Garavi Gujarat USA

્યયુરોપના િે્ટલાિ દેશોમાં ભીષણ ગરમીના િારણે જંગલમાં આગની ઘ્ટનાઓ

-

યુર્રોપના કેટલાક દેશ્રોમાં ગત સપ્ાહે તાપમાન 45 રડગ્ીથી પણ િધી જતા લ્રોક્રોએ ભીર્ણ ગરમીન્રો સામન્રો કરિ્રો પડ્્રો હત્રો અને અનેક જંગલ્રોમાં આગની ઘટનાઓ બની હતી. પ્રોટુ્ણગલ અને િેસ્ટન્ણ સ્પેનમાં 20થી િધુ મ્રોટી આગ ઠારિા હજ્જાર્રો ફાયર ફાઇટસષે સંઘર્્ણ કરિ્રો પડ્્રો હત્રો. આ આગને કારણે ગામડાઓમાં દહેશત ફેલાઇ હતી તથા અનેક પ્રિાસીઓની રજાઓમાં મિક્ેપ ઊભ્રો થય્રો હત્રો. ફ્ાંસ અને સાઉથિેસ્ટના જંગલમાં આગની ઘટનાઓમાં સેંકડ્રો ફાયરફાઇટસ્ણ અને છ િ્રોટર બ્રોમ્બર એરરિાફટ જોતરાયા હતા. મધ્ય પ્રોટુ્ણગલમાં આગને કારણે ધૂમાડ્રો ફેલાતા િાદળ્રો કાળા થઇ ગયા હતા. સ્થામનક લ્રોક્રોએ િધારે મદદની જરૂર હ્રોિાનું જણાવ્યું હતું. મધ્ય પ્રોટુ્ણગલના લીરીયા મજલ્ામાં ત્રણ હજારથી િધુ હેક્ટરથી િધુ જંગલ મિસ્તાર બળીને ખાખ થઇ ગય્રો હત્રો, સત્ાિાળાઓએ મ્રોટા મ્રોટરિે બંધ કરી દીધા હતા. પ્રોટુ્ણગલન્રો સૌથી મહત્તિન્રો મલસ્બનથી પ્રોટયોન્રો હાઇિે પણ આગને કારણે બંધ કરિ્રો પડ્્રો હત્રો. એકલા લીરરયામાં જ ત્રણ આગ ઠારિા માટે 900 જેટલા ફાયરફાઇટસ્ણ મ્રોકલિા પડ્ા હતા. સમગ્ પ્રોટુ્ણગલમાં 2841 ફાઇટસ્ણ ને 860 િાહન્રો સ્થળ પર હતા. પ્રિાસીઓમાં લ્રોકમપ્રય પ્રોટુ્ણગલના સધન્ણ એલગ્ેિ

મિસ્તારના ફાર્રો શહેર અને મવિન્ટા ડ્રો લાગ્રો લક્ઝરી રીસ્રોટ્ણમાં પણ આગ પ્રસરી હતી. ગત બુધિારે લૌસા શહેરમાં 46.3 રડગ્ી તાપમાન નોંધાયું હતું, જે 2003ના સૌથી િધુ ગરમીના રેક્રોડ્ણથી માત્ર એક રડગ્ી ઓછું હતું. આ ઉપરાંત અપૂરતી િન વ્યિસ્થા અને ભીર્ણ ગરમીને કારણે જંગલ્રોમાં આગ પ્રસરી હ્રોિાનું જણાિિામાં આવ્યું હતું. મસમિલ પ્ર્રોટેક્શન ઓથ્રોરરટીના જણાવ્યા પ્રમાણે પ્રોટુ્ણગલમાં આગ લાગિાનું શરુ થયું છે ત્યારથી ઓછામાં ઓછા 135 લ્રોક્રોને નાની-મ્રોટી ઇજાઓ થઇ છે અને અંદાજે 800 લ્રોક્રોને તેમના ઘરમાંથી બહાર કાઢિામાં આવ્યા છે. િર્ડ્ણ મીટીરીય્રોલ્રોજીકલ ઓગષેનાઇઝેશને ગત સપ્ાહે ચેતિણી આપી હતી કે, યુર્રોપના મ્રોટાભાગના મિસ્તાર્રોમાં ભીર્ણ ગરમી ફેલાઇ રહી છે અને તીવ્ર બની રહી છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States