Garavi Gujarat USA

મીઠું-ટેબલ સોલ્ટટઃ સચં ળની આરોગ્્યપ્દ વિવિષ્ટતા

-

વાનગીને સ્વાદિષ્ટ બનાવવા માટે અનાજ, કઠોળ, શાક જેવા મુખ્્ય ઘટકની સાથે તેલ, ઘી, બટર જેવા તૈલી પિાથથો સાથે વાનગીને આકર્્ષક રંગ અને સોડમ ાપતા મરચું, હળિર, જીરૂ, ધાણા જેવા મસાલા વાપરવામાં આવે છે. રોચક સુગંધધત પિાથથો તજ, તમાલપત્ર, લ ધ વં ગ , એલચી, જા વં ત્ર ી , બાદિ્યાણીનાં ફુલ પણ વપરાતાં હો્ય છે. અહીં જણાવ્્યા તેમાંના એકબે અથવા કેટલાંક પિાથથો મુખ્્ય ઘટક સાથે વપરા્ય છે, પરંતુ મીઠાઈ ધસવા્યની કોઈ પણ વાનગી હો્ય, તે િરેકમાં મીઠુ -નમકની ખારાશ ઉમેરવામાં ન આવે તો વાનગી ખાવાલા્યક નહીં લાગે. આમ, મીઠું-નમક એ રસોઈમાં વપરાતું સ્વાિ વધારતું મહત્તવનું ઘટક છે.

રસોઈમાં આવશ્્યક ખાટો, ખારો, તીખો, કડવો, તરુ ો તથા ગળ્્યો િરેક રસ પોતાની આગવી ધવધશષ્ટતા ધરાવે છે. મીઠું તને ાં ખારાશનાં ગણુ માટે વપરા્ય છે.

આ્યુવવેિમાં કુિરતી રીતે મળી આવતા, ભોજનમાં ખારાશનો ગુણ લાવનારા ધવધવધ ‘લવણ’ ધવશે જણાવા્યું છે. ધસંધવ - ધસંધાલૂણ (રોક સોલ્ટ), સાંભરલૂણ, સામુદ્રલુણ (િદર્યાઈ લૂણ), ધબડલૂણ તથા સોવચ્ષલલૂણ (સંચળ).

રોજબરોજની રસોઈમાં વપરાતું મીઠું મોટાભાગે િદર્યામાંથી અથવા ડીપશાઈટ માઈધનંગ- જમીનમાં ખનીજની માફક રહેલાં મીઠાને ખોિીને મેળવવામાં આવે છે. િદર્યાના પટમાં અથવા મીઠાના તળાવ તરીકે ઓળખાતા પ્રિેશમાં સૂ્ય્ષપ્રકાશથી પાણીનું બાષ્પીભવન થઈ ગ્યા બાિ, જમીન પર મીઠાની જાડી પરત જામેલી રહ છે. તેનું શુધધિકરણ કરી અને બનાવવામાં આવે છે.

આધધુ નક સમ્યમાં મીઠાના ગાગં ડાનો ઉપ્યોગ ઘટતો જા્ય છે. કિુ રતી રીતે મળે વ્્યા બાિ, શધુ ધિકરણ પ્રધરિ્યા બાિ મીઠામાં ભજે જામીન જા્ય તે માટે તમે ાં મગ્ે ધે શ્યમ કાબથોનટે કેલ્લ્શ્યમ ધસધલકેટ, કેલ્લ્શ્યમ ફોસ્ફેટ, કલ્ે લ્શ્યમ કાબથોનટે જવે ા ક્ાર ભળે વવામાં આવે છે. આ ઉપરાતં થાઈરોઈડ ગ્ધં થ માટે આવશ્ક્ય આ્યોડીનની આવશ્્યક માત્ર રોજબરોજના મીઠાના વપરાશથી મળી રહે તે માટે મીઠામાં આ્યોદડન ઉમરે ી ‘આ્યોડાઈઝડ સોલ્ટ’ બનાવવામાં આવે છે.

આમ આપણે રોજબરોજ ‘ટેબલ સોલ્ટ’ તરીકે વાપરીએ છીએ તે મીઠું કુિરતમાંથી મેળવવામાં આવેલ રોગ સોલ્ટ અથવા બ્ાઈન (િદર્યાથી પાણી) માં અન્્ય રસા્યણો મેળવી બનાવવામાં આવે છે.

સંચળની વિવિષ્ટતા

સંચળને કાલા નમક, ધહમાલ્યન બ્લેક સોલ્ટ પણ કહે છે. સંચળ કુિરતમાંથી મળે છે ત્્યારે તેનાં ગાંગડા સહેજ કાળાશ પડતા હોવાથી તેને બ્લેક સોલ્ટ, કાલા નમક કહે છે. સાિા મીઠાની

માફક સંચળનાં રાસા્યધણક સંઘટનમાં સોદડ્યમ કલોરાઈડ તો હો્ય છે જ, તે ઉપરાંત ખૂબ જ ઓછી માત્રામાં રહેલાં અન્્ય ખનીજાેને કારણે સંચળમાં ધવધશષ્ટ ગંધ, થોડી ખટાશ અને કાળો રંગ હો્ય છે. સંચળનાં રાસા્યધણક સંઘટનમાં સોદડ્યમ કલોરાઈડ ઉપરાંત સોદડ્યમ સલ્ફેટ, મેગ્ેધશ્યા, ફેરસસલ્ફેટને કારણે થોડી માત્રામાં લોહ-આ્ય્ષન, ફેદરક ઓકસાઈડ રહેલાં છે.

સામાન્્ય મીઠા કરતાં સંચળની લાક્ષવિકતા

સંચળમાં સોદડ્યમ કલોરાઈડ ઉપરાંત પોટેધશ્યમ, કેલ્લ્શ્યમ, મેગ્ેધશ્યમની માત્રા વધુ છે. આ ઉપરાંત સંચળમાં થોડીમાતરામાં લોહતત્વ પણ છે. તથા સોદડ્યમનું પ્રમાણ સામાન્્ય મીઠા કરતં ઓછું હો્ય છે. તેમાં સલ્ફર પણ છે.

આ બધી ધવશેર્તાઓને પદરણામે સંચળનાં આરોગ્્યપ્રિ ગુણો અને ઉપ્યોગો જાણીએ.

અપચો-ભૂખ ન લાગિી સંચળ પાચકાલ્ગ્ વધારે છે જેથી

પાચનમાં મિિ કરતાં ડા્યજેલ્સ્ટવ જ્્યૂસ અને એન્ઝા્યમ્સની માત્રા વધે છે.

પાચન સુધારવા માટે સૂંઠ, મરી અને પીપરને સરખા ભાગમાં લઈ બનાવેટ ધત્રકટુ ચૂણ્ષ સાથે સંચળ ભેળવીને લેવાથી ફા્યિો થા્ય છે. ધત્રકટુ ચૂણ્ષથી ચોથા ભાગે સંચળ ભેળવેલું ચૂણ્ષ ૩ ગ્ામ જેટલું જમ્્યા બાિ પાણી સાથે લેવાથી ફા્યિો થશે.

પલ્ે ્ટટક અલ્સર, હા્યપર એધસદડટી જવે ા ધપત્તના િિથોમાં આ ચણૂ નકુ સાન કરશ.ે હા્યપર પેપ્્ટટક એવસડિટી, અલ્સર ધપત્તના રોગથી થતો અપચો મટાડવા માટે સંચળનાં પાવડરને ધાણાના પાવડર અને વદર્યાળીનાં પાવડર સાથે સરખા પ્રમાણમાં ભેળવી, જમ્્યા બાિ ૩ ગ્ામ પાણી સાથે લેવો. આફરો, ઓિકાર ખૂબ આિિા, ગેસ વા્યુની ધવકૃધતથી થતી તકલીફમાં

૧ નાની ચમચી આશરે ર ગ્ામ જેટલું સંચળનું ચૂણ્ષ ૧ નાની ચમચી ગા્યના ઘીમાં ભેળવી જમવાના પહેલા કોધળ્યામાં ભાત સાથે ભેળવી ખાવાથી ફા્યિો થશે. આવા રોગીઓએ જમતી વખતે પાણી ન પીવું. જમ્્યા પછી ફ્રીઝનું પાણી પીવું નહીં.

ગેસની પીડા તથા પેટ ફૂલી જતું હો્ય, તેઓ પાતળી-તાજી મોળી છાશમાં ૧ નાની ચમચી સંચળ ઉમેરી જમ્્યા પછી પીવે તો ફા્યિો થા્ય છે.

હાઈબ્લિપ્ેિરનાં રોગીઓ સંચળ િાપરી િકે?

સંચળમાં પણ સોદડ્યમ કલોરાઈડ રહેલું છે. તેથી જ રીતે સામાન્્ય મીઠું ખાવાથી બ્લડપ્રશે ર પર અસર થા્ય, તેવી જ અસર સંચળનાં ઉપ્યોગથી પણ થા્ય છે. પરંતુ સોદડ્યમ કલોરાઈડની માત્રા થોડી ઓછી છે. તે ઉપરાંત સંચળમાં પોટેધશ્યમ, મેગ્ેધશ્યમ રહેલાં છે. જે હૃિ્યનાં કા્ય્ષમાં મિિરૂપ થા્ય છે. આથી ખૂબ જ પ્રમાણસર માત્રામાં સંચળનો ઉપ્યોગ સામાન્્ય મીઠાને બિલે કરી શકા્ય. તથા જે તે માત્રા સ્વ્યંના બ્લડપ્રેશર પર કેવી અસર કરે છે, તે મટે બી.પી. મપાવીને જાણવું જરૂરી બને છે. એવનવમ્યા માટે સંચળ

ધહમોગ્લોબીનનું પ્રમાણ ઓછું હો્ય, અશધતિ રહેતી હો્ય તેવા દકસ્સામાં લીલા શાકભાજીના સૂપ, લીંબુના શરબત જેવા પીણામાં થોડી માત્રામાં સંચળ ઉમેરી પીવાથી લોહતત્વ સુપાચ્્ય રૂપે મળે છે. આ્ય્ષન લેવાથી ઝાડા થઈ જતા હો્ય તેવા િિદીઓ સંચળનો ઉપ્યોગ કરે તો ફા્યિો થા્ય છે.

અનુભવ સિદ્ધ ઃ સેવ, ગાંદઠ્યા, વેફર, ફરસી પુરી જેવા પચવામાં ભારે ફરસાણની બનાવટમાં મીઠું થોડું ઓછું નાખવું. ફરસાણ તળ્્યા બાિ ઉપરથી સંચળનું ચૂણ્ષ ભભરાવવાથી સ્વાિ-સોડમ સારી આવશે. ફરસાણ પચવામાં ભારે નહીં પડે.

આપને હેલ્‍થ, આ્યુિવેદ સંબંવિત કોઈ પ્શ્ન હો્ય તો િો. ્યુિા અય્્યરને \XYDL\HU#KRWPDLO FRP પર પૂછી િકો છો.

 ?? ??
 ?? ?? િો. ્યુિા અય્્યર આ્યુિવેડદક ડફવિવિ્યન
િો. ્યુિા અય્્યર આ્યુિવેડદક ડફવિવિ્યન

Newspapers in English

Newspapers from United States