Garavi Gujarat USA

દ્ૌપદી મુમુ્ત ભયારતનયા નવયા રયાષ્ટ્રપ્રમુખપદે આરૂઢ

-

ભારતના રાષ્ટ્રપતતની ચૂંટણીમાં ગયા સપ્ાહે મંગળવારે વોટટંગ થયું હતું અને ગુરૂવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અપેક્ા મુજબ સત્ાધારી એનડીએના ઉમેદવાર સુશ્ી દ્રૌપદી મુમુમુ 64.03 ટકા મત સાથે ભારતના 15મા રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમના હરીફ, યુપીએના ઉમેદવાર અને ભૂતપૂવમુ નાણાં પ્રધાન યશવંત તસંહાએ મત ગણતરીના ત્ીજા રાઉન્ડના અંતે પોતાનો પરાજય સ્્વવકારી લીધો હતો અને સુશ્ી મુમુમુને અતભનંદન આપ્યા હતા. મુમુમુએ સોમવારે (25 જુલાઈ) ભારતના રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લીધા હતા.

ભારતના શાસક નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના ઉમેદવાર દ્રૌપદી મુમુમુએ રાષ્ટ્રપ્રમુખપદની ચૂંિણીમાં ભવ્ય વવજય મેળવીને દેશના પ્રથમ આટદવાસી મવિલા રાષ્ટ્રપ્રમુખ બનવાનો ઈવતિાસ રચ્યો છે. એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુમુમુએ ૧૫મા રાષ્ટ્રપ્રમુખની ચૂંિણીમાં યશવંત વસંિાને િરાવીને ખૂબ જ મોિા અંતરથી વવજય મેળવ્યો છે. દ્રૌપદી મુમુમુએ ૬૪ િકાથી વધુ મત મેળવીને ઈવતિાસ રચ્યો છે. ટરિવનિંગ ઓટિસર પી.સી. મોદીએ સાંસદો અને ધારાસભ્યોના કુલ ૬,૭૬,૮૦૩ મતો સાથે મુમુમુને વવજેતા જાિેર કયામુ િતા. યશવંત વસંિાને ૩,૮૦,૧૭૭ મત મળ્યા િતા. મુમુમુ િવે ૨૫મી જુલાઈએ રાષ્ટ્રપ્રમુખ રામનાથ કોવવંદના ઉત્તરાવધકારી તરીકરે ૧૫મા રાષ્ટ્રપ્રમુખ તરીકરે શપથ ગ્રિણ કરશે. રાષ્ટ્રપ્રમુખની ચૂંિણીમાં મુમુમુએ ત્ીજા તબક્ામાં કુલ મતોમાંથી ૫૩ િકા મત મેળવ્યા ત્યારે જ તેમનો વવજય વનવચિત થઈ ગયો િતો. તે સમયે ૧૦ રાજ્યોમાં મત ગણતરી ચાલુ િતી.

દ્રૌપદી મુમુમુ આટદવાસી સમાજમાંથી આવે છે ત્યારે રાષ્ટ્રપ્રમુખપદે ચૂંિાવાની સાથે મુમુમુએ અનેક રેકોડમુ બનાવ્યા છે. સ્વતંત્તા પછી જન્મેલા ૬૪ વર્ષીય દ્રૌપદી મુમુમુ દેશના િોચના પદે પિોંચનાર સરૌપ્રથમ નેતા છે. વધુમાં મુમુમુ દેશના સરૌથી યુવાન રાષ્ટ્રપ્રમુખ છે. આંધ્ર પ્રદેશમાંથી બધા જ ધારાસભ્યોએ મુમુમુને જ્યારે કરેરળના બધા જ ધારાસભ્યોએ યશવંત વસંિાને મત આપ્યા િતા. વવદાય લઈ રિેલા રાષ્ટ્રપ્રમુખ રામનાથ કોવવંદ અને વડાપ્રધાન નરેન્દ્ મોદીએ દ્રૌપદી મુમુમુને અવભનંદન પાઠવ્યા િતા.

આ વસવાય વવરોધ પક્ષના રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવાર યશવંત વસંિા, રાિુલ ગાંધી, સોવનયા ગાંધી, અરવવંદ કરેજરીવાલ સવિત વવપક્ષના બધા જ નેતાઓએ મુમુમુને વવજય માિે અવભનંદન પાઠવ્યા િતા. તેમના વવજય સાથે આખા દેશમાં ઊજવણી કરાઈ િતી.

દ્રૌપદી મુમુમુના વવજયની જાિેરાત થતાં વડાપ્રધાન મોદી ભાજપના અધ્યક્ષ જેપી નડ્ા સાથે તેમને અવભનંદન આપવા તેમના ઘરે ગયા િતા. પીએમ મોદીએ ટ્ીિ કરીને લખ્યું કરે, ભારતે ઈવતિાસ રચી દીધો છે. ૧૩૦ કરોડ ભારતીય વસતી આઝાદીનો અમૃત મિોત્સવ ઊજવી રિી છે તેવા સમયે પૂવષીય ભારતના એક અંતટરયાળ વવસ્તારમાં એક આટદવાસી સમાજમાં જન્મેલી ભારતની પુત્ી રાષ્ટ્રપ્રમુખપદે ચૂંિાઈ આવ્યાં છે. આ વસવધિ બદલ શ્ીમવત દ્રૌપદી મુમુમુને અવભનંદન.

યશવતં વસિં ાએ મમુ નમુુ અવભનદં ન આપતા કહ્યં િતું કરે, િું રાષ્ટ્રપ્રમખુ ની ચિૂં ણી ૨૦૨૨માં દ્રૌપદી મમુ નમુુ વવજય માિે અવભનદં ન પાઠવું છ.ું દેશને આશા છે કરે ગણતત્ં ના ૧૫મા રાષ્ટ્રપ્રમખુ તરીકરે તઓે કોઈપણ ભય અથવા પક્ષપાત વવના બધં ારણના સરં ક્ષક તરીકરે કામ કરશ.ે રાજનાથ વસિં કહ્યં દ્રૌપદી મમુ મુુ ગામ, ગરીબ, વવં ચતોના લોકકલ્યાણ માિે સવક્ય રહ્ાં છે. આ ભારતીય લોકતત્ં ની તાકત છે કરે તઓે આજે તમે નાં વચ્થે ી નીકળીને સવવોચ્ બધં ારણીય પદ સધુ ી પિોંચ્યા છે.

દ્રૌપદી મમુ નમુુ ા પતૃૈ ક ગામ ઓટડશાના મયરુ ભજં વજલ્ાના રાયરંગપરુ ના મિલુ ડીિામાં લોકોએ ઢોલ, નગારાની ધનૂ પર પારંપટરક વશે ભર્ૂ ામાં નાચ-ગાન કરી તમે ના વવજયની ઊજવણી કરી િતી. દેશના ૧૫મા રાષ્ટ્રપ્રમખુ માિે ૧૮મી જલુ ાઈએ યોજાયલે ી ચિૂં ણીમાં મતદાર યાદીમાં સામલે ૪,૭૯૬ સાસં દો અને ધારાસભ્યોમાથં ી ૯૯ િકાએ મતદાન કયિંુ િત.ું અનકે રાજ્યોમાં વવપક્ષના ધારાસભ્યોએ પક્ષની લાઈનથી અલગ મમુ નમુુ ી તરિણરે માં મતદાન કયિંુ િતું જ્યારે પાચં સાસં દોના મત ગરે લાયક ઠયામુ િતા. આ ચિૂં ણીમાં આઠ સાસં દો ગરે િાજર રહ્ા િતા. રાષ્ટ્રપ્રમખુ ચિૂં ણી પિેલાં જ અનકે પ્રાદેવશક પક્ષોના સમથનમુ ના પગલે દ્રૌપદી મુમુમુનો વવજય વનવચિત મનાતો િતો.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States