Garavi Gujarat USA

બોસ્્ટનમાં િુલ િરથી િસાર થતી વખતે ટ્ેનમાં આગ ફા્ટી નીકળી, મુસાફરોનો બચાવ

-

અમેરિકાના િોસ્્ટન શહેિની િહાિના મવસ્તાિમાં એક પુલ પિથી પસાિ થતી ઓિેન્જલાઇન મેટ્ો ટ્ેનમાં ગત શુક્વાિે આગ ફા્ટી નીકળી હતી. ઇમિજન્સી દિવાજા અને િાિીઓ દ્ાિા મુસાફિોને િહાિ કાઢવામાં આવ્યા હતા. જેમાં િાહત અને િચાવ દળની ્ટીમ દ્ાિા લગભગ 200 મુસાફિોને િહાિ કાઢવામાં આવ્યા હતા, જ્યાિે ઘણા મુસાફિો ઈમિજન્સી મવન્ડોનો ઉપયોગ કિીને પહેલાથી જ િહાિ આવી ગયા હતા. તે જ સમયે, એક મમહલાએ આગની ઘ્ટનાથી ગભિાઈને નીચે મમબ્સ્્ટક નદીમાં છલાંગ લગાવી હતી.

પ્ાથમમક તપાસ િાદ અમિકાિીઓએ જણાવ્યું હતું કે, ટ્ેનના જે ભાગમાં આગ લાગી હતી ત્યાં િાજુની પેનલમાં કોઈ કાિણસિ આગ લાગી હતી અને તે િીમે િીમે ફેલાઈ હતી. દિમમયાન, મેસેચ્યુસેટ્સ િે ટ્ાન્સપો્ટટેશન ઓથોરિ્ટી (એમિી્ટીએ) ને કહેવામાં આવ્યું હતું કે, શુક્વાિે સવાિે, ઓિેન્જ લાઇન મેટ્ો ટ્ેન વેમલંગ્્ટન અને એસેમ્િલી સ્્ટેશન વચ્ેના પુલને પાિ કિી િહી હતી, જ્યાિે મુસાફિી દિમમયાન એબ્ન્જનની િાજુમાં આગની જાણ થઈ હતી.

Newspapers in English

Newspapers from United States