Garavi Gujarat USA

ભાજપે ઉમેદવારીમાં બાજી મારી

-

ચાલુ સપ્ાહે ભારતના રાષ્ટ્રપતતની ચૂંટણી થઈ. આગામી સોમવારે સત્ાવાર જાહેરાત થઈ જશે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુમુમુ જ રાષ્ટ્રપતત બનશે એ નક્ી વાત છે. ભાજપે આદદવાસી ઉમેદવાર મૂકીને માસ્ટર સ્ટ્ોક માર્યો છે. તવપક્ષના ર્શવંત તસંહાનું કોઈ વજૂદ નથી. ભૂતપૂવમુ સનદી અતિકારી અને ભાજપ તથા ટીએમસીમાં રહી ચૂકેલા તસંહા કોઈ અગમ્ર્ કારણસર ભાજપથી નારાજ થઈ ગર્ા. એમનો પુત્ર જર્ંત તસંહા હજી ભાજપ સાંસદ છે. તેઓ તપતાને મત આપી શકશે નહીં. આદદવાસીઓને આકર્મુવા મુમુમુને મેદાનમાં ઉતાર્ામુ એવી દલીલ તવપક્ષ દ્ારા કરવામાં આવે છે. હકીકતમાં આઝાદીના 75 વર્મુ પછી એક આદદવાસી અને તે પણ મતહલા આપણને રાષ્ટ્રપતત તરીકે મળશે એ ખરેખર આવકારદાર્ક બાબત છે પણ જેમને વાંક જોવો છે એ આવી વાતો કરતા રહે છે. અગાઉ એક મતહલા રાષ્ટ્રપતત બન્ર્ા હતા પણ એ પછાત વગમુના નહોતા. શીખ, મુસ્સ્લમ, અન્ર્ પછાત વગમુના ઉમેદવાર દેશના પ્રથમ નાગદરક બની ચૂક્ર્ા છે પણ આદદવાસીઓને આવી તક મળી નહોતી. દુતનર્ાભરમાં આદદવાસીઓના હક માટે લડત ચાલે છે. પણ તેમને અતિકાર કોઈ આપતું નથી. દરેક દેશમાં મૂળભૂતરીતે જમીન માતલક આદદવાસીઓ જ હોર્ છે છતાં તેમની પાસે કોઈ દસ્તાવેજ હોતા નથી. હવે િીરે િીરે આ દદશામાં કામ શરૂ થર્ું છે. રાષ્ટ્રપતત તરીકે ભારતમાં આદદવાસી અને એ પણ એક મતહલા આરુઢ થશે એટલે સ્વભાતવકરીતે જ આદદવાસીઓના અતિકારમાં પ્રગતત થશે. 2014માં મોદી શાસનની શરૂઆત પછી સરૌ પ્રથમવાર એક પછાત વગમુના પ્રતતતનતિ તરીકે રામનાથ કોતવન્દને તક અપાઈ હતી. હવે આદદવાસીને તક અપાઈ છે.

કોોંગ્ેસે જૂના જોગી ગેહલોતને મેદાનમાં ઉતાર્ાયા

ગુજરાત તવિાનસભાની ચૂંટણી ચાલુ વર્મુના અંતે ર્ોજાવાની છે. તમામ રાજકીર્ પક્ષ આ માટે પ્રર્ત્નશીલ છે. એક તબક્ે આમ આદમી પાટટીએ પણ બહુ જોર લગાવ્ર્ું હતું પરંતુ હમણાં તે સુર્ુપ્ હોર્ એમ લાગે છે. નવું પ્રદેશ માળખું રચ્ર્ું પરંતુ કઈ રીતે આગળ વિવું જોઈએ એ અંગે સ્પષ્ટતા નથી. કેજરીવાલ દર મતહને ગુજરાત આવે તો છે પણ એમની મહેનત રંગ લાવે છે કે કેમ એ જોવુ રહ્યં. ભાજપ તો ક્ર્ારની તૈર્ારી કરી રહ્યં છે. કોંગ્ેસ રહી રહીને જાગી છે. રાજસ્થાનના મુખ્ર્ પ્રિાન અશોક ગેહલોતને ફરી ગુજરાતનું સુકાન સોંપવામા આવ્ર્ું છે. તેઓ અગાઉ પ્રભારી રહી ચૂક્ર્ા છે. હાલના પ્રભારી રઘુ શમામુ પર કોંગ્ેસની નેતાગીરીને હજી તેમના પર ભરોસો હોર્ તેમ લાગતું નથી. રઘુ શમામુ સામે તવરોિ પણ છે. એવું ના થાર્ કે ઝાઝા રસોઈર્ા રસોઈ ના બગાડે.

હર ઘર તતરંગા ઝુંબેશ

કેન્દ્ીર્ ગૃહ અને સહકાર મંત્રી અતમત શાહે આઝાદી કા અમૃત મહોત્સવ અંતગમુત 'હર ઘર તતરંગા' ઝુંબેશ શરૂ કરી. આ પ્રસંગે કેન્દ્ીર્ ગૃહમંત્રીએ કહ્યં કે આઝાદીનો અમૃત મહોત્સવ દેશના દરેક નાગદરક માટે ગવમુની વાત છે. આઝાદીના 75 વર્મુમાં આપણા દેશે માત્ર લોકશાહીના મૂતળર્ા જ ઊંડા નથી કર્ામુ, પરંતુ તવકાસના દરેક પાસાઓના સંદભમુમાં આજે આપણે તવશ્વમાં ર્ોગ્ર્ સ્થાને ઉભા છીએ. દેશના પ્રિાનમંત્રી નરન્ે દ્ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવને નવી રીતે ઉજવવાનો સંકલ્પ કર્યો છે અને તેના ત્રણ ઉદ્ેશ્ર્ો છે. સરૌપ્રથમ, દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્ર્ોછાવર કરનારા તવખ્ર્ાત અને અનામી શહીદો તવશે દેશની ર્ુવા પેઢીને તેમના અને તેમના બતલદાન તવશે માતહતગાર કરીને દેશભતતિનું તનમામુણ કરવું.

બીજું, 75 વર્મુમાં આપણે ઘણી તસતધિઓ હાંસલ કરી છે અને ઘણા ક્ષેત્રોમાં ભારત આજે તવશ્વમાં ટોચના સ્થાને છે, આ વર્મુ તે તસતધિઓને ગરૌરવ આપવાનું વર્મુ છે. ત્રીજું, આ દરઝોલ્ર્ુશનનું વર્મુ છે. દેશના પ્રિાનમંત્રીએ સ્વતંત્રતાના અમૃત ઉત્સવથી લઈને સ્વતંત્રતાની શતાબ્દી સુિીના 25 વર્મુના સમર્ગાળાને અમૃત કાલ તરીકે ઉજવવાનું આહ્ાન કર્ુું છે. દેશના દરેક ક્ષેત્રમાં આઝાદીની શતાબ્દીના અમૃતકાળમાં આપણે ક્ર્ાં ઊભા રહીશંુ, આ 25 વર્મુ સંકલ્પનો સમર્ છે. અતમત શાહે કહ્યં કે 'હર ઘર તતરંગા' એ દેશના દરેક નાગદરકના હૃદર્ અને દદમાગમાં દેશભતતિની ભાવનાને ઉચ્ચ સ્તરે લઈ જવાનો કાર્મુક્રમ છે. દેશના 20 કરોડથી વિુ ઘરો, એટલે કે 100 કરોડથી વિુ લોકો, ત્રણ દદવસમાં તેમના ઘરે તત્રરંગો ફરકાવશે અને ફરીથી તત્રરંગા દ્ારા ભારત માતાની સેવામાં પોતાને સમતપમુત કરશે. આ કાર્મુક્રમ તવશ્વનો પહેલો એવો કાર્મુક્રમ હશે કે જ્ર્ાં આવી ઝુંબેશ હાથ િરવામાં આવી હોર્!

Newspapers in English

Newspapers from United States