Garavi Gujarat USA

રાત્ે ્સમય્સર ઊંઘવું આ ્સાત કારણો્સર જરૂરી

-

એ્સસટર યશુ નવશસટ્થ ીની સિં ોધન ટીમના અહેવાલ પ્રમાણે 10થી 11 વાગ્યાની વચ્ે સમયસર સઇૂ જનારાઓને હૃદય સબં શં ધત રોગો થવાનું જોખમ મોડે સધુ ા જાગનારાઓ કરતાં ઓછું રહે છે. મધ્યરાશત્ર કે તે પછીના સમય સધુ ી જાગનારાઓને કાદડય્થ ોવાસ્કયલુ ર તકલીફનું પ્રમાણ 25 ટકા વધારે રહેતું હોય છે. એ્સસટરના શસશનયર લક્ચે રર ડો. ડશે વડ પ્લાનના જણાવ્યા પ્રમાણે મધ્યરાશત્ર કે તે પછી ઊઘં નારાઓને સવારના પ્રકાિની અનભુ શૂ ત ઘટતી હોય છે. સવારના પ્રકાિથી જ આપણી બોડી સાઇકલ રીસટે થતી હોય છે.

સ્લીપસ્ટેિન ખાતે ઊઘં શવજ્ાનના વડા ડો. નીલ સ્ટેન્લીના જણાવ્યાનસુ ાર વહેલા કે સમયસર ઊઘં વાનું અગાઉ સામાન્ય હતું પરંતુ 24X7 ટીવી અને િોશપગં ની બદલાયલે ી જીવનિલૈ ીના કારણે અગાઉની સમયસરની ઉંઘની િલૈ ી હવે ઓછી સ્વીકાય્થ બની છે. સ્ટેન્લીના કહેવા પ્રમાણે એક જ સમયે શનયશમત ઉંઘવાની જીવનિલૈ ી તમને સ્વસ્થ રાખે છે.

તમારી સારી તદં રુ સ્તી માટે સમયસર ઊઘં વું જરૂરી હોવાનું જણાવતા સાત કારણો આ પ્રમાણે છે.

ડો. પ્લાન અને તમે ની ટીમે કાડં ા ઉપર પહેરી િકાય તવે ા એ્સસસ્લરો મીટરની મદદથી સાત દદવસ સધુ ી જે તે પ્રયોગપાત્રો શવષને ી માશહતી પાચં વષ્થ એકત્ર કરી હતી. હૃદય બધં પડી જવ,ું સ્ટ્ોક, રિોશનક ઇસ્ચશે મક હાટ્થ ડીસી્ઝ કે ટ્ાન્ન્્ઝયન્ટ ઇસ્ચશે મક એટેક શવષને ંુ નવું શનદાન કરતાં 3172 પ્રયોગપાત્રોને કાદડય્થ ોવાસ્કયલુ ર તકલીફ જણાઇ હતી. જમે ાથં ી મોટા ભાગના મધ્યરાશત્ર કે મોડે સધુ ી જાગનારાઓ હતા. જે લોકો 10થી 11 વાગ્યા સધુ ીમાં ઊઘં ી જતા હતા તમે ને કાદડય્થ ોવાસ્કયલુ ર જોખમ સૌથી ઓછું હત.ું એદર્ઝોના યશુ નવશસટ્થ ીના સિં ોધકોએ િોધ્યું હતું કે મોડે સધુ ી જાગનારાઓના િરીરની સામાન્યવત્ ઉંઘની ઢબ ‘સોશિયલ જટે લગે ’ નોંતરી િકે છે. દરેક શવકએન્ડ વખતે આવો શનયશમત એક કલાકનો સોશિયલ જટે લગે હૃદયરોગનું જોખમ 20 ટકા વધારે છે.

સમસયસર ઊઘં વાથી શચતં ા, ઉદાસીનતા કે માનશસક હતાિાનું જોખમ ઘટતું હોવાનું 84 લાખ લોકો ઉપરના સિં ોધન દ્ારા જણાવ્યું હત.ું સમયસર ઊઘં વા અને સવારે એક કલાક વહેલા ઉઠવાથી ઉદાસીનતા કે હતાિાનું જોખમ 23 ટકા તથા નકારાત્મક શવચારો ઘટી િકે છે. શિયાળાના ઠંડા અને વહેલા અધં ારાના વાતાવરણમાં સમયસર કે વહેલા ઊઘં વાની આદત પડી િકે તમે સ્ટેન્લીએ જણાવ્યું હત.ું

સમયસર ઉંઘવાથી લોહીના ઉંચા દબાણનું જોખમ પણ ઘટી િકે છે. યકુ યશુ નવશસટ્થ ી અને એદર્ઝોના યશુ નવશસટ્થ ીના સિં ોધનો પ્રમાણે ઊઘં વાના સમયમાં દસ-પદં ર શમશનટનો શવક્ષપે તથા એકાદી રાશત્ર મોડે સધુ ી જાગવાથી પણ આપણા લોહીના પ્રમાણમાં વધારો થઇ િકે છે. વયસ્કો અશનયશમત ઊઘં લતે ા હોય તમે ને ડાયાશબટીસ, બ્લડપ્રિે રની તકલીફ વધી િકે છે.

સમયસર ઊઘં વાથી માનશસક અસ્વસ્થતા સધુ રી િકે છે. બશમગિં હામ અને સરે યશુ નવશસટ્થ ીના સિં ોધકોએ

મધ્યરાશત્રએ અઢી વાગ્યાની આસપાસ ઊઘં નારાઓ બથે ી ત્રણ કલાક વહેલા ઊઘં વાનું ત્રણ સપ્ાહ સધુ ી અનસુ રવા જણાવ્યા બાદ કરેલા તારણમાં મોટા ભાગના પ્રયોગપાત્રોએ તમે ની માનશસક અને િારીદરક ક્ષમતા ચરમસીમાએ વધીને તમે નું કામકાજ શ્ષ્ઠે તમની કક્ષામાં પહોંચ્યાનું જણાવ્યું હત.ું

સમયસર ઊઘં વાથી વજન અને ચરબીમાં પણ ઘટાડો અસરકારક રીતે થઇ િકે છે. મોડે સધુ ી જાગવાથી ઓછી પડતી ઊઘં મદે ન્સ્વતા વધારે છે. ઓહાયો યશુ નવશસટ્થ ીના પ્રોફેસર શરિસ્ટોફર ટેયલરે 20,000 લોકો ઉપર કરલે ા અભ્યાસમાં જણાયું હતું કે મોડે સધુ ી જાગનારાઓ સ્્સે સ શમઠાઇ કે સોફટડ્રીંક લતે ા હોવાથી તમે ના િરીરમાં વધારાની કેલરે ી જમા થતી હોય છે. આવી કેલરે ીની જમાવટ મોડા ઉઠવાના બદલે વહેલા ઉઠવાથી અને સવારના નાસ્તાથી 24 કલાકમાં 15 ગ્ામ વધારે ચરબી ઓગળી િકે.

સમયસર ઊઘં વા માટે ઘણા હાથવગા ઉપાયો પણ ઉપયોગી નીવડતા હોય છે. ઊઘં તા પહેલા હફંુ ાળા પાણીથી સ્ાન, બડે રૂમની બારીઓ ખલ્ુ ી રાખવી, વાતાવરણનું તાપમાન 15થી 17 દડગ્ી સન્ે ટીગ્ડે જટે લું ઘટે ત્યારે િરીરનું તાપમાન પણ ઘટવાથી સારી ઊઘં આવી િકે છે.

બડે રૂમમાં બહારથી આવતો પ્રકાિ કે ફોનના વાદળી પ્રકાિથી ઊઘં ઘટાડતા હોમમોન મલે ાટોશનનમાં ઘટાડો થતો હોય છે. આવી ન્સ્થશત ટાળી આખં ોના પોપચા કોઇ આડિથી ઢાળવાથી ઉઘં સારી આવી િકે છે.

ધ્યાન અને યોગ પણ હૃદયના ધબકારા ધીમા પાડી િકે છે. આ ઉપરાતં શ્ાસોચ્છવાસ પણ મદં પડયો હોઇ કાદટસ્થ ોલ હોમમોન (હતાિા વધારતા હોમમોન)નું પ્રમાણ ઘટાડી િકે છે. આમ સમયસરની ઉંઘ માટેના જરૂરી આવા કારણો જાણી સમયસર સધુ ારાત્મક પગલાથં ી આપણે આપણું સ્વાસ્્થ્ય સધુ ારી િકીએ છીએ.

 ?? ??

Newspapers in English

Newspapers from United States