Garavi Gujarat USA

સોપારીનું ધાર્ર્્મક ર્હત્્વ

- મો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

સોપારી ( Betel nut ) ઊંચાઈ ધરાવતું વૃક્ છે જે ઊંચાઈમાં લગભગ નાશળયેર જેટલું ઊંચું અને તેનાથી પાતળું હોય છે તેનું ફળ ગોળ, ચીકણું અને કઠોર સ્વરૂપ હોય છે જ્યારે ફળ કાચું હોય ત્યારે રંગ લીલાિ પડતો અને પાકે ત્યારે લાલાિ કે પીળાિ જેવું હોય છે, સોપારીના વૃક્ પર પુષ્પ ઠંડી ઋતુમાં અને તેના ફળ વસંત ઋતુમાં થાય છે,

સામાન્યરીતે સોપારી બે પ્કારની હોય છે એક લાલાિ પડતી જે ગોળ હોય છે અને બીજી સફેિ જે ઉભી ગોળાકાર હોય છે અને આ સફેિ સોપારી પૂજા માટે શવિેર્ ઉપયોગી હોય છે.

સોપારીનું ધાશમ્ણક મહત્વ ઉપરાંત મુખવાસ હેતુ અને આયુવવેિમાં પણ ઉપયોગ લોકો દ્ારા કરવામાં આવે છે

શવદ્ાનો સોપારી પર ઘણી ઉપયોગી વાત કતા્ણ જોવા મળે છે, સોપારીમાં પૃથ્વી તત્વ અને જળ તત્વનો સમન્વય હોવાનું

માનવામાં આવે છ,ે જને ા કારણે તે િેવ અને િેવી ઉપરાંત અન્ય પૂજનીય ને આકશર્્ણત કરે છે તેવું માનવામાં આવે છે, કોઈપણ પૂજા, અનુસ્થાન કરતી વખતે સોપારીનો ઉપયોગ કરવા પાછળની માન્યતા એ કે તેમાં િરેક િેવી િેવતાઓનો વાસ હોય છે જ્યારે કોઈવાર પૂજા વખતે પ્શતમા ઉપલબ્ધ ન હોય તો પંદડત મંત્ ઉચ્ારણ કરીને સોપારીમાં િેવ િેવી કે અન્યનું આહવાન કરી પૂજા સંપન્ન કરાવે છે કેમ કે સોપારીને પ્ત્યેક્ િેવિેવીના સ્થાન તરીકે પણ માનવામાં આવે છે, એટલે જ પૂજા કયા્ણ બાિ સોપારીને જળમાં શવસજ્ણન અથવા નજીકના મંદિરમાં અપ્ણણ કરવામાં આવે છે જેથી તેનો વપરાિ અન્ય કોઈ રીતે ના થાય.

શવદ્ાનો દ્ારા પણ સોપારી ને

લોક કલ્યાણ હેતુ ઉપયોગ કરવામાં આવતો હોય છે...

કોઈ ઘર કે વ્યવસાય સ્થળને નકારાત્મક ઉજા્ણથી બચાવવા એક સોપારીને કાળા કપડામાં કાળા િોરા વડે બાંધી દ્ારના બહાર બાજુના ખૂણા માં બાંધવામાં આવે છે,

કોઈક વાર જોવા મળે છે કે કોઈ ઉમર લાયક કન્યાના લગ્ન ન થતા હોય તો તેના જન્મ નક્ત્ના દિવસે એક સોપારીની ૨૧ વાર પ્િશક્ણા ફરી તેને જળમાં શવસજ્ણન કે મંદિરમાં અપ્ણણ કરવામાં આવે છે.

વાસ્તુિોર્ શનવારણ હેતુ પણ એક સોપારીને મંત્ોચ્ાર દ્ારા પૂજા કરી ઘરમાં પૂજસ્થાન પાસે રાખવાથી પણ કેટલાક િોર્ િૂર થાય છે,

ઘણા વખતથી કોઈ કાય્ણ અંગેની ઈચ્છા રહતી હોય તો તે પુરી થવા માટે યોગ્ય મુહૂત્તમાં એક સોપારી અને પશવત્ જળને તાંબાના લોટમાં રાખી તમારા પૂજા રૂમની િશક્ણ દિિામાં રાખી િરરોજ પ્ાથના કરાય અને કાય્ણ પૂણ્ણ થાય ત્યારે તે જળ અને સોપારીને શવસજ્ણન કે મંદિર માં જઈ શવસજ્ણન કરવમાં આવે છે.

શતજોરીમાં પણ પૂજા કરેલ સોપારીને પીળા કે લાલ વસ્ત્માં રાખવાથી લાભ થાય છે.

આમ સોપારી શવશવધ રીતે લોક કલ્યાણ માં ખૂબ ઉપયોગી આવે છે અને તેના શવશવધ લાભ અંગે શવદ્ાનો પાસેથી પણ ઘણું માગ્ણિિ્ણન મળતું હોય છે.

 ?? ??
 ?? ??
 ?? ?? જ્્યયોતિષાચા્ય્ય ડયો. હેમીલ પી. લાઠી્યા
જ્્યયોતિષાચા્ય્ય ડયો. હેમીલ પી. લાઠી્યા

Newspapers in English

Newspapers from United States