Garavi Gujarat USA

તર્માર્ જીવરો ર્માટે જીવવું જોઇએ

- પરર્ પૂજ્ય સ્વમાર્ી ચિદમાનંદ સરસ્વતી (ર્ુચનજી)

-

જેમ જેમ વ્્યવક્તનો આધ્્યાન્ત્મક રસ ઊંડો જતો જા્ય છે અને તે ભગિાનની પ્રાપ્ીની ન્સ્ર્વતની નજીક જા્ય છે, તેમ તેમ વ્્યવક્તને દરેક િસ્તુમાં ભગિાનના દશથાન ર્ા્ય છે. મંટદરમાં ભગિાન મા્ટે આપર્ે જે કાળજી, પ્રેમ, બવલદાન અને ભવક્તની લાગર્ી અનુભિીએ છીએ, તે આપર્ા હૃદ્યમાં દરેક સજથાન મા્ટે ખીલે છે. દરેક વિધિા, દરેક અનાર્, દરેક ઘરવિહોર્ા રક્તવપતિિાળા લોકો, દરેક ભ્ટકતા લોકો, કુપોવષત પ્રાર્ી, જમીનજંગલની જમીનનો ્ટુકડો, દરેક પ્રદૂવષત નદી - આ તમામ આપર્ા મંટદરમાં વશિ અર્િા કૃષ્ર્ અર્િા દુગાથાની આરસની મૂવતથાની જેમ ટકંમતી બની જા્ય છે. આપર્ને દુવન્યાની દુ:ખદ પટરન્સ્ર્વતના વનરાકરર્ મા્ટે શક્્ય તે્ટલું કરિા મા્ટે આપર્ા હૃદ્યમાંર્ી જાર્ે સાદ સંભળા્ય છે.

ઘર્ા લોકો વિચારે છે કે આધ્્યાન્ત્મક જીિનનો અર્થા એ છે કે, વ્્યવક્ત પિથાતો પર ધ્્યાન ધરે અને પછી પોતાનામાં કા્યમ મા્ટે શાંવતર્ી રહે છે. જોકે, તે ઉંડી આધ્્યાન્ત્મકતા સાચી નર્ી, તે આત્મજ્ાનનો મમથા નર્ી.

ભગિાન બુધિને જુઓ - તેમર્ે િનમાં જઈને ધ્્યાન ધરિા મા્ટે જગતની મોહમા્યા છોડી દીધી હતી. પરંતુ એકિાર તેમર્ે બોવધ વૃક્ષ નીચે જ્ાન પ્રાપ્ ક્યુું,

પછી તે િનમાં ન રહ્ા, તેમર્ે પોતાના જ્ાનમાં આનદંદ મળેળવ્્યો. તઓે તે જ્ાનનો સંદંદેશેશ ફેલેલાિિા, પ્રકાશ ફેલેલાિિા, કરુર્ા ફેલેલાિિા, જરૂટર્યાતમદંંદોની સેિેિા કરિા મા્ટેે સંસંસારમાંં પરત આવ્્યા. તમેેમર્ેે બોધ પ્રાપ્ ક્યયો હતો અનેે એકિાર પ્રબુધિુધિ ન્સ્ર્વત મેળે વ્્યા પછી,

તેમેમર્ેે તમામમાંં પરમાત્મા

જોિાની શવક્ત મેળે િી

હતી અનેે આ રીતેે

તેમેમર્ેે પોતાનુંું જીિન

તમામ લોકોમાંં પ્રકાશ,

સમજર્ અનેે કરુર્ા

ફેલેલાિિા મા્ટેે સમવપથાતથાત

ક્યુુુંું હતું.ું.

રામકષ્ૃષ્ૃષ્ર્ પરમહંંસ

પર્ ઈવતહાસના સૌર્ી

મહાન સંતંતો પૈકૈ ીના

એક છે.ે. તેઓેઓ

િેશ્ેશ્્યાનેે િંદંદન

કરીનેે તેેમનેે

દેિેિી માતા

તરીકેે પૂજૂજતા

હતા. તેઓેઓ

ઘાસમાં સઈૂઈૂ

જઇનેે સાપ અને સસલા સાર્ે િાતો પર્ કરતા હતા. તેમર્ે મંટદરમાં મા કાલીની છબીમાં

જ્ટે્ટલી પવિત્રતા જોઇ હતી ત્ટે્ટલી જ તેમેમર્ેે િશ્ેેશ્્યાઓમાંં પર્ સ્પષ્ટરૂપેે જોઇ હતી!

ભગિદ્ ગીતામાંં, ભગિાન કષ્ૃષ્ૃ ર્ કહેે છેે કે,ે 'હુંું સ્િ્યંં છુંું, સિથાથા જીિોના હૃદ્યમાંં વબરાજમાન, સિથાથા જીિોનો આરંભંભ, મધ્્ય અનેે અંંત પર્ હુંું જ છુંું.’

જ્્યારેે આપર્ેે આધ્્યાન્ત્મક માગગેગે પ્ર્યાર્ કરીએ છીએ ત્્યારેે આપર્ેે પવિત્ર દૃન્ષ્ટ

અનેે જાગૃવત કેળેળિિા મા્ટેે આપર્ી જાતનેે સમવપથાથાત કરિી જોઈએ, જેેનાર્ી આપર્ેે બધામાંં પવિત્રતા જોઈ શકીએ. એકિાર આપર્ેે દરેકેક જીિનેે પવિત્ર આત્મા તરીકેે જોઈ લઈએ,

પછી આપર્ ેે

એિા કોઈની સાર્ે ચાલી શકતા નર્ી જે તેમની મદદ ક્યાથા િગરના પીટડત છે.

આપર્ે મંટદરમાં આરતીની અિગર્ના કરીએ અર્િા કૃષ્ર્ ભગિાનને પ્રસાદ અપથાર્ કરિાનું ભૂલી જઇએ, તો જેિી લાગર્ી ર્ા્ય તેમ આપર્ે આપર્ા સાર્ીઓની પીડા ઘ્ટાડિા મા્ટે શ્ેષ્ઠ પ્ર્યાસો ક્યાથા િગર રાત્રે આરામ કરી શકતા નર્ી. આપર્ે બીમાર, ભૂખે મરતા પ્રાર્ીઓને રસ્તા પર રઝળતા જોઈ શકતા નર્ી અર્િા આપર્ી પવિત્ર નદીઓમાં ઝેરી કચરો કે કેવમકલ્સ ફેંકતા જોઈ શકતા નર્ી, આપર્ે કોઈને ફ્ટૂ પાર્ પર વશિવલંગને ફેંકતા જોઇ તે સહન કરી શકીએ છીએ ખરા?

આધ્્યાન્ત્મક માગથા સાચો હો્ય તો તેમાં તમામ લોકોની સેિા કરિાની, તમામને મદદ કરિાની, બધાને આપિા અને બધા મા્ટે જીિિાની અતૃપ્ ઇચ્છામાં પટરર્મે છે. તેનો મતલબ એ નર્ી કે વ્્યવક્ત પોતાનું વ્્યવક્તગત ધ્્યાન અર્િા જપ ભૂલી જા્ય છે. તેની સારી િાત એ છે કે તે બંને હાર્માં પહોંચે છે. આપર્ી પ્રાર્થાનામાં એક સુંદર પંવક્ત છે, જે કહે છે, ‘મુખ મેં હો રામનામ, રામ સેિા હાર્ મેં...આપર્ા હોઠ તેમના નામનો જપ કરતા રહે છે, અને આપર્ા હાર્ તેમનું કા્યથા કરતા રહે છે.’

 ?? ??

Newspapers in English

Newspapers from United States