્દસ્ટટ્ૂટના જણાવ્્યા પ્રમાણે 10થી 15 જુલાઈ દરક્મ્યાન ઊંચા તાપમાનને કારણે 360 મૃત્્યુ થ્યા િતા. તેની સરખામણીએ તેની અગાઉના છ દદવસમાં ગરમીના કારણે 27 મૃત્્યુ થ્યા િતા. સ્પેનના પાટનગરમાં એક સફાઇ કામદારનું ગરમીના કારણે મૃત્્યુ થતાં આવા કામદારોને સાંજે કામ કરવાનો ક્વક્સપ આપવામાં આવ્્યો િતો.

ફ્ાન્દસમાં, એટલાસ્ન્દટક દકનારના નજીક લા ટેસ્ટે-દ-બુચમાં આગને કારણે દસ િર્ર લોકોને અકાજાચોન દદર્યા દકનારે આવેલો ર્ણીતો રીસોટજા છોડીને જવાની ફરજ પડી છે.

બોડડે્કસ દ્રાષિના બગીચાઓની દક્ષિણે લેસ્ન્દડરાસ શિેરની નજીક બીજીવાર આગ લાગવાથી સત્ાક્ધશોને તાજેતરમાં અંદાજે 4,100 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. સત્ાક્ધશોએ જણાવ્્યું િતું કે બે દકલોમીટરના પટમાં સફેદ રેતી નાખીને આગને કાબૂમાં લાવવામાં આવી િતી. જોકે, આગની બે ઘટનામાં એકંદરે 10,300 (25,400) િે્કટરથી વધુ જમીન બળીને ખાખ થઇ ગઈ િતી.

રીજનલ ફા્યર ઓદફસર એદરક ફ્લોન્દસને રક્વવારે સ્થાક્નક રેદડ્યો ફ્ાંસ-બ્લૂ પર જણાવ્્યું િતું કે, િવામાન આપણા માટે અનુકકૂળ ન િોવાથી આપણે ખૂબ જ ધ્્યાન રાખવું પડશે.

આ ક્વસ્તારમાં તાપમાન 40 દડગ્રી સેસ્્સસ્યસ સુધી રિેવાની આગાિી છે.

ગૃિ પ્રધાન ફનાજાન્દડો ગ્રાન્દડ-માલાજાસ્કાએ ર્િેરાત કરી િતી કે, નજીકના પ્રદેશોમાં લાગેલી આગને ઠારવા માટેના પ્ર્યાસોમાં સંકલનનું કામ સં્યુક્ત રીતે કરવામાં આવશે. મોરોક્ો અને કેક્લફોક્નજા્યાની જેમ િંગેરી, ક્રોએક્શ્યા અને ગ્રીક ટાપુના જંગલોમાં પણ આવી આગથી ફા્યરફાઇટસજાને સંઘર્જા કરવા પડ્ો િતો. આવા ગરમ તાપમાનની અસર નોથજા ક્રિટન સુધી પિોંચી િતી. વેધર એજન્દસીએ સોમવારે અને મંગળવારે વધુ ગરમીની પ્રથમ ‘રેડ વોક્નજાગ’ ઇસ્્યુ કરી િતી. સાઉથ ઇંગ્લેન્દડમાં તાપમાન પ્રથમવાર 40 દડગ્રી સુધી પિોંચવાની સંભાવના િતી. પોટુજાગલના નોધજાન શિેર- ક્પન્દિાઓમાં બુધવારે 47 દડગ્રી તાપમાન નોંધા્યું િતું.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States