Garavi Gujarat USA

ડોલર સામે રૂપિયો પ્રથમવાર 80થી નીચે ગબડ્ો, ચાલુ વર્ષે 7% ધોવાણ

-

અમેરિકાના ડોલિ સામે ભાિતના રૂમપયામાં સતત આઠમાં સેશનમાં ભાિે િોવાણ થયંુ હતું. ડોલિ સામે રૂમપયો સોમવાિ અને મંગળવાિ (18-19 જુલાઈ) એ ઇન્ટ્ા-ડે પ્થમ વાિ 80ની મહત્તવની સપા્ટીથી નીચે ગિડ્ો હતો. ડોલિ સામે રૂમપયાએ સોમવાિ, 18 જુલાઇએ પ્થમ વખત ઇન્ટ્ા-ડે 80ની મહત્તવની સપા્ટી તોડી હતી. ફોિેક્સ માક્ટકે માં અમેરિકન કિન્સી સામે ભાિતીય ચલણ ગિડીને 80 થયા િાદ છેલ્ે 15 પૈસા ગિડીને 79.98એ િંિ આવ્યો હતો. વાયદામાં તો રૂમપયો 80.72 િોલાયો હતો.

19 જલુ ાઈએ પણ ફોિેક્સ માકકે્ટ ખલુ તાની સાથે રૂમપયો 80.06ની ઐમતહામસક નીચી સપા્ટીએ સ્પર્યયો હતો, જોકે પછીથી તમે ાં થોડો સિુ ાિો થયો હતો અને 79.93એ ટ્ડે થતો હતો. ચાલુ વષનચા ા પ્ાિંભથી ડોલિ સામે રૂમપયો 7 ્ટકા તટ્ૂ ો છે. ડોલિ સામે રૂમપયો 30 જનૂ રૂ.78.94 હતો અને હવે 80ની સપા્ટીએ પહોંચ્યો છે. ગયા સપ્ાહને અંતે 100 ડોલિની નીચે ગિડેલા બ્ેન્્ટ ક્ૂડના ભાવ ફિીથી 100 ડોલિની ઉપિ નીકળતા કિન્સી પિ દિાણ આવ્યું હતું. સવાિના સત્માં બ્સ્થિ ખુલેલો રૂમપયો 79.76ની સપા્ટી જાળવી શક્યો નહોતો. ડોલિ ઇન્ડેક્સ સાિાિણ ઘ્ટીને 107.45 િહેવા છતાં તેની પણ કોઈ પોમઝ્ટીવ અસિ નહોતી

આગામી સપ્ાહમાં અમેરિકામાં ફેડ રિઝવચાની મીર્ટંગ મળી િહી હોવાથી ઉભિતા દેશોના ચલણો સતત દિાણ િહ્યં છે. અમેરિકામાં ફુગાવો 41 વષચાની ઊંચી સપા્ટીએ પહોંચતા ફેડ રિઝવચા 0.75 ્ટકાનો વ્યાજદિમાં વિાિો કિશે એવી શક્યતા છે. ભાિતમાં પણ રિઝવચા િેન્ક ઓફ ઇબ્ન્ડયાની ઓગસ્્ટના પ્થમ સપ્ાહમાં એમપીસીની િેઠક મળી િહી હોવાથી તેમાં પણ આકિા વ્યાજદિની સંભાવના છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States