Garavi Gujarat USA

ભથારતનથાં નવથા રથાષ્ટ્રપ્રમુખ તરરીકે દ્રૌપદરી મુમુમુ

-

ગત ્સપ્ાહે ભારતનાં નવા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી ્યોજાઇ ગઇ. ભારતમાં રાષ્ટ્રપ્રમુખ અથવા તો પ્રેક્્સડેન્ટનો હોદ્ો અમેરરર્ા ર્ે રક્શ્યાના પ્રેક્્સડેન્ટથી અલગ પ્રર્ારનો છે. ભારતના રાષ્ટ્રપ્રમુખનો હોદ્ો ક્રિટનનાં રાણી જેવો છે. ્સરર્ાર ચલાવવાનું ર્ામ વડાપ્રધાન ર્રે છે. આ વખતે ભાજપની આગેવાની હેઠળના શા્સર્ ગઠબંધન નેશનલ ડેમોક્ેટીર્ એલા્યન્્સ (એનડીએ)ના ઉમેદવાર દ્ૌપદી મુમુકા ભારે બહુમતીથી ક્વજ્યી બન્્યાં છે. આ રીતે, ભારતના 15મા રાષ્ટ્રપ્રમુખ દ્ૌપદી મુમકાની ક્વશેષતા એ છે ર્ે તેઓ દેશના બીજી મક્હલા અને પ્રથમ આરદવા્સી રાષ્ટ્રપ્રમુખ બન્્યાં છે. એર્ાદ-બે અપવાદોને બાદ ર્રીએ તો ભારતના રાષ્ટ્રપ્રમુખપદે હંમેશા ક્વક્શષ્ટ વ્્યક્તિ ક્બરાજતી રહી છે. ડો. રાજેન્દ્ પ્ર્સાદ અને ્સવકાપલ્ી રાધાર્ૃર્ણનથી માંડીને અબ્દુલ ર્લામ ્સક્હતના મહાનુભાવોએ રાષ્ટ્રપ્રમુખપદ શોભાવ્્યું છે, એમણે ર્ોઇ ને ર્ોઇ રીતે પોતાની અમીટ છાપ લોર્ોના હૃદ્યમાં મુર્ી છે.

આમ તો ભારતનુ રાષ્ટ્રપ્રમુખપદ ક્રિટનનાં રાણીની જેમ બંધારણી્ય છે. તેમની પા્સે વડાપ્રધાન જેવી ્સત્તા નથી. ્સરર્ાર ચલાવવાનું ર્ામ, ક્નણકા્યો લેવાનું ર્ામ વડાપ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ર્રે છે. તેમ છતાં્ય ભારતમાં ર્ેટલાર્ રાષ્ટ્રપ્રમુખ એવા આવ્્યા ર્ે જેમણે લોર્ોના હૃદ્યમાં અનેરું સ્થાન જમાવ્્યું છે. તેમણે ્સરર્ારને અને દેશને ્સીધી ર્ે આડર્તરી રીતે ્સુંદર માગકાદશકાન આપ્્યું છે. આ તેમના વ્્યક્તિત્વનો પ્રભાવ પણ હતો, ર્ેટલાર્ રાષ્ટ્રપ્રમુખઓના ર્ા્યકાર્ાળમાં ક્વવાદ પણ ્સજાકા્યો હતો. તેનાથી રાષ્ટ્રપ્રમુખપદની ગરરમાને જાંખપ પણ લાગી હતી. ર્ેટલાર્ રાષ્ટ્રપ્રમુખો એવા આવ્્યા ર્ે જેમણે પોતાના ર્ા્યકાર્ાળમાં પદની મ્યાકાદાઓ અને બંધારણી્ય ્સીમાઓની અંદર રહીને પોતાની જવાબદારીઓ ક્નભાવી.

ભારતના રાષ્ટ્રપ્રમુખની ્સત્તાઓ મ્યાકારદત હોવા છતાં તેનું એર્ ર્ામ ્સરર્ાર પર ક્વવેર્નો અંર્ુશ લગાવવાનું છે. આ વાત ર્રીએ છીએ ત્્યારે ્સહજ રીતે દ્સમા રાષ્ટ્રપ્રમુખ ર્ે. આર. નારા્યણ ્યાદ આવે. ર્ે. આર. નારા્યણ એર્ ઉત્તમ રાષ્ટ્રક્ત ્સાક્બત થ્યા હતા. તેમણે તત્ર્ાલીન ્સરર્ાર પર ગરરમાપૂણકા રીતે અંર્ુશ મુર્વાનું ર્ામ ર્્યુું હતું. તેમના પછી આવેલા 11મા રાષ્ટ્રપ્રમુખ એપીજે અબ્દુલ ર્લામે પોતાની ક્વદ્વત્તા અને ્સાદાઇથી લોર્ોના મન મોહી લીધા હતા. બાળર્ો અને ક્વદ્ાથથીઓ માટે તેઓ એર્ મોટા પ્રેરણાસ્ોત બની રહ્યા હતા.

હવે નવા રાષ્ટ્રપ્રમખુ દ્ૌપદી મમુ કાુ એર્ મક્હલા હોવા ઉપરાતં આરદવા્સી છે. રાષ્ટ્રપ્રમખુ જવે ા ્સવવોચ્ચ બધં ારણી્ય હોદ્ા પર પ્રથમવાર જ એર્ આરદવા્સી મહાનભુ ાવ આવ્્યા છે. ભારતના રાજર્ારણમાં અને દેશમાં હાલ જે ્સમ્ય ચાલી રહ્યો છે તમે ાં નવા રાષ્ટ્રપ્રમખુ પા્સે લોર્ોને ઘણી અપક્ે ાઓ અને આશાઓ રહેશ.ે

આજે દેશની રાજર્ી્ય સ્સ્થક્ત અલગ છે. ભારતની ્સુપ્રીમ ર્ોટકાના વડા ન્્યા્યાધીશે તાજેતરમાં ર્હ્યં હતું તેમ રાજર્ી્ય ક્વરોધ હવે દુશ્મનાવટમાં તબદીલ થઇ રહ્યો છે. સ્વસ્થ લોર્શાહી માટે આ હાક્નર્ારર્ છે. ક્વપક્ અને શા્સર્ પક્ વચ્ચેના મતભેદો હદ વટાવી ગ્યા છે. બંને એર્બીજા ્સામે અગાઉ ક્્યારે્ય ન થ્યા હો્ય એવા આક્ેપો ર્રી રહ્યા છે. બંને એર્બીજાને દેશના ક્હતશત્રુ હોવાનો આક્ેપ ર્રી રહ્યા છે. આમાં ્સામાન્્ય માણ્સ ગૂંચવાઇ જા્ય છે અને ગેરમાગગે પણ દોરા્ય છે.

આવા ્સમ્યે દ્ૌપદી મુમુકાએ રાષ્ટ્રપ્રમુખપદનો હોદ્ો ગ્રહણ ર્્યવો છે. આનંદની વાત એ છે ર્ે દ્ૌપદી મુમુકાને શા્સર્ ગઠબંધન ક્્સવા્યના પક્ોના ્સભ્્યોએ પણ મત આપ્્યો હતો. આમ તેમને વ્્યાપર્ સ્વીર્ૃક્ત મળી હોવાનું ર્હી શર્ા્ય.

ઘણાં રાજ્્યોમાં ક્ો્સવોરટંગ થ્યું હતું. એ પણ શ્ીમતી મુમુકાની તરફેણમાં થ્યું તે વાત નોંધપાત્ર છે. ક્વપક્ો માટે ભલે આ વાત ્સારી ન હો્ય પણ દેશના ટોચના હોદ્ા માટે બહુમક્ત ્સભ્્યોની આવી લાગણી આવર્ા્યકા તો છે જ. આમાં દ્ૌપદી મુમુકાની ્સંઘષકા ર્રીને આગળ આવેલી એર્ આરદવા્સી મક્હલા અને ઉદાત્ત વ્્યક્તિત્વ ધરાવતી છક્બ પણ ર્ામ ર્રી ગઇ છે.

શ્ીમતી મુમુકાને શા્સર્ ગઠબંધનના 27 પક્ોનો

ટેર્ો હતો. આટલાં પક્ોનાં વોટ ભેગાં ર્રો તો 27 લાખથી વધારે મૂલ્્યના મત તો તેમના માટે પહેલેથી જ નક્ી થઇ ગ્યા હતા. આટલાં મતમાં જ તેમનો ક્વજ્ય ક્નક્શ્ચત હતો. પણ ચૂંટણીમાં અન્્ય પક્ોના ્સભ્્યોએ જે રીતે તેમની તરફેણમાં ક્ો્સવોરટંગ ર્્યુું તેનાથી તેમના મતની ્સંખ્્યામાં વધારો થઇ ગ્યો હતો.

આનો અથકા એ થ્યો ર્ે ક્વપક્ પોતાના ્સભ્્યોને પોતાના ્સત્તાવાર ઉમેદવારને મત આપવાનું ્સમજાવવામાં ક્નર્ફળ રહ્યો છે. આની હર્ારાત્મર્ બાજુ જોઇએ તો ર્હી શર્ા્ય ર્ે દેશના પ્રથમ નાગરરર્ તરીર્ે શ્ીમતી મુમુકાને તમામ વગવો, રાજર્ી્ય પક્ો - ક્વચારધારાઓનો ટર્ે ો મળ્્યો છે. ક્વપક્ે તેમની ્સામે ભાજપના ભૂતપૂવકા નેતા ્યશવંત ક્્સંહાને ઊભા રાખ્્યા હતા. લોર્શાહીમાં ચૂંટણી ્યોજા્ય અને તે દ્વારા વ્્યક્તિની પ્સંદગી થા્ય એ ્યોગ્્ય જ છે. એ લોર્શાહીના ક્હતમાં છે.

ભારત ભાતીગળ ્સામાક્જર્ ્સંાસ્ર્ૃક્તર્ ક્વશેષતાઓનો દેશ છે. આરદવા્સીઓનું એમાં મહત્વનું સ્થાન હોવા છતાં તેઓ મોટા ભાગે દબા્યેલા, ર્ચડા્યેલા જ રહ્યા છે. ભારતના રાષ્ટ્રપ્રમુખપદે શીખ, મુસ્સ્લમ ્સક્હત ક્વક્વધ ્સમુદા્યના લોર્ો ક્બરાજી ચૂક્્યા છે. ગત રાષ્ટ્રપ્રમુખ રામનાથ ર્ોક્વંદ દક્લત ્સમુદા્યના પ્રક્તક્નક્ધ હતા. લોર્ોની એર્ સ્વાભાક્વર્ ઉત્્સુર્તા હતી ર્ે આરદવા્સી મહાનુભાવ આ ટોચના હોદ્ા પર ક્્યારે ક્બરાજે. શ્ીમતી મુમુકાની ચૂંટણીથી આ અપેક્ા પૂરી થઇ છે.

આઝાદીના 75 વષગે પણ આજે ગરીબ, દક્લત. વંક્ચત ્સમુદા્યને ્સંઘષકા ર્રવો પડી રહ્યો છે. ્સમાજમાં ્યોગ્્ય સ્થાન મેળવવા માટે તેમને આર્રો ્સંઘષકા ર્રવો પડે છે. તેમના ઉદ્ાર માટે ્યોજનાઓ ઘડા્ય છે પણ તેનો ્યોગ્્ય અમલ થતો નથી.

હવે દ્ૌપદી મુમકા આ ટોચના બંધારણી્ય હોદ્ા પર ક્બરાજ્્યા છે ત્્યારે ર્હી શર્ા્ય ર્ે ભારતની લોર્શાહી મજબૂત બની છે, તેમાં ્સવકા ્સમુદા્યોની ્સહભાગીતાને સ્થાન મળવા માંડ્ું છે. શ્ીમતી દ્ૌપદી મુમકાને આવર્ાર અને અક્ભનંદન.

Newspapers in English

Newspapers from United States