Garavi Gujarat USA

રીતુપણા્ય સેનગુપ્ાનું ન્યૂયોક્કમાં સન્માન

-

જાણીતી બંગાળી અપભનેત્રી િીતુિણા્વ સેનગુપ્ાનું તાજેતિમાં ન્યૂયોક્ક ખાતે ઇન્ન્્ડયન અમેરિકન સમુદાયના અગ્ણીઓ દ્ાિા સન્માન કિર્ામાં આવ્યું હતું. ન્યૂયોક્કમાં ર્ેસ્ટબિી ખાતે ્ડો. િીના અને દીિક નાન્દીના ઘિે સન્માનનો આ કાય્વક્મ યોજાયો હતો, જેમાં કોંગ્ેસમેન ટોમ સુઓઝ્ઝી, ન્યૂયોક્ક એસેમ્બલીના સભ્ય જેપનફિ િાજકુમાિ સપહત 150 જેટલા મહેમાનો ઉિન્સ્થત િહ્ા હતા. કાય્વક્મમાં સેનગુપ્ાની પસપદ્ધઓને ર્ણ્વર્તું એક ઘોર્ણાિત્ર તેમને ભેટમાં આિર્ામાં આવ્યું હતું.

સેનગુપ્ા તાપલમબદ્ધ મપણિુિી અને ઓર્ડસી નૃત્યાંગના અને અપભનેત્રી તો છે જ, તે ઉિિાંત તેઓ એક એર્ી પનમા્વત્રી િણ છે જેમણે અનેક એર્ો્ડ્વ પ્ાપ્ કયા્વ છે. તેમણે અનેક બંગાળી અને પહન્દી રફલ્મોમાં યાદગાિ અપભનય આપ્યો છે.

આ સન્માન સમાિંભમાં બંગાળ, િંજાબ, ગુજિાત, આધ્રં પ્દેશ જર્ે ા ભાિતીય િાજ્યોના સામુદાપયક સંગઠનોના પ્પતપનપધઓ ઉિન્સ્થત િહ્ા હતા. િીતુિણા્વએ આ સન્માન બદલ આયોજકો પ્ત્યે આભાિની લાગણી વ્યતિ કિી હતી અને આ સમાિંભને યાદગાિ ગણાવ્યો હતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States