Garavi Gujarat USA

પ્રસસદ્ધ અસિનેત્રી કાજલ અગ્રવાલ સ્વાસ્્થ્્ય અને સુંદરતા કેવરી રરીતે જાળવે છે?

-

અભિનેતા અજય દેવગણની સુપરહીટ ફિલ્્મ ભસંઘ્મની હીરોઇન કાજલ અગ્રવાલ બોલીવુડ અને સાઉથ ઇન્્ડડયાની ફિલ્્મો્માં પણ

પ્રભસદ્ધ છે. કાજલ

અગ્રવાલ ્માત્ર

તેના અભિનય

્માટે જ નહીં

પરંતુ તેની

સુંદરતા ્માટે

પણ જાણીતી

છે. સોભિયલ

્મીફડયા

પર તેની ્મોટી િેન િોલોઇંગ છે. આ ફદવસો્માં કાજલ ખૂબ જ સારી રીતે ્મધરહુડ પીફરયડને એ્ડજોય કરી રહી છે, િેિનની બાબત્માં પણ કાજલ કોઇથી ક્મ નથી. પ્રેગન્ડસી દરભ્મયાન પણ કાજલ પરિેક્ટ ્મેટરભનટી િેિન ગોલ સેટ કરતી જોવા ્મળી હતી. આ ભસવાય કાજલની સુંદરતા અને તેના ચહેરાની ચ્મક પણ નજરે પડે છે. કાજલ તેના િરીરનું બહુ જ ધ્યાન રાખે છે. ચાલો આપણે તેનો ફિટનેસ િંડા જાણવાની કોભિિ કરીએ સનસ્સ્રિન

કાજલ ક્યાયં પણ બહાર જતા પહેલા સનન્ક્રિન લગાવવાનું િલૂ તી નથી. તને ી ત્વચાની સિં ાળ ભનયભ્મતતાનો એક ્મહત્વપણૂ િાગ છે. આ ભસવાય કાજલને ફ્રુટ બઝે ્મોઇશ્ચરાઇઝર લગાવવાનું પસદં છે. તાજાફળો

કાજલને ભવટા્મીન ‘સી’થી િરપૂર િળ ખાવાનું પસંદ છે. કાજલને નારંગી અને ભસઝનલ ફ્રુટ પસંદ છે. તે ્માને છે કે ભવટા્મીન ‘સી’ ધરાવતા િળો અને િાકિાજી િરીરને ક્વક્થ રાખે છે અને ત્વચા ્માટે િાયદાકારક છે. હંમેશા ડાઇડ્ેટેડ રહે છે

વાત કરીએ સેભલભરિટીના ન્ક્કન કેરની તો આ સૌથી સરળ અને જરૂરી નુસખો છે. દરેક વ્યભતિને ફદવસિર જરૂફરયાત પૂરતું પાણી પીવાની સલાહ અપાય છે. કાજલ આખા ફદવસ્માં 8થી 10 ગ્લાસ પાણી પીવે છે અને હુંિાળું પાણી પીવાનું પસંદ કરે છે. આ ભસવાય તેને નાફરયેળ પાણી, લીંબુ પાણી અને ગ્રીન ટી પીવાનું પસંદ છે. હેલ્્ધરી ડા્યટ

કાજલની ફિટનસે અને સદું રતાનું રહક્ય છે એક વાટકી સલાડ, તે દરરોજ જ્મતા પહેલા એક બાઉલ્માં કાકડી, ગાજર, પનીર અને ચીઝ ભ્મક્સ કરીને ખાય છે. આનાથી તે ્માત્ર ક્વક્થ રહે છે પરંતુ તને ાથી ચહેરાની ચ્મક પણ વધે છે. આ ભસવાય કાજલ ઓઇલી િૂડથી દરૂ રહે છે અને ઘરે બનલે િોજન જ પસદં કરે છે. વક્ક આઉટ

કાજલ સખત એક્સરસાઇઝ રૂફટન િોલો કરે છે. તેની ફદનચયા્ણ્માં યોગ અને ન્ક્વભ્મંગ બન્ેનો સ્માવેિ થાય છે. આ ્માત્ર તેઁણીને ફિટ રાખે છે એટલું જ નહીં, પરંતુ તે ત્વચાની સ્મક્યાઓને દૂર રાખવા્માં પણ ્મદદ કરે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States