Garavi Gujarat USA

ભારત મવહ્લા હોકી વર્ડમા કપમાં 9મા ક્રમે, જાપાનને 3-1થી હરાવ્યું

-

નવનીત કોરના બે ગોલથી ભારતીય મવહલા હોકી ્ટીમે ગયા સપ્ાહે જાપાનને 3-1થી હરાવ્ય્યું હત્યું. FIH મવહલા વવવિ કપમાં જો કે, ભારતન્યું વનરાશાજનક નવમ્યું સ્થાન રહ્યં હત્યું. નવનીતે 30મી અને 45મી વમવન્ટે તથા ડીપ ગ્રેસ ઇકકાએ 38મી વમવન્ટે ગોલ કયાદિ હતા. જાપાન તરફથી એકમાત્ ગોલ ય્યુ અસાઈએ 20મી વમવન્ટે કયયો હતો. પ્રથમ ક્ા્ટદિરની શરૂઆતની પાં્ચ વમવન્ટમાં બંને ્ટીમોની આરિમક રમત છતાં કોઈ ્ટીમ ગોલ કરી શકી નહોતી. ભારતે બીજા ક્ા્ટદિરમાં સારી શરૂઆત કરી હતી અને બે

વમવન્ટમાં બે તકો મળવા છતાં ગોલ કરી શકી નહોતી. જાપાને 20મી વમવન્ટે પેનર્્ટી કોનદિરમાં અસાઈના ગોલના આધારે લીડ મેળવી હતી. ભારત મા્ટે હાફ ્ટાઈમ પહેલા નવનીતે ગોલ કરી બરોબરી કરી હતી.

બીજા હાફમાં ભારતે ખૂબ જ આરિમક શરૂઆત કયાદિ છતાં છઠ્ા પેનર્્ટી કોનદિરથી ગોલની તક ફરી એકવાર તક ગ્યુમાવી હતી. એ પછી ઇક્ાએ અન્ય પેનર્્ટી કોનદિર કન્વ્ટદિ કરી ભારતને લીડ અપાવી હતી. ત્ીજા ક્ા્ટદિરમાં નવનીતે પણ બીજો ગોલ કયયો હતો.

ઈન્્ટરનેશનલ વરિકે્ટ કાઉસ્ન્સલે આખરે ્ટંકશાળ પાડતી ્ટી-20 લીગ સ્પધાદિઓન્યું વ્ચદિસ્વ સ્સ્વકારી લેતાં ઠરાવ્ય્યું છે કે, ભારતમાં આઈપીએ, ઓસ્ટ્વે લયાની ધી વબગ બશે લીગ અને ઈંગ્લન્ે ડની ધી હન્ડ્ેડ સ્પધાદિઓ મા્ટે આઈસીસીના વરિકે્ટ કેલેન્ડરમાં સત્ાવાર રીતે વવન્ડો અપાશે, અથાદિત આ ત્ણે સ્પધાદિઓ રમાતી હોય ત્યારે આઈસીસીની એફ્ટીપી (ફય્યુ્ચસદિ ્ટ્યુસદિ પ્રોગ્રામ) મ્યુજબની કોઈ શ્ણે ીન્યું આયોજન કરાશે નહીં. આઈપીએલના આયોજન મા્ટે મા્ચદિના અંત, સમગ્ર એવપ્રલ અને મે તેમજ જ્યુન મવહનાના કે્ટલાક કર્વસો, એમ કુલ 75 કર્વસની વવન્ડો ફાળવવામાં આવી છે.

પાકકસ્તાન વરિકે્ટ બોડદિ (PCB)એ આ બાબત વવરોધ કયયો હતો, પણ ICCએ તે વવરોધની અવગણના કરી છે. ભારતની ઈસ્ન્ડયન પ્રીવમયર લીગ (IPL) વવવિની સૌથી મો્ટી, સવાદિવધક લોકવપ્રય વરિકે્ટ લીગ છે. તાજેતરમાં જ તેના બ્ૉડકાસ્્ટ રાઈટ્સ રૂવપયા 48.3 હજાર કરોડમાં વે્ચાયા હતા.

ICCએ 2023થી 2027 સધ્યુ ીના સમય ગાળા મા્ટે ઈન્્ટરનશે નલ કવિપષિી વસરીઝ તથા ્ટનૂ ામદિ ન્ે ્ટના ફ્ય્ચૂ ર ્ટસૂ પ્રોગ્રામ (FTP)તયૈ ાર કરી લીધો છે. વરિકે્ટ વબે સાઈ્ટ ESPN વરિકઈન્ફોના અહેવાલ પ્રમાણે IPLને ફ્ય્ચૂ ર ્ટરૂ પ્રોગ્રામના કેલન્ે ડરમાં ર્ર વષગે અઢી મવહનાની વવન્ડો ફાળવાઈ છે.

IPL ઉપરાંત ઈંગ્લેન્ડમાં 'ધ હંડ્ેડ' અને ઓસ્ટ્ેવલયામાં 'વબગ બેશ વલગ'ન્યું આયોજન થાય છે. આ સમયે બન્ે ્ટીમ આંતરરાષ્ટીય વરિકે્ટ રમશે નહીં. જોકે, અન્ય ્ટીમો વરિકે્ટ રમતી રહેશે, આંતરરાષ્ટીય વરિકે્ટ સંપૂણદિપણે અ્ટકશે નહીં. IPLના કર્વસોમાં જો કે, આંતરરાષ્ટીય વરિકે્ટ લગભગ અ્ટકી જશે.

Newspapers in English

Newspapers from United States